આ ૫ બોલીવુડ સ્ટાર્સ માટે પિતા જ પોતાના બેસ્ટ ફ્રેન્ડ છે – પિતા સાથે આવી આવી વાતો શેર કરે છે

એક દીકરો હમેશા તેની માં ની નજીક હોય છે અને પિતાથી સંબંધ થોડો ઓછો હોય છે. વધુ પડતા દીકરાઓ પિતાની સાથે ખુલી ને નથી રહી શકતા.તેમના મન માં એક ડર કે સંકોચ રહે છે.જોકે દરરેક પિતા અને પુત્ર ની જોડી એવી નથી હોતી.ઘણી વાર પિતા પણ ખુલ્લા મન ના હોય છે અને તે પોતાના દીકરા ની સાથે એક મિત્ર ની જેમ રહેતા હોય છે.

આજે અમે તમને બોલીવૂડ ના એવા પિતા પુત્ર ની જોડી વિશે જણાવવા ના છીએ કે જેઓ પિતા પુત્ર તરીકે નહિ પરંતુ બે મિત્રો ની જેમ રહે છે.

સલમાન ખાન :

સલમાન ખાન એ બોલીવૂડ નો સૌથી મોટા સ્ટાર છે.તેઓ ફિલ્મ જગત માં પોતાના સંબંધો સારા બનાવી રાખવા માટે જાણીતા છે.સલમાન ગેલેક્સી અપાર્ટમેન્ટ માં પોતાના આખા પરિવાર સાથે રહે છે.

સલમાન ના પિતા સલીમ ખાન બોલીવૂડ ના જાણીતા લેખક રહી ચુક્યા છે. સલમાન ને તેમના પિતા સાથે ખુબ જ બને છે.તેઓ તેમની સાથે મિત્ર તરીકે જ રહે છે.સલીમ સલમાન ની સારી અને ખરાબ બન્ને પર પોતાનો અભિપ્રાય આપે છે.

સની દેઓલ :

સની ના પિતા બોલીવૂડ ના હિમેન ધર્મેન્દ્ર છે. ધર્મેન્દ્ર પોતાના દીકરાઓ ની ખુબ જ નજીક છે.ખાસકરી ને સની તો તેમની આંખો નો તારો છે.ધર્મેન્દ્ર એક આધુનિક વિચારવા વાળા પિતા છે. તેમનો અને સની નો સંબંધ એક બીજા ના મિત્રો જેવો જ છે.

આ બંને એક બીજા ને પોતાના દિલ ની વાત ખુલી ને કહી દે છે. સની કોઈ પણ વાત એક બીજાથી છુપાવતા નથી.

હ્રીતિક રોશન :

હ્રીતિક રોશન ના સુપરસ્ટાર બનવા માં તેમના પિતા રાકેશ રોશન નો મોટો હાથ છે. તેઓ એ રોહિત ને એક સારા વ્યક્તિ અને એક સારા અભિનેતા બનવા માટે પ્રેરિત કર્યા છે.હ્રીતિક એ બોલીવૂડ માં એન્ટ્રી પણ પોતાના પિતા ની ફિલ્મ “કહોના પ્યાર હે” થી જ કરી હતી.હ્રીતિક તેમના પિતાની ખુબ જ નજીક છે.

અભિષેક બચ્ચન :

અભિષેક બચ્ચન ના પિતા બોલીવૂડ ના દિગ્ગજ અભિનેતા છે. અમિતાભ અને અભિષેક નો સંબંધ બેસ્ટ મિત્રો જેવા છે.આ બંને એક બીજાની સામે ખુબ જ ખુલી ને વાતો કરે છે.

આ બંને ની સાથે ઘણી ફિલ્મો માં કામ કર્યું છે. તેઓ ઘર માં પણ એક જીગરી મિત્રો થી ઓછા નથી.

ટાઈગર શ્રોફ :

જેકી શ્રોફ કે જેઓ ભીડુ તરીકે જાણીતા છે તેઓ કેટલા કુલ છે એ તો તમે જાણો જ છો.જેકી શ્રોફ પોતાના પુત્ર ની ખુબ જ નજીક છે. આ બંને નો સંબંધ પણ એક સારા મિત્ર ની જેમ જ છે.તેઓ સુખ દુખ માં એક બીજાની સાથે જ ચાલે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!