૧૨ કરોડ જીતીને રાતોરાત કરોડપતિ બન્યો આ મજુર – ટેક્સ કપાયા બાદ ફક્ત આટલા રૂપિયા હાથમાં આવ્યા બોલો

તમે ઘણી વાર સાંભળ્યું હશે કોઈના નસીબ ચમકી જવા વિશે.જો નસીબ સારા હોય તો રંક ને પણ રાજા બનવા મા વાર નથી લાગતી.આજે અમે તમને એવા જ એક વ્યક્તિ વિશે જણાવવા ના છીએ કે જેમના નસીબ અચાનક જ ચમકી ઉઠ્યા અને જ્યાં તે એક રૂપિયો કમાવવા માટે ખેતરો માં મજુરી કરતા હતા ત્યાં તે હવે કરોડો રૂપિયા ના માલિક બની ગયા છે.

ઓચિંતા આટલા બધા રૂપિયા આવી જવાથી હવે તેને ખેતર માં મજુરી કરવાની જરૂર નહિ પડે. પરંતુ ઓછી શિક્ષા અને ગરીબી ને લીધે તેઓએ જીતેલી ૧૨ કરોડ ની લોટરી માંથી તેને કેટલા પૈસા મળશે તે ખુબ મહત્વનો સવાલ છે.

કેરલ ના કુન્નુર જીલ્લા ના છે આ વ્યક્તિ :

આજે અમે તમને જે વ્યક્તિ વિશે જણાવવા ના છીએ તેઓ કેરલ ના કુન્નુર જીલ્લા ના રહેલા વાળા છે જેમનું નામ રાજન છે.રાજન એ લોટરી માં કરોડો રૂપિયા નું ઇનામ જીત્યું છે.હવે આ લોટરી જીત્યા પછી તેઓ પોતાના ખાતા માં પૈસા આવવા ની રાહ જોઈ રહ્યા છે.

રાજન ની ઉમર ૫૮ વર્ષ છે.રાજન ખેતર માં મજુરી કરવાનું કામ કરતા હતા અને એક દિવસ તેમના જીવન માં ખુબ મોટો ચમત્કાર કર્યો હતો.એક દિવસ રાજન એ કેરલ સરકાર ની લોટરી સ્કીમ ની ટીકીટ ખરીદી અને નાતાલ નું ગીફ્ટ તેમને સાન્તાક્લોઝ એ આપ્યું.

૧૨ કરોડ નું જીત્યું ઇનામ :

જયારે રાજન ને આ ખબર પડી કે તેઓને લોટરી માં ૧૨ કરોડ નું ઇનામ નીકળ્યું છે ત્યારે પહેલા તો તેમને વિશ્વાસ ન આવ્યો.પરંતુ જયારે પછી આ વાત વિશે જાણવા નો પ્રયત્ન કર્યો ત્યારે તેમને વિશ્વાસ ન આવ્યો કે તેમને સાચે જ કરોડો રૂપિયા નું ઇનામ લાગ્યું છે.

તેઓએ નાનું મોટું નહિ પરંતુ લોટરી માં ૧૨ કરોડ રૂપિયા નું ઇનામ જીત્યું છે. કેરલ ના કુન્નુર જીલ્લા મમા રહેવા વાળા ૫૮ વર્ષ ના પેરુન્નન રાજન હવે પોતાના પૈસા ની રાહ જુએ છે.

આટલા રૂપિયા આવશે ટેક્સ કપાયા પછી :

રાજન એ લોટરી માં ૧૨ કરોડ નું ઇનામ લાગ્યું છે, જેમાં ટેક્સ કપાયા પછી તેમના હાથ માં ૭.૨૦ કરોડ રૂપિયા મળશે.લોટરી માં એટલી મોટી રકમ જીત્યા પછી રાજન ખુબ જ ઉત્સાહિત છે. આટલી ખુશી માં રાજન ને આ પણ યાદ નથી રહ્યું કે તેઓએ એક બેંક માંથી લોન માં કેટલા રૂપિયા લીધા હતા. એક ઈન્ટરવ્યું માં રાજન એ જણાવ્યું કે તેઓએ એક બેંક પાસે થી પાંચ લાખ રૂપિયા ની લોન લીધી હતી અને આ સિવાય તેમની પર એક બીજી લોન પર છે.હજી સુધી મેં કોઈ લોન ચૂકવી નથી, પરંતુ પૈસા આવ્યા પછી હું સૌથી પહેલા એ લોન ચૂકવી દઈશ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!