આ ૧0 ફોટા સમજવા એને ફરી ફરીને જોવા પડશે – લગભગ કોઈ પહેલી વખતમાં સમજી નથી શક્યું

દુનિયા માં ઘણી એવી વસ્તુઓ છે કે જેને એક વાર જોયા પછી લોકો વારંવાર જુએ જ છે.એવું આટલા માટે પણ થાય છે કે પહેલી વાર જે વસ્તુ પર નજર પડે છે ત્યારે તે સામાન્ય પણ લાગે છે અને તેને કોઈ બીજી વાર નથી જોતું પરંતુ જે વસ્તુઓ વિચિત્ર લાગે છે લોકો તેને ફરી ફરી ને જુએ છે.

આને તમે માનવ સ્વભાવ પણ કહી શકો છો.પરંતુ નીચે દીધેલી ૧૦ તસ્વીરો ને સમજવા માટે તમારે તેને બે વાર તો જોવી જ પડશે. જો તમે બે વાર જોઇને પણ નહિ સમજી શકો તો તમારે તેને વારંવાર જોવી પડશે.

તો ચાલો જોઈએ કઈ કઈ છે આ તસ્વીરો અને શું છે આ તસ્વીરો માં :

૧) પહેલી આ તસ્વીર જોઇને તો તમે થોડી વાર તો ચકરાઈ જશો કેમકે આ તસ્વીર માં એક છોકરી ડોકું નથી કાઢતી જે મેગેઝીન વાંચે છે પરંતુ એ છોકરી ડોકું કાઢે છે કે જે મેગેઝીન માં છે.

૨) કાનુન ના હાથ લાંબા હોય છે એતો તમે સાંભળ્યું જ હશે પણ શું આ તસ્વીર માં દેખાતા આ ભાઈ ના હાથ પણ એટલા લાંબા છે?? ના એવું નથી આતો તે હાથ ફેલાવી રહ્યા છે અને પેલી છોકરી પોતાના ખિસ્સા માં હાથ નાખી રહી છે.

અને કેમેરા ની ટાઈમિંગ ને લીધે આવી તસ્વીર આવી ગઈ છે.

૩) શું તમે આ તસવીર ને જોઇને કહી શકશો કે આમાં આ બાળક નો એક હાથ મોટો અને એક હાથ નાનો કેમ થઇ ગયો ? જુઓ જુઓ.

૪) આ તસ્વીર ને તો તમે ઓછા માં ઓછી ત્રણ ચાર વખત તો જોશોજ.

૫) આ તસ્વીર માં એટલો ભયંકર પોઝ દેવા વાળા આ કપલ ના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે, કેટલી વાર સુધી આ તસ્વીર માટે આ પોઝ દેતા રહ્યા હશે.

૬) આજકાલ ની છોકરીઓ શું શું નથી કરતી, હવે આ તસ્વીર માં જ જોઈ લો શું કરવાનો પ્રયત્ન કરે છે આ ??

૭) આ તસ્વીર માં વિચિત્ર લાગતું એક પક્ષી જ નથી પણ તેના પર બેઠેલી એક છોકરી પણ છે કે જેનો ચહેરો ઢકાઈ ગયો છે.

૮) આ તસ્વીર માં કોણ કોને પકડી ને ઉભું છે કઈ ખબર પડે છે? તો અમને પણ જણાવો.

૯) જો આ તસ્વીર તમને સમજાય તો અમને પણ સમજાવજો હો ભાઈ.

૧૦) આ દુબળા પાતળા છોકરા ની બોડી જોઈછે તમે કેવી લાગે છે ??

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!