કોરોના વાઈરસ ને પગલે આ ધંધો ફટાફટ આવી સરળતા થી વિકસાવો અને લાખો કમાવવાનો મૌકો મેળવો

આપણે બધા જાણીએ છીએ કે હાલ માં ચીન માં કોરોના વાયરસ ખુબ જ તોફાન મચાવ્યો છે અને જેના લીધે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.આ વાયરસ ની અસર ગુજરાત માં પણ જોવા મળી છે.

૭૮૯૨ લોકો નો ભોગ લઇ લીધો છે અત્યાર સુધી :

મળેલી માહિતી પ્રમાણે ૭૮૯૨ લોકો ભોગ બની ચુક્યા છે, તે પૈકી ૭૭૭૧ તો ફક્ત ચીન માં જ છે.આ વાયરસને કારણે ઘણા લોકોનું મોત થઇ ગયું છે.ચીન માં ફેલાયેલા આ વાઈરસ ને કારણે હવે ચીન એ ભારત પાસે મદદ માંગી છે.

ભારત માં ઘણા બધા રમકડા અને ઇલેક્ટ્રિક સામાન જેમાંથી મોટા ભાગનું ચાઈના માંથી બનેલ હોય છે.પણ હવે ચીને આપણી પાસે સારી ગુણવતા વાળા માસ્ક માટે મદદ માગી છે. કેમકે આ રોગથી રક્ષણ મેળવવા માટે સારી ગુણવતા ના માસ્ક ની જરૂર પડે છે.

૫ લાખ થી વધુ માસ્ક નિકાસ થઇ રહ્યા છે:

ચીન માં જરૂરી બનેલા આ માસ્ક ને ગુજરાત ના અમદાવાદ માંથી ચાર કંપનીઓ ભેગી મળી ને મોકલે છે અને આ કંપનીઓ દરરોજ ના ૫ લાખ થી વધુ માસ્ક મોકલે છે.આ સિવાય ચેન્નઈ અને મદુરાઈ પાસે થી પણ ચીન સારી ગુણવતા ના માસ્ક ખરીદી રહી છે.

ગુજરાત ની ઘણી કંપનીઓ વધારી દીધું ઉત્પાદન :

ચીન માં એકએક ઉભી થયેલી આ સારી ગુણવતા વાળા માસ્ક ની જરૂરિયાત ને જોઇને ગુજરાત ની ઘણી કંપનીઓ એ સારી ગુણવતા ના માસ્ક નું ઉત્પાદન વધારી દીધું છે. કોરોના વાઈરસ ની સામે N-૯૫ માસ્ક જ રક્ષણ આપી શકે છે. ગુજરાત ની કંપનીઓ દ્વારા દરરોજ અંદાજે ૧૦ લાખ માસ્ક નું ઉત્પાદન થાય છે.

આવા માં ઘણી કંપનીઓ આ વાત નો લાભ ઉઠાવી ને આવા માસ્ક નું ઉત્પાદન કરી ને વેચવાનું ચાલુ કરી દીધું છે.

૫૭૯૪ દર્દીઓ અત્યારે છે શંકાસ્પદ :

મળેલી માહિતી પ્રમાણે કોરોના વાયરસ ના શંકાસ્પદ દર્દીઓ ની સંખ્યા ૫૭૯૪ જેટલી છે. આ વાયરસ ના શોધકર્તા ઓએ એક ખુબ ઉપયોગી માહિતી આપી છે.

તેઓએ જણાવ્યું છે કે આ વાયરસ ભેજ વાળી અથવા ભીની જગ્યાઓ ને લીધે પેદા થાય છે.આ સિવાય તે નોનવેજ ના માર્કેટ કે જ્યાં મટન, ચીકન,માછલી વગેરે જેવી વસ્તુઓ દ્વારા લોકો ના શરીર માં પહોચે છે. આ પછી લોકો ને એ વાયરસ નો ચેપ લાગે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!