જિનપીંગે આપ્યો પ્રસંશનીય આદેશ – વિશ્વને બચાવવા એક આખા પ્રદેશને કર્યો કુરબાન – વાંચો વિગત

ચીન માંથી ફેલાયેલા કોરોના વાયરસ ને લીધે સમગ્ર વિશ્વ માં ગભરાટ મચાવી દીધો છે. ત્યારે આ વાયરસ ની અસર ચીન ના બીજા ભાગ અને બીજા બધા દેશો માં આ વાયરસ નો ચેપ ન લાગે તે માટે ચીન ના રાષ્ટ્રપતિ એ એક કડક આદેશ આપ્યો છે.

જિનપીંગે આપ્યો છે પ્રસંશનીય આદેશ :

ચીન ના બીજા શહેરો અને આખા વિશ્વ ને બચાવવા માટે ચીન ના રાષ્ટ્રપતિ શી જિનપીંગ દ્વારા એક ખુબ જ પ્રસંશનીય આદેશ આપ્યો છે.આ આદેશ મુજબ ચીન ના હુબેઈ શહેર માંથી લોકો ને બહાર ન જવાનો આદેશ આપી દેવા માં આવ્યો છે.

વુહાન ના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ યાંગ ગાંગહુંને જણાવ્યું હતું કે જો તેમને બહાર જવાનો આદેશ ન આપવામાં આવ્યો હોત તો ત્યાના લોકો પોતાની સારવાર કરાવવા માટે કોઈ પણ સ્થળે જવા લાગત જેને લીધે આ રોગ નો ચેપ સમગ્ર ચીન માં ફેલાય જાત.

૯૭ ટકા લોકો છે હુબેઈ ના :

મળેલી માહિતી મુજબ ચીન ના હુબેઈ માં કોરોના વાઈરસ નો સૌથી પહેલો કેસ નોંધાયો હતો. સાથે જ કુલ કેસ માં ના ૬૭ ટકા કેસ હુબેઈ ના છે. આ સિવાય કોરોના ના વાઈરસ થી મૃત્યુ પામનાર લોકો માંથી સૌથી વધુ એટલે કે અંદાજે ૯૭ ટકા લોકો હુબેઈ ના જ હતા.

છ કરોડ થી વધુ લોકો સામે ઉભો થયો ખતરો :

જોકે રાષ્ટ્રપતિ જીનપીંગ દ્વારા આપવામાં આવેલો આ પ્રસંશનીય નિર્ણય બાકી ના લોકો અને બીજા બધા ચીન માટે સારો છે પરંતુ હુબેઈ કે જ્યાંથી કોરોના વાયરસ ની શરૂઆત થઇ હતી ત્યાના લોકો ના બહાર જવા પર પ્રતિબંધ કરાતા અંદાજે ૬ કરોડ થી વધુ લોકો પર ખતરો ઉભો થયો છે.

વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે કોરોના થી બચવા ની રસી :

ચીન માં ખુબ વધુ ફેલાયેલ આ બીમારી થી બચવા માટે અને ચેપ લાગેલા લોકો ના જીવ બચાવવા માટે ઘણા વૈજ્ઞાનિકો કોરોના ની રસી ની શોધ કરી રહ્યા છે.જો આવું થઇ જશે તો ઘણા બધા લોકો ના જીવ બચી જશે.

આ વાઈરસ ના ભય ને લીધે મોટાભાગના લોકો કોઈ પણ જાહેર જગ્યાઓ એ જતા નથી.એટલા માટે ત્યાના માં જાહેર સ્થળો ખાલી ખમ દેખાઈ રહ્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!