ડાયેટીંગ ભૂલીને રસ્તા વચ્ચે પાણીપુરી ખાતી નજર આવી આ ટોપ એક્ટ્રેસીસ – આલિયા ભટ્ટ જોવા જેવી છે

ફિલ્મ જગત માં જળવાઈ રહેવા માટે સૌથી જરૂરી છે પોતાનું ફીટ રહેવું.એટલે ફિલ્મ જગત થી જોડાયેલ દરરેક કલાકાર માટે ખાવા પીવા માટે ખુબ જ ધ્યાન રાખવું પડે છે.ખાસકરીને એક એક્ટર માટે પોતાની જાત ને ફીટ રાખવાનું ખુબ જ જરૂરી છે.એક્ટર્સ કલાકો ના કલાકો જીમ માં પસાર કરે છે અને ખુબ જ મહેનત કરે છે.આ ચક્કર માં તેઓ ઘણી એવી જ બધી વસ્તુઓ નથી ખાઈ શકતા કે જે તેમને ખુબ જ પસંદ હોય છે.તેઓ તેમની ભાવતી ડીશ ખાતા પહેલા પણ સો વાર વિચારે છે.

એક સામાન્ય માણસ પોતાને ગમતી દરરેક વસ્તુઓ ખાઈ શકે છે.પરંતુ આવું એક એક્ટર માટે શક્ય નથી બનતું.પાઉંભાજી, સમોસા, પિઝ્ઝા ચાટ અને પાણીપુરી નું નામ સાંભળી ને તો કોઈ પણ ના મોઢામાં પાણી આવી જાય.આવું તો બોલીવૂડ ના સ્ટાર સાથે પણ થાય છે.

મન થાય ત્યારે તેઓ પણ પાછળ નથી હટતા :

સામાન્ય રીતે તો આ સ્ટાર્સ પોતાનું મન મજબુત રાખે છે, પરંતુ જયારે તેમને ઈચ્છા થાય ત્યારે તેઓ પણ પોતાને ભાવતી વસ્તુઓ ખાવા થી પાછા નથી હતી શકતા.જો છોકરીઓ ના વિશે પૂછવામાં આવે તો તેઓનું સૌથી ભાવતી વસ્તુ પાણીપૂરી છે.હવે આ બોલીવૂડ અભિનેત્રીઓ પણ છોકરીઓ જ તો છે.આજે અમે બોલીવૂડ ની અભિનેત્રીઓ ની પાણીપુરી ખાતી અલગ અલગ તસ્વીરો લઇ આવ્યા છીએ.

તમે પણ જુઓ કે આમનો ચીટ-ડે હોય છે ત્યારે તે પોતાની ભાવતી વસ્તુઓ ને કેવી મૌજ થી માણે છે. આ અભિનેત્રીઓ માં સામેલ છે કંગના રનૌત, દીપિકા પાદુકોણ,કૃતિ ખરબંદા, સની લિયોન, અદા શર્મા, ઉર્વશી રૌતેલા અને આલિયા ભટ્ટ.

કંગના રનૌત :

દીપિકા પાદુકોણ : 

કૃતિ ખરબંદા : 

સની લિયોન : 

અદા શર્મા : 

ઉર્વશી રૌટેલા : 

આલિયા ભટ્ટ : 

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!