કોરોના વાઇરસે ચીનના ‘વુહાન’ શહેરને આ રીતે ‘વિનાશ શહેર’માં બદલ્યું – ફોટો જુવો

કોરોના વાઈરસ એ અત્યારે ચીન ની હાલત ખરાબ કરી દીધી છે.આ વાઈરસ થી આખી દુનિયા માં નિશ્ચિત ૩૧,૪૨૦ જેટલા કેસ મળ્યા છે, જેમાં ૩૧૦૦૦ એકલા ચીન માં જ છે.કોરોના વાઈરસ એ અત્યાર સુધી ૬૩૦ લોકોનો જીવ લઇ લીધો છે.આ વાઈરસ મુખ્ય રૂપ થી ચીન ના વુહાન શહેર માંથી જ ફેલાયેલ હતો.

એવા માં વાઈરસ ને વધુ ફેલાવાથી અટકાવવા માટે ચીન ની સરકારે ૨૩ જાન્યુવારી ના દિવસે વુહાન શહેર ને લોક કરી દીધું છે. એનો મતલબ એ છે કે આ શહેર માંથી ન કોઈ બહાર નીકળી શકે તેમ છે અને ન કોઈ અંદર જઈ શકે તેમ છે. આ વાઈરસ ને લીધે વુહાન શહેર માં રહેવા વાળા લોકો ની દિનચર્યા ને પ્રભાવિત કરી દીધી છે.ચાલો જાણીએ અત્યારની વર્તમાન પરિસ્થિતિ ને તસ્વીરો અને વિડીયો ના માધ્યમ થી.

રાત દિવસ મહેનત કરે છે ડોક્ટર અને નર્સ :

આ વાઈરસ થી બચવા અને લોકો ને બચાવવા માટે ચીન ના ડોક્ટર અને નર્સ રાત દિવસ ખુબ જ મહેનત કરી રહ્યા છે.દર્દીઓ ની દેખરેખ કરવા ને લીધે તેમને ચેપ લાગવાની સંભાવનાઓ પણ વધી જાય છે.

એક કરોડ થી વધુ લોકો છે અહી :

વુહાન શહેર માં અત્યારે ૧ કરોડ થી વધુ લોકો રહેલા છે, પરંતુ કોરોના વાઈરસ ના ડર ને લીધે આ શહેર ખુબ જ ખાલી ખમ થઇ ગયું હોય તેવું લાગે છે.

દર્દીઓ થી ભરેલી છે હોસ્પિટલો :

ચીન ની હોસ્પિટલ દર્દીઓ થી ભરાયેલ છે.આમાં થી ઘણા દર્દીઓ નું મૃત્યુ પણ થઇ ગયું છે.તેમના મડદા દવાખાનાં માં પડ્યા છે.

૧૦૦૦ થી વધુ બેડ લગાડ્યા છે આઈસીઈસી માં :

આ જાનલેવા વાઈરસ થી પીડિત લોકો ના ઈલાજ માટે ઇન્ટરનેશનલ કન્વેન્શન અને એક્ઝીબીશન સેન્ટર માં ૧૦૦ થી પણ વધુ બેડ લગાડવામાં આવ્યા છે.

મરી ગયેલા વ્યક્તિઓ ના મડદા રસ્તા પર પડ્યા છે :

વાઈરસ થી મૃત્યુ પામેલા ઘણા બધા લોકો ના મડદા રસ્તાઓ પર પડેલા છે.

પાઈલટ પણ પ્રોટેક્ટીવ શૂટ પહેરવા માટે થયા મજબુર :

આ વાઈરસને લીધે ચીન ની બહાર થી ઉડાન ભરવા વાળા પાઈલેટો પણ પ્રોતેક્ટીવ શૂટ પહેરવા માટે થઇ ગયા છે મજબુર.

પરિવહન થઇ ગયું છે ઠપ્પ :

આ વાઈરસ ને લીધે આટલો મોટો પરિવહન માર્ગ પણ થઇ ગયા છે ઠપ્પ.

પ્લાસ્ટિક ના કન્ટેનર ને માસ્ક તરીકે ઉપયોગ કરી રહ્યા છે લોકો.

વુહાન ની જેમ બીજા પણ ઘણા શહેરો ને આ વાઈરસ ના દર ને લીધે બંધ કરવામાં આવી રહ્યા છે.

ચીન ની બધી જ દુકાનો, ઓફિસો, સ્કુલ બધુજ બંધ છે.

આ ચીન ની આ હોસ્પિટલ છે કે જે ખાસકરીને કોરોના વાઈરસ ના દર્દીઓ માટે જ બનાવવા માં આવી છે.

સૈનિકો પણ કરી રહ્યા છે મદદ :

આ વાઈરસ નો ભોગ બનેલા દર્દીઓ જયારે હોસ્પિટલ માં છે ત્યારે ચીન ના સૈનિકો પણ મદદ કરી રહ્યા છે.

૩૦૦૦૦ થી વધુ હંસો ને પણ લાગ્યો છે ચેપ :

કોરોના વાઈરસ થી ચીન ના લોકો ને તો ચેપ લાગ્યો જ છે પરંતુ ૩૦૦૦૦ થી વધુ હંસો ને પણ ચેપ લાગ્યો છે.

નવા જન્મેલા બાળકો ને આરીતે પરીક્ષણ માં રાખે છે :

કોરોના વાઈરસ ના ચેપ સાથે જ જન્મેલા બાળકો ને આ રીતે પરીક્ષણ માં રાખવામાં આવી રહ્યા છે.


Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!