બોલીવુડની આ ૭ જોડી સૌથી વધુ વખત ફિલ્મોમાં ચમકી – ૪ નંબર જોડી તો હકીકતમાં દિયર-ભાભી છે

બોલીવૂડ ફિલ્મ ની સાચી મજા ત્યારે જ આવે છે જયારે પડદા પર દેખાવા વાળી હીરો હિરોહીનો ની જોડી માં દમ હોય.કદાચ બંને ની વચ્ચે કેમેસ્ટ્રી સારી ન હોય તો દર્શકો ને પણ કઈ ખાસ મજા ન આવે.એવા માં બોલીવૂડ માં કેટલીક એવી જોડીઓ પણ થઇ જેને દર્શકો ની સાથે ખુબ જ પસંદ કરી.

આ જોડીઓ જ્યાં સુધી એક સાથે સ્ક્રીન પર આવતી હતી તો દર્શકો પાગલ થઇ જતા હતા.એનું પરિણામ એ થયું કે ડાયરેક્ટર અને પ્રોડ્યુસર એ આ જોડિયો ને સૌથી વધુ વખત પોતાની ફિલ્મ માં લીધા.

શાહરૂખ ખાન અને જુહી ચાવલા :

શાહરૂખ અને જુહી બંને એક બીજાના ખુબ સારા મિત્ર છે.એક જમાના માં જયારે બંને એ સાથે ૮ ફિલ્મો માં કામ કર્યું હતું.આ ફિલ્મો ડુપ્લિકેટ, રાજુ બન ગયા જેન્ટલમેન, ભૂતનાથ, વન ટુ કા ફોર, રામજાને, ડર, યસ બોસ અને ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની હતી.આ બધી જ ફિલ્મો માં બંને ની ખુબ સારી કેમેસ્ટ્રી જોવા મળી હતી.

સલમાન ખાન અને કરિશ્મા કપૂર :

સલમાન ખાન અને કરિશ્મા એ પોતાના કરિયર ની શરૂઆત મેં “પ્રેમ કડી” નામની ફિલ્મ માં સૌથી પહેલી વાર કામ કર્યું હતું.લોકો ને તેમની જોડી ખુબ જ પસંદ આવી હતી.એવા માં પછી બંને એ સાથે ૮ ફિલ્મો કરી હતી.

આ ફિલ્મો જીત, જુડવા,  બીવી નંબર ૧ , ચલ મેરે ભાઈ, દુલ્હન હમ લે જાએંગે, નિશ્ચય, અંદાજ અપના અપના અને જાગ્રતિ.

ગોવિંદા અને કરિશ્મા કપૂર :

૯૦ ના દશક ની સૌથી પ્રખ્યાત જોડીઓ માં ગોવિંદા અને કરિશ્મા નું નામ ટોપ પર આવતું હતું.બંને એ પોતાની ફિલ્મો કરિયર માં સાથે ૧૧ ફિલ્મો કરી હતી.જેમાં દુલારા, કુલી નંબર ૧, રાજા બાબુ, સાજન ચલે સસુરાલ જેવી ઘણી ફિલ્મો સામેલ છે.

અનીલ કપૂર અને શ્રીદેવી :

શ્રીદેવી અનીલ કપૂર ની ભાભી હતી.જોકે આમછતાં બંને એ ઓનસ્ક્રીન ૧૧ ફિલ્મો કરી હતી.દર્રેક વખતે શ્રીદેવી અને અનીલ કપૂર ની જોડી ખુબ જ સારી હતી.એમની સાથે કરેલી ફિલ્મો માં – લાડલા, રામ અવતાર, કર્મા, લમ્હે, મિસ્ટર ઇન્ડિયા જેવી ઘણી ફિલ્મો સામેલ છે.

ઋષિ કપૂર અને નીતુ સિંહ :

ઋષિ અને નીતુ બંને પતિ પત્ની છે.આ દંપતી એ સાથે ૧૪ બોલીવૂડ ફિલ્મો કરી છે.આ ફિલ્મો માં – ધન દૌલત, જહરીલા ઇન્સાન, જિન્દા દિલ, દો દુની ચાર, દુનિયા મેરી જેબ મેં જેવી ઘણી ફિલ્મો કરી હતી.

અનીલ કપૂર અને માધુરી દીક્ષિત :

અનીલ અને માધુરી ની જોડી બંને બોલીવૂડ ના સૌથી વધુ એક સાથે ફિલ્મો કરી છે.આ બંને એ ૧૭ ફિલ્મો સાથે કરી હતી.આ ફિલ્મો માં પરિંદા, હિફાઝત, જીવન એક સંઘર્સ, પુકાર, રામ લખાણ, કિશન કન્હૈયા, પ્રતિકાર જેવી ઘણી ફિલ્મો નો સમાવેશ થાય છે.

અમિતાભ બચ્ચન અને હેમા માલિની :

બોલીવૂડ ના મહાનાયક ફિલ્મો ની દુનિયા ની ડ્રીમ ગર્લ ની સાથે ઘણી ફિલ્મો કરી ચુક્યા છે.જેમાં નાસ્તિક,બાઘબાન, સાધુ સંત, બાબુલ,શોલે, સત્તે પે સત્તા એવી ઘણી બધી ફિલ્મો સામેલ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!