આ જગ્યાએ ગાયનું છાણ એક બીજાને લગાવવાનો તહેવાર ઉજવાય છે – આ છે ખાસ માન્યતા

ભારત ની સાચી સુંદરતા વિવિધતા માં જ છે.વિવિધતાઓ ને લીધે જ ભારત દુનિયાનો સૌથી અલગ દેશ છે.ભારત જેવી સંસ્કૃતિ આખી દુનિયામાં ક્યાય નહિ મળે છે.અહી દરરેક રંગ ના લોકો રહે છે, તો દરરેક જાતના તહેવાર પણ ખુબ સારી રીતે મનાવવામાં આવે છે.એક બીજાના તહેવારો માં ખુશી ખુશી સામેલ થાય છે, આજ વર્ષો થી લોકો ની પરંપરાઓ રહી છે.આ જ તહેવારો ની લીસ્ટ માં ગોરે હબ્બા તહેવાર પણ સામેલ છે, કે જે તમિલનાડુ માં મનાવવામાં આવે છે.

આમ તો ભારત માં ઘણા તહેવારો નેશનલ લેવલ પર મનાવવામાં આવે છે, પરંતુ ઘણા તહેવાર ક્ષેત્રીય લેવલ પર પણ મનાવવામાં આવે છે.ક્ષેત્રીય લેવલ ના તહેવારો માં પણ લોકો ખુબ મસ્તી કરે છે.એવા માં આજે અમે વાત કરવાના છીએ તમિલનાડુ ના ગોરે હબ્બા તહેવાર ની, જોકે એક અનોખો જ તહેવાર છે.લોકો આ તહેવાર વિશે જાણવા માટે ઉત્સાહિત હોય છે.

આ તહેવાર હોળી ના તહેવાર ને મળતો આવે છે.પણ આ તહેવાર ને રંગો થી નહિ પણ ગાય ના છાણ થી ઉજવવામાં આવે છે.

છાણ વાળી હોળી છે આ :

જે ઉત્સાહ થી આ તહેવાર મનાવવામાં આવે છે, તેમને જોઇને હોળી યાદ આવી જાય છે.આ તહેવાર માં લોકો એક બીજા ને ગાય નું છાણ લગાવે છે, જેને લીધે આ તહેવાર ને છાણ વાળી હોળી પણ કહેવામાં આવે છે. જણાવી દઈએ કે દિવાળી ના ઠીક બીજા દિવસે થાય છે, જેમાં લોકો એક બીજા થી મોટો ઉત્સાહ થી છાણ લગાવે છે.

કહેવામાં આવે છે કે ગાય નું છાણ બધાજ રોગો ને દુર કરે છે, જેથી આ તહેવાર મનાવવામાં આવે છે.

શું છે માન્યતાઓ ?

ગોર હબ્બા તહેવાર ને લઈને માન્યતાઓ છે કે આનાથી લોકો નું સ્વાસ્થ્ય સારું થાય છે, જેને લીધે લોકો બીમાર નથી પડતા. એટલું જ નહિ, આ તહેવાર ને લઈને ગામના લોકો નું કહેવું છે કે આનાથી અમે લોકો બીમાર નથી પડતા કેમ કે ગાય નું છાણ એક ઔષધી ની જેમ કામ કરે છે અને આ તહેવાર ઘણી સદીઓ થી મનાવવામાં આવે છે, જેને દરરેક લોકો ખુબ ઉત્સાહ્ત હતી મનાવે છે.

આના સિવાય આનું ધાર્મિક મહત્વ પણ છે કે લોકો ગાય ને મન આપે છે.આ દિવસો માં સોશિયલ મીડિયા પર આવી તસ્વીરો ના ઘણા વિડીયો વાયરલ થાય છે.

સમાનતા ને વધારે છે આ તહેવાર :

કહેવામાં આવે છે કે આ તહેવાર માં બધા જ ધર્મ અને જાતી ના લોકો ભાગ લે છે,જેથી આ સમાનતા નો તહેવાર ગણાય છે.આનાથી લોકો ની વચ્ચે ભાઈચારો વધે છે અને પ્રેમ પણ વધે છે.આ તહેવાર માં દરરેક લોકો ખુબજ ઉત્સાહ થી ભાગ લે છે.આવા ઘણા ક્ષેત્રીય તહેવારો દેશ માં છે, કે જે આપણી સંસ્ક્રતી ને દિવસે દિવસે વધુ સુંદર બનાવે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!