કોલેજમાં હતો ત્યારે ઘણા છોકરાઓ સાથે લીપલોક કરી ચુક્યો છે આ એક્ટર અને હવે આયુસ્માન સાથે …

બોલીવૂડ ના ઉતમ એકટરો માં ગણાતા આયુષ્માન આ દિવસો માં ચર્ચા માં છે. તેમનું ચર્ચા માં રહેવા નું કારણ તેમની આવનારી ફિલ્મ શુભ મંગલ સાવધાન છે. આ ફિલ્મ સમાજ ના એક ગંભીર મુદ્દા પર બનેલી ફિલ્મ છે. શુભ મંગલ સાવધાન સમલૈંગિક સંબંધો મુદ્દે બનેલી ફિલ્મ છે.

આ ફિલ્મ માં મુખ્ય ભૂમિકા માં આયુષ્માન ખુરાના જોવા મળશે સાથે જ તેમની સાથે એક પ્રખ્યાત યુટ્યુબર જિતેન્દ્ર કુમાર પણ હશે. આ સિવાય આ ફિલ્મ માં અભિનેત્રી નીના ગુપ્તા અને ગજરાજ રાવ જેવા કલાકારો જોવા મળશે.

અત્યારે છે પ્રમોશન માં વ્યસ્ત :

આ બધા જ સિતારાઓ અત્યારે પોતાની આ ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે અને ખુબ જોર શોર થી આ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન આયુષ્માન એ કેટલાક રાઝ ખોલ્યા જેના વિશે આજે અમે તમને જણાવવા ના છીએ.

પહેલા ચાર છોકરાઓ ને કિસ કરી ચુક્યા છે જીતેન્દ્ર કુમાર :

આયુષ્માન એ કહ્યું કે તેઓએ ફિલ્મ માં જીતેન્દ્ર કુમાર ને કિસ કરી છે પરંતુ આની પહેલા તેઓએ એક બીજા છોકરા ને પણ કિસ કરી ચુક્યા છે.સાથે જ તેમણે જણાવ્યું કે તેમની સાથે ફિલ્મ માં કામ કરી રહેલા જીતેન્દ્ર કુમાર પણ આની પહેલા ચાર છોકરાઓ ને કિસ કરી ચુક્યા છે.

આ કારણે કિસ કરી હતી આયુષ્માને :

આયુષ્માન એ એક ઈન્ટરવ્યું માં એ જણાવ્યું કે એમટીવી રોડીઝ ના સમયે આયુષ્માન એ એક છોકરા ને કિસ કરી હતી.તેઓએ પોતે જ જણાવ્યું કે મેં રોડીઝ ના સમય માં એક છોકરા ને કિસ કરી હતી. 

આની પાછળ નું કારણ જણાવતા આયુષ્માન એ કહ્યું કે તેઓ ટ્રુથ એન્ડ ડેર રમતા હતા. મારી પાસે ડેર આવ્યું હતું જે મુજબા મારે એક છોકરા ને કિસ કરવાની હતી જે મેં કરી બતાવ્યું. જો હું ડેર માં આવું કરી શકું તો ફિલ્મો માં શુકામ ન કરી શકું.

જીતેન્દ્ર વિશે કર્યો આવો ખુલાસો :

આયુષ્માન એ પોતાની સાથે ના કલાકાર જીતેન્દ્ર વિશે આશ્ચર્ય ચકિત કરી દેવા વાળો ખુલ્લાસો કર્યો. તેઓએ કહ્યું કે જીતેન્દ્ર આનાથી પહેલા એક બે નહિ પણ ચાર છોકરાઓ ને કિસ કરી છે, એવું તેને રેગીંગ દરમિયાન કરવાનું કહેવામાં આવ્યું હતું.

જયારે ફિલ્મ માં કિસિંગ સીન આવ્યો ત્યારે મેં જીતેન્દ્ર ને પૂછ્યું કે આનાથી પહેલા તેણે કિસિંગ સીન કર્યો છે? આના પર તેણે જવાબ આપ્યો કે જયારે તે એન્જીનીયરીંગ કોલેજ માં હતા ત્યારે તેની સાથે રેગીંગ કરવામાં આવી હતી.

તેમાં જીતું એ ચાર છોકરાઓ ની સાથે કિસ કરવાનું કહેવામાં આવ્યું હતું, જે તેને કરવી પડી હતી. જણાવી દઈએ કે આ ફિલ્મની લોકો રાહ જુએ છે.આ ફિલ્મ નું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે અને લોકો એ તેને ખુબ જ પસંદ કર્યું છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!