બિગબોસ ના આ ૧૦ લોકો બોલીવુડમાં કામ કરી ચુક્યા છે – ૮ નંબર તો ખુબ લોકપ્રિય પણ છે

ટીવી ના સૌથી પ્રખ્યાત રીયાલીટી શો માંથી બીગ બોસ ને એક માનવામાં આવે છે.દર વર્ષે તેમાં એક સીઝન લઈને આવવા માં આવે છે. સલમાન ખાન છેલ્લા ૧૦ વર્ષ થી આ શો ના હોસ્ટ તરીકે જોવા મળે છે.

દરરેક સીઝન માં બીગ બોસ નો એક વિજેતા ટ્રોફી જીતી ને લઇ જાય છે, પરંતુ બાકી ના લોકો ને લોક પ્રિયતા તો મળે જ છે. અહી અમે તમને ૧૦ એવા બીગ બોસ માં કામ કરવા વાળા પ્રતીભાગીયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓને બોલીવૂડ ફિલ્મો માં કામ કરવા ની તક મળે છે.

સિદ્ધાર્થ શુક્લા :

સિદ્ધાર્થ એ બિગ બોસ ૧૩ માં ભાગ લીધો હતો. ટ્રોફી ના સૌથી મજબુત દાવેદારો મન એક માનવામાં આવતા હતા.તેઓએ આલિયા ભટ્ટ અને વરુણ ધવન ની સાથે ફિલ્મ હ્મટી શર્મા કી દુલ્હનિયા થી બોલીવૂડ માં એન્ટ્રી કરી હતી.

ડોલી બિન્દ્રા :

ડોલી બિન્દ્રા બિગ બોસ સીઝન ૪ માં નજર આવી હતી. તેઓએ પહેલા પણ ઘણી ફિલ્મો માં કામ કર્યું છે. મેને પ્યાર કયું કિયા, જાનવર, દબંગ ૩, ગદર એક પ્રેમ કથા અને બિચ્છુ જેવી ફિલ્મો માં તે નજર આવી ચુકી છે.

કામ્યા પંજાબી :

કામ્યા પંજાબી ને બિગ બોસ ની સીઝન ૭ માં જોવા માં આવી હતી. તેઓએ ઘણી બધી બોલીવૂડ ફિલ્મો માં નાના નાના પાત્રો ભજવ્યા છે.

સંતોષ શુક્લા :

બિગ બોસ ની છઠ્ઠી સીઝન માં સંતોષ શુક્લા જોવા મળ્યા હતા. સલમાન ખાન ની ફિલ્મ જય હો માં સંતોષ શુક્લા ને એક પાત્ર ભજવવા નો મોકો મળ્યો હતો.

ગૌહર ખાન :

બિગ બોસ ની સાત મી સીઝન ની વિજેતા હતી ગૌહર ખાન. બોલીવૂડ ની ઘણી ફિલ્મો માં તેણીએ કામ કર્યું છે.પરંતુ તેણીએ ફિલ્મ રોકેટ સિંહ: સેલ્સમેન ઓફ ધ ઈયર દ્વારા બોલીવૂડ માં એન્ટ્રી કરી હતી.

સના ખાન :

સના ખાન ને બિગ બોસ ની છઠ્ઠી સીઝન માં જોવા મળી હતી.તે ત્યારના સમયે ખુબ જ પ્રખ્યાત થઇ હતી.આના પછી સના ને ફિલ્મ જય હો, ટોયલેટ: એક પ્રેમ કથા અને વજહ તુમ જો માં જોવા મળી હતી.

રશ્મિ દેસાઈ :

ટેલીવિઝન ની સૌથી લોકપ્રિય ચહેરા માં રશ્મિ દેસાઈ હતી. આ બિગ બોસ ની અત્યારની સીઝન માં નજર આવી ચુકી છે. દબંગ ૨ માં એક ગીત માં “દગાબાઝ રે” માં તેને કેમિયો કરતી જોવા મળી હતી.

સની લિયોની :

બિગ બોસ ની સીઝન ૫ માં સની લિયોની એ ભાગ લીધો હતો.જયારે તે ઘર માં હતી ત્યારે ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ બિગ બોસ ના ઘર માં આવી હતી અને તેઓએ ફિલ્મ જિસ્મ ૨ માં તેણીને મુખ્ય ભૂમિકા આપી હતી.

સની લિયોની એ ઘણી બોલીવૂડ ફિલ્મો કરી છે જેમાં રાગીની એમએમએસ -૨, એક પહેલી લીલા, વન નાઈટ સ્ટેન્ડ અને કુછ કુછ લોચા હૈ, જેવી ફિલ્મો સામેલ છે.

વિદુ દારા સિંહ :

આ ભારત ના પ્રખ્યાત પહેલવાન દારા સિંહ ના પુત્ર છે. બિગ બોસ ની ત્રીજી સીઝન માં તેઓ વિજેતા રહી ચુક્યા છે.તેઓ એ પણ ગર્વ, મેને પ્યાર કયું કિયા, મુજસે શાદી કરોગી, હાઈસ્ફુલ હાઉસફુલ ૨ અને કમબખ્ત ઈશ્ક જેવી ફિલ્મો માં કામ કરતા જોવા મળ્યા હતા.

આસીમ રિયાઝ :

બિગ બોસ ની ૧૩ ની સીઝન ના સૌથી ગમતા પ્રતિભાગીઓ માંથી આસિમ રિયાઝ એક છે. વરુણ ધવન, નરગીસ ફખરી અને ઈલીયાના ડીકૃઝ ની સાથે ફિલ્મ મેં તેરા હીરો માં એક નાની ભૂમિકા માં નજર આવ્યા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!