આમીર ખાનની દીકરી ઈરાના મોડેલીંગ માં શ્રી ગણેશ થયા – આ બધી ગ્લેમરસ તસ્વીરોએ ફેંસને જીતી લીધા

બોલીવૂડ અભિનેતા આમિર ખાન ની દીકરી ઈરા ખાન હજી સુધી બોલીવૂડ માં એન્ટ્રી નથી કરી. અભિનય ની દુનિયા થી અત્યારે ઘણી દુર છે.આમ છતાં સોશિયલ મીડિયા માં તે ખુબ જ સક્રિય નજર આવે છે.તે હમેશા સોશિયલ મીડિયા માં કોઈ ને કોઈ કારણે ચર્ચા માં હોય છે.

ભલે હજી તે ફિલ્મો ની ચમક ધમક ની દુનિયાથી અત્યારે દુર હોય પરંતુ સોશિયલ મીડિયા માં અવાર નવાર તેની તસ્વીરો અને વિડીયો સામે આવતા હોય છે.અહી તે પોતાના લુક અને સ્ટાઈલ ને લીધે તેના ચાહકો ને જીતી લે છે.

શોર્ટ્સ અને બિકની માં :

ઈરા ખાન એ હાલ માં જ કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા માં ખુબ જ વાયરલ થી હતી, જેમાં તે શોર્ટ્સ અને બિકની પહેરેલી જોવા મળી હતી. બોલીવૂડ ના મિસ્ટર પરફેક્ટ તરીકે જાણીતા આમિર ખાન ની પુત્રી ઈરા આ ફોટા ને લઈને આ દિવસો માં ખુબ જ ચર્ચા માં છે.

સોશિયલ મીડિયા માં આ ફોટાઓ ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.જે સ્ટાઈલ અને જે અંદાજ માં તેણીએ આ ફોટા પડાવ્યા છે તે તેના ચાહકો ને ખુબ જ પસંદ આવી રહી છે.

મોડલો ની જેમ :

જે તસ્વીરો માં ઈરા ખાન એ સોશિયલ મીડિયા માં પોસ્ટ કરી હતી, એ તસ્વીરો ને જોઇને એવું લાગે છે કે આમિર ખાન ની પુત્રી એ હવે મોડેલીંગ ની દુનિયા માં પોતાના શ્રીગણેશ કરી દીધા છે કેમકે માત્ર મોડેલો ની જેમ તેણીએ આ તસ્વીરો પડાવી હતી.

આ તસ્વીરો માં ઈરા ખાન ખુબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે.આટલું જ નહિ તેનો હોટ અંદાઝ લોકો ને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

બોલ્ડ આઉટફીટ :

ઈરા ખાન નું આઉટફીટ પણ ખુબ જ અલગ રીતના નજર આવી રહ્યા છે.આમીર ખાન ની પુત્રી ની આ તસ્વીરો માં અતરંગી કપડા પહેરી રાખ્યા હતા.આ તસ્વીરો માં તેમની સુંદરતા સામે આવી રહી છે.

ઈરા ખાન એ પોતાની ત્રણ તસ્વીરો શેર કરી છે.બધી જ તસ્વીરો માં તેનો લુક બોલ્ડ છે.

ખુબ જ મળી પ્રતિક્રિયા :

ઈરા ખાન દ્વારા પોસ્ટ કરવા માં આવી આ તસ્વીરો પર તેમના પ્રસંશકો ખુબ જ સારી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ તસ્વીરો પર ઘણી બધી કમેન્ટ કરી રહ્યા હતા. પ્રસંશકો આ તસ્વીરો માં ઘણી બધી લાઈક કરી રહ્યા છે અને તેને ખુબ જ શેર કરી રહ્યા છે.જેને લીધે તસ્વીરો ખુબ જ વાયરલ થઇ રહી હતી.

મોટા ભાગના ચાહકો સારી સારી કમેન્ટ કરી રહ્યા હતા અને ઈરા ખાન ના વખાણ કરી રહ્યા હતા.

આ બંને ની દીકરી છે ઈરા ખાન :

આમિર ખાન એ વર્ષ ૧૯૮૬ માં રીના દતા ની સાથે લગ્ન કરી હતી.રીના દતા દ્વારા જ આમિર ખાન ના બે બાળકો છે જેમાં ઈરા અને જુનૈદ છે.આ રીતે ઈરા ખાન આમિર ખાન અને રીના દત્તા ની દીકરી છે.જોકે ૨૦૦૨ માં બંને અલગ થઇ ગયા હતા. આ પછી ૨૦૦૫ માં કિરણ રાવ ની સાથે લગ્ન કરી લીધા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!