કોઈ સોતેલી માં પણ ના કરે એવું અમૃતાએ કરેલું તૈમુર અલી ખાન સાથે….

સૈફ અલી ખાન બોલીવૂડ માં છોટે નવાબ ના નામે જાણીતા છે.જેવું કે આપણે બધા જાણીએ છીએ કે સૈફ ના પહેલા લગ્ન અભિનેત્રી અમૃતા સિંહ ની સાથે થઇ હતી.તેઓએ તે લગ્ન છુપાઈને કરી હતી.તેમના આ લગ્ન ની ઘરના લોકો ખુબ જ નારાજ હતા, કેમકે અમૃતા ઉમર માં સૈફ થી ખુબ જ મોટી હતી.પરંતુ ધીરે ધીરે બાબત સેટલ થઇ ગઈ અને તે એક સુખનું જીવન વ્યક્ત કરવા લાગ્યા હતા.

હિંદુ પરિવારની અમૃતા એ સૈફ ની સાથે લગ્ન કરીને ઇસ્લામ ધર્મ કબુલ્યો હતો.સૈફ અને અમૃતા ના બે બાળકો છે, જેમનું નામ સારા અલી ખાન અને ઈબ્રાહીમ અલી ખાન છે.

બંને થઇ ગયા છે અલગ :

જોકે અત્યારે તો સૈફ અને અમૃતા અલગ થઇ ગયા છે અને ૧૬ ઓક્ટોમ્બર ૨૦૧૨ ના દિવસે સૈફ એ કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા હતા.આજે બંને ને એક દીકરો પણ છે જેમનું નામ તૈમુર અલી ખાન છે.

આમતો અત્યારે તો સારા અલી ખાન તેના પિતા અને તેની સાવકી માં કરીના કપૂર ની નજીક છે, પરંતુ શું તમે જાણો છો કે અમૃતા નો તેના પતિ ના દીકરા તૈમુર સાથે કેવો સંબંધ છે? આજે અમે તમને એજ જણાવવા જઈ રહ્યા છીએ.

ઘણા ઈન્ટરવ્યું માં સારા એ જણાવ્યું હતું આવું :

જણાવી દઈએ કે સારા અલી ખાન નો પોતાની સાવકી માતા કરીના કપૂર સાથે સારા સંબંધ છે.આ વિષે સારા એ ઘણી વાર ટીવી શો અને ઈન્ટરવ્યું માં જણાવી ચુકી છે, જોકે અમૃતા તરફ થી ક્યારેય તૈમુર ને લઈને કોઈ વાત સામે આવી નથી.

એવા માં હવે પ્રસંશકો એ જાણવા ઈચ્છે છે કે અમૃતા અને તૈમુર વચ્ચે કેવો સંબંધ છે.જણાવવી દઈએ કે અમૃતા જયારે તૈમુર ને મળી હતી ત્યારે તેને તે ખુબ ક્યુટ લાગ્યો હતો.અમૃતા એ તૈમુર સાથે ઘણો સમય પસાર કર્યો હતો.અમૃતા તૈમુર સાથે ત્યારે પણ સમય વિતાવ્યો હતો જયારે કરીના અને સૈફ શુટિંગ માં વ્યસ્ત હતા.

કરીના ની ચાહક હતી સારા : 

જાણકારી મુજબ સારા અલી ખાન બાળપણ થી જ કરીના કપૂર ની ચાહક છે.જયારે સારા નાની હતી તો તેણે કરણ જોહર ની ફિલ્મ “કભી ખુશી કભી ગમ” માં કરીના નું પાત્ર ખુબ જ પસંદ આવ્યું હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!