એક ભૂકંપ ને લીધે આ રીતે એક બીજાની નજીક આવેલા અનીલ અને ટીના – ધીરુભાઈ સાથે આવી રીતે ઝઘડો થયેલો

બોલીવૂડ ની જાણીતી એક્ટ્રેસ ટીના અંબાણી અને અનીલ અંબાણી ની જોડી કોઈ ઉદાહરણ થી ઓછી નથી.જે સમયે ટીના ફિલ્મો માં કામ કરતી હતી તે વખતે તેમનું નામ ટીના મુનીમ હતું.ટીના અંબાણી ફિલ્મ જગત ની સફળ એકટ્રેસો માંથી એક હતી.અમે તમને જણાવી દઈએ કે ટીના અંબાણી એક ગુજરાતી જૈન પરિવાર થી સંબંધ રાખે છે.

ટીના અંબાણી એ વર્ષ ૧૯૭૫ માં ફેમિના ટીન પ્રિન્સેસ ઇન્ડિયા નો ખિતાબ જીત્યો હતો. પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી ટીના અભિનય ના ક્ષેત્ર માં કરિયર બનાવવા માગતી હતી.ટીના અંબાણી એ વર્ષ ૧૯૭૮ માં દેવ આનંદ ની ફિલ્મ “દેશ પરદેશ” થી બોલીવૂડ માં પોતાની એન્ટ્રી કરી હતી.આ ફિલ્મ માં કામ કર્યા પછી ટીના એ દેવ આનંદ ની સાથે ફિલ્મ “લુટમાર” અને “મનપસંદ” માં પણ કામ કર્યું છે.

 

View this post on Instagram

 

“Life can only be understood backwards; but it must be lived forwards”. – Soren Kierkegaard . . #throwbackthursday #tbt

A post shared by Tina Ambani (@tinaambaniofficial) on

આ પ્રેમ કહાની કોઈ ફિલ્મ થી ઓછી નથી :

ટીના મુનીમ અને અનીલ અંબાણી ની પ્રેમ કહાની કોઈ ફિલ્મ થી ઓછી નથી.ટીના અને અનીલ અંબાણી ની મુલાકાત એક કોમન મિત્ર ના લગ્ન દરમિયાન થઇ હતી.લગ્ન માં એકાએક અનીલ ની નજર કાળી સાડી પહેરેલ ટીના પર આવીને ઉભી રહી હતી.

 

View this post on Instagram

 

A lifetime in one look. ❤️ #throwbackthursday #tbt

A post shared by Tina Ambani (@tinaambaniofficial) on

ટીના ની સુંદરતા અને તેમનો સુંદર પરંપરાગત લુક અનીલજી ને ખુબ જ પસંદ આવ્યા.પરંતુ ટીના એ તે સમયે અનીલ ને જોયા પણ ન હતા. પરંતુ બંને પાછા એક વાર ફિલાડેલફિલયા માં મળ્યા હતા.પોતાના કારોબાર માટે અનીલ ત્યાં ગયા હતા અને ટીના કોઈ ફંક્શન માં સામેલ થવા ત્યાં પહુચી હતી.

અનીલ ને પહેલા ના પાડી દીધી હતી :

ટીના ને જોઇને જ અનીલ અંબાણી એ સમય બગડ્યા વગર ટીના ને પોતાની સાથે બહાર જવા માટે પૂછ્યું, પરંતુ ટીના એ ફરી એકવાર અવગણી દીધા હતા. ત્યારે ટીના ને એવું લાગતું હતું કે અનીલ પણ એવા લોકો માંથી એક છે કે અનીલ પણ એવા લોકો માંથી છે કે જેઓ તેણીને ઈમ્પ્રેસ કરવાના પ્રયત્ન કરે છે.

અનીલ ને મળ્યા પછી ટીના એ અનીલ ને ના પાડી દીધી હતી.ત્યારે ટીના બોલીવૂડ ના પ્રખ્યાત અભિનેતા લીવ-ઇન માં પણ રહેતી હતી.પછી આ બંને નું બ્રેકઅપ થઇ ગયું હતુ અને ટીના એ અમેરિકા જવાનો નિર્ણય લઇ લીધો હતો.

 

View this post on Instagram

 

You came into my life and changed it forever! Happy birthday, my bright, beautiful boy ❤

A post shared by Tina Ambani (@tinaambaniofficial) on

ટીના એ તે સમયે બોલીવૂડ ને છોડી દેવાનો પણ નિર્ણય લીધો હતો. વર્ષ ૧૯૮૯ માં અમેરિકા માં એક બહુ મોટો ભૂકંપ આવ્યો હતો જેને લીધે ટીના અને અનીલ અંબાણી હમેશા માટે એક બીજાના થઇ ગયા હતા.

અનીલ અંબાણી એ પૂછ્યા હતા ટીના ના હાલ ચાલ :

વર્ષ ૧૯૮૯ માં અમેરિકા ના લોસ એન્જલીસ માં એક બહુ મોટો ભૂકંપ આવ્યો હતો.આ ભૂકંપ દરમિયાન ટીના પણ ત્યાજ હતી.એવા માં અનીલ અંબાણી એ ટીના ના ફોન નંબર શોધી ને તેનો હાલ પૂછ્યો હતો.

 

View this post on Instagram

 

From our family to yours, love, laughter, peace and prosperity in 2020. #happynewyear

A post shared by Tina Ambani (@tinaambaniofficial) on

આ ઘટના પછી બંને ની વચ્ચે વાતચીત ચાલુ થઇ હતી.ધીરે ધીરે બંને ની વચ્ચે પ્રેમ થયો હતો.પરંતુ તેમના પ્રેમ માં ઘણી અડચણો આવી હતી.આમ છતાં ઘરવાળા ની મનાઈ અને તમામ ઉતાર ચઢાવ પછી બંને ની લવસ્ટોરી પોતાની મંજિલ પર પહુચી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!