ચાલુ પાર્ટીમાં પ્રિયંકા ની ડ્રેસ ખુલવાનો આ બીજો કિસ્સો – આ રીતે નિકે ઈજ્જત બચાવી વિડીયો જુવો

પ્રિયંકા ચોપડા નું નામ દુનિયા ની એવી સેલીબ્રીટી માં સામેલ થઇ ગયું છે કે જે એક્ટિંગ ની સાથે સાથે પોતાની લાઈફસ્ટાઈલ અને ફેશન ને લીધે પણ ચર્ચા માં રહે છે.પ્રિયંકા જયારથી બોલીવૂડ કરતા વધુ હોલીવૂડ ની ફિલ્મો કે ટીવી સિરીઝ માં નજર આવા લાગી છે, ત્યારથી તેના લુક અને સ્ટાઈલ માં ખુબ જ બદલાવ આવ્યો છે.

એવા માં પ્રિયંકા ઘણી વાર પોતાની આજ ફેશન ને લઈને ચર્ચા માં પણ હોય છે.પરંતુ આ વકહ્તે તે પોતાની ફેશન ને લીધે ચાલુ પાર્ટી માં થોડી શર્મિન્દગી ઉઠાવી પડી હતી.આ વાત ગયા વર્ષ ના કાંસ ફિલ્મ ફેસ્ટીવલ ૨૦૧૯ ની છે.આ ફેસ્ટીવલ માં નિક જોન્સ અને પ્રિયંકા ચોપડા કાંસ રેડ કાર્પેટ પર કોમ્બીનેશન આઉટફીટ પહેરીને પહોચ્યા હતા.

લગ્ન ના દિવસ જેવી જ લાગી રહી હતી :

૨૦૧૯ ના આ ફિલ્મ ફેસ્ટીવલ માં બોલીવૂડ અને હોલીવૂડ ના એ-લીસ્ટ ના સ્ટાર્સ એ ફોટા પડાવ્યા હતા.આ દરમિયાન પ્રિયંકા પોતાના લગ્ન ના દિવસની જેમ તૈયાર થઇ ને આવી હતી.આ દરમિયાન પ્રિયંકા ચોપડા અને નિક જોન્સ બંને એ રેડ કાર્પેટ પર પોતાના જલવા દેખાડ્યા હતા.

તેમના પતિ તથા અમેરિકન સિંગર નિક જોન્સ ત્યાં પ્રિયંકા ને કંપની દેવા માટે આવ્યા હતા.આ દરમિયાન ની પ્રિયંકા ચોપડા અને નિક જોન્સ ની ઘણી બધી તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.એમાં એક એવો વિડીયો પણ સામેલ છે કે જેણે સોશિયલ મીડિયા પર બવાલ મચાવી દીધો હતો.

પ્રિયંકા નો ડ્રેસ સરખો કરતા હતા નિક :

વાયરલ થયેલા આ વિડીયો માં નિક જોન્સ પ્રિયંકા નો ડ્રેસ સરખો કરી રહ્યા હતા.આ દરમિયાન પ્રિયંકા અને નિક ની જોડી ખુબ જ સુંદર લાગી રહી હતી.બંને કપાળ એક બીજાને કોમ્પ્લીમેન્ટ કરતા દેખાઈ રહ્યા હતા.

વાયરલ થયેલા આ વિડીયો મેં સાફ દેખાઈ રહ્યું છે કે પ્રિયંકા પાર્ટી માં પોતાના પ્રસંશકો અને નિક ની સાથે પોઝ દેવા માં વ્યસ્ત હતી, આ દરમિયાન તેમનો ડ્રેસ થોડો ખસકી ગયો હતો.

પરંતુ નિક એ એક સારા પતિ ની જેમ ખુબ જ શાલીનતા થી આ વાત ને સાંભળી લીધી હતી.વિદ્યો ને જોઇને કહી શકાય છે કે જો નિક ત્યાં ન હોત તો પ્રિયંકા ને ફરી એક વાર ઉપ્પ્સ મોમેન્ટ નો શિકાર થવું પડત.જોકે નિક પોતાના કાળજી પૂર્વક ના અંદાજ થી સંભાળી લીધું હતું.

જુઓ આ વિડીયો :

આ વિડીયો ને જોઇને સીધી રીતે સમજી શકાય છે કે નિક, પ્રિયંકા ની કેટલી કાળજી રાખે છે.નિક પ્રિયંકા ની બોન્ડીંગ કેટલી મજબુત છે તે આ વિડીયો જોઈને તમને સમજાય જશે.જોકે આ પહેલી વાર નથી જયારે પ્રિયંકા પોતાની ડ્રેસ ને લઈને ચર્ચા માં છે.

અને એવું પહેલી વાર પણ નથી થયું કે નિકે પ્રિયંકા ની આવા સંજોગો માં મદદ કરી હોય.આનાથી પહેલા પણ પ્રિયંકા ગ્રેમી અવોર્ડ માં બોલ્ડ ડ્રેસ પહેરીવાને લીધે ચર્ચા માં આવી ચુકી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!