આ ૫ અભિનેતાના ચહેરા પર મૂંછો શોભતી જ નથી – લીસ્ટમાં ના ચોથા એક્ટર તો કરોડોના ફેવરીટ છે

“મૂછે હો તો નથુલાલ જૈસી હો વારના ના હો” અમિતાભ બચ્ચન નો આ પ્રખ્યાત ડાયલોગ તો તમે સંભાળ્યો જ હશે.કહેવામાં આવે છે કે મુછ તો એક પુરુષ માટે શાન હોય છે. આ જ કારણ છે કે પુરુષો પોતાના ચહેરા પર મુછ ઉગાડે છે.જયારે ચહેરા પર મુછ હોય છે ત્યારે વ્યક્તિ પોતે થોડો દબંગ બની જાય છે.

પરંતુ કેટલાક લોકો ના ચહેરા પર મુછ સારી લાગતી નથી.આવા લોકો મુછ વગર જ સારા લાગે છે.આજે અમે તમને એવા જ બોલીવૂડ ના કેટલાક એકટરો વિશે જણાવવા ના છીએ કે જેમના ચહેરા પર મૂછ સારી નથી લાગતી.

હ્રીતીક રોશન :

હ્રીતિક બોલીવૂડ ના સૌથી હેન્ડસમ અભિનેતા છે.તેમનું નામ દુનિયા ના સૌથી હેન્ડસમ સેલીબ્રીટી માં આવી ચુક્યું છે.સારા લુક ની સાથે સાથે હ્રીતિક પોતાની શાનદાર બોડી અને કુલ ફેશન સેન્સ માટે જાણીતા છે.

જોકે આ બધી ખૂબીઓ હોવા છતાં હ્રીતિક ના ચહેરા પર મુછ સારી લાગતી નથી.કદાચ આજ કારણ છે કે તેઓ પોતાની મોટા ભાગની ફિલ્મો માં ક્લીન સેવ કે પછી દાઢી અને મુછ વાળો લુક જ જોવા મળે છે.

ટાઈગર શ્રોફ :

ટાઈગર શ્રોફ નો લુક અને બોડી પણ ગજબ ના છે. આ દિવસે ટાઈગર વધુ ચાલી રહ્યા છે. આમતો ટાઈગર વિશે કહેવામાં આવે છે કે તેઓ મૂછ માં જરાય સારા નથી લાગતા. ચાહકો ની વચ્ચે પણ તેમનો પસંદનો લુક ક્લીન શેવ વાળો જ છે.

સની દેઓલ :

સની દેઓલ ની ઈમેજ દબંગ ટાઈપ ની જ છે.સની દેઓલ ની દમદાર પર્સનાલીટી ને જોઇને કોઈ પણ ગભરાઈ જાય છે.તેઓએ ફિલ્મો માં ખુબ જ જોશ વાળા પાત્રો ભાવ્યા છે આમ છતાં સની ના ચહેરા પર મૂછ સારી નથી લાગતી. જોકે તેઓ દાઢી અને મૂછ બંને રાખે તો આ લુક લોકો ને ખુબ જ પસંદ આવે છે.

શાહરૂખ ખાન :

બોલીવૂડ ના કિંગ ખાન કહેવાતા શાહરૂખ ખાન ૫૪ વર્ષ ની ઉમર માં પણ ખુબ જ સુંદર દેખાય છે. શાહરૂખ ને આપણે “રબ ને બના દી જોડી” ફિલ્મ માં મૂછ રાખેલા જોઈ ચુક્યા છીએ.

આ લુક માં શાહરૂખ ખાન જરાય હેન્ડસમ નથી લાગતા.કદાચ આજ કારણ છે કે તેઓ પોતાની વધુ પડતી ફિલ્મો માં ક્લીન શેવ રહેવા નું પસંદ કરે છે.આ તેમની ચોકલેટી હીરો વળી છવી ને પણ ખુબ જ સુટ કરે છે.

અક્ષય કુમાર :

બોલીવૂડ ના સૌથી ફીટ અભિનેતા અક્ષય કુમાર તેમની બોડી અને લુક માં કોઈ થી ઓછા નથી.અક્ષય કુમાર મૂછ વાળા લુક માં ઘણી ફિલ્મો કરી ચુક્યા છે, પરંતુ તેમનો લુક બહુ સારો ન લાગતો હતો.ચાહકો તેમને મૂછો વગર જ જોવા નું વધુ પસંદ કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!