ફેબ્રુઆરી મહિનામાં આ ૫ ગ્રહ નો થશે રાશી પરિવર્તન – ૧૨ રાશીઓ પર આવી અસર પડશે – વાંચો તમારી રાશી વિશે

ફેબ્રુવારી મહિનો શરુ થઇ ગયો છે અને આ મહિનો શરુ થતા જ ઘણા બધા ગ્રહો પોતાની રાશી બદલવા જઈ રહ્યા છે.ગ્રહો ના આ રાશી પરિવર્તન થી લોકો ના જીવન પર ઘણા પ્રકાર ના બદલાવો જોવા મળશે.આ મહિના માં ૯ માંથી ૫ ગ્રહો એટલે કે સુર્ય, ચંદ્ર, મંગળ, બુધ અને શુક્ર પોતાની રાશી બદલવાના છે.

ગ્રહો ના આ રાશી પરિવર્તન ની અસર બધી જ ૧૨ રાશીઓ પર જોવા મળશે.આ ગ્રહો નો આ રાશી પરિવર્તન ૨ ફેબ્રુવારી થી શરુ થઇ ગયો છે.

આ ગ્રહો નું થશે રાશી પરિવર્તન :

શુક્ર ગ્રહ :

૨ ફેબ્રુવારી રાત ના શુક્ર ગ્રહ પોતાની રાશી બદલી હતી અને એ ગ્રહ કુંભ રાશી માંથી નીકળી ને મીન રાશી માં પ્રવેશ કરી ચુક્યો છે. અને હવે કેટલાક દિવસો સુધી મીન રાશી માં છે અને હવે ૨૮ તારીખ ના દિવસે રાશી પરિવર્તન કરશે અને મેષ રાશી માં પ્રવેશ કરશે.

ચંદ્ર ગ્રહ :

આ મહીને ચંદ્ર ગ્રહે પણ પોતાની રાશી બદલી છે અને ૨ ફેબ્રુવારી ની રાત્રે મેષ રાશી થી નીકળી ને વૃષભ રાશી માં પ્રવેશ કરી લીધો છે અને ૫ ફેબ્રુવારી એટલે કે આજે સવારે ચંદ્ર વૃશભ રાશી માંથી નીકળી ને મિથુન રાશી માં પ્રવેશી ચુક્યો છે.જ્યોતિષો ના કહેવા પ્રમાણે ચંદ્ર ગ્રહ આના પછી દર ૨.૫ દિવસે રાશી બદલશે.

મંગળ ગ્રહ :

૭ ફેબ્રુવારી ના દિવસે મંગળ ગ્રહ ધનુ રાશી માં પ્રવેશ કરશે.આ સમયે તે વૃશ્ચિક રાશી માં છે.મંગળ ગ્રહ ના આ પરિવર્તન થી પ્રત્યેક રાશી પર અસર થશે.

સુર્ય ગ્રહ :

સુર્ય ગ્રહ ૧૩ ફેબ્રુવારી ના દિવસે કુંભ રાશી માં પ્રવેશ કરશે. અત્યારે તે ગ્રહ મકર રાશી માં છે.કુંભ રાશી માં સુર્ય પ્રવેશ કરશે ત્યારે કુંભ સંક્રાંતિ મનાવવા માં આવશે.જે ૧૩ ફેબ્રુવારી ના દિવસે હશે.

બુધ ગ્રહ :

અત્યારે બુધ ગ્રહ કુંભ રાશી માં છે અને જ્યોતિષો મુજબ ૧૭ ફેબ્રુવારી ના દિવસે તે વક્રી થશે.બાકીના બચેલા ગ્રહો પોતાની જ રાશી માં રહેશે અને આ ગ્રહો રાશી બદલશે નહી.ગુરુ ગ્રહ ધનુ રાશી માં જ રશે અને રાશી પરિવર્તન નહિ કરે.શાની ગ્રહ અત્યારે મકર રાશી માં છે અને ઘણા વર્ષો સુધી આ જ રાશી માં જ રહેશે.રાહુ ગ્રહ મિથુન રાશી અને કેતુ ગ્રહ ધનુ રાશી માં છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!