ફિલ્મોમાં ફક્ત ભાભી અથવા આંટી જ બને છે આ એક્ટ્રેસ – ૨૪ વર્ષની ઉમરમાં આટલા રૂપિયા બનાવી લીધા

ફિલ્મ જગત માં ઘણા બધા એવા સિતારાઓ છે જેમને એક જ પ્રકાર નું પાત્ર મળે છે.કોઈ એક ફિલ્મ માં માં નું પાત્ર ભજવે તો તેને તેજ પાત્ર ઘણી બધી ફિલ્મો માં મળે છે અને કોઈ પોલીસ નું પાત્ર ભજવે તો તેને બીજી ઘણી ફિલ્મો માં પોલીસ નું જ પાત્ર ભજવવા મળે છે.

અહી અમે તમને એક એવી અભિનેત્રી વિષે જણાવવાના છીએ કે જેની ઉમર માત્ર ૨૪ વર્ષ જ છે પરંતુ તેને અવાર નવાર ભાભી કે  આંટી નું પાત્ર જ મળે છે.ચાલો જાણીએ કોણ છે આ સુંદર એક્ટ્રેસ ?

૨૪ વર્ષની ઉમર માં બને છે ભાભી કે આંટી :

બોલીવૂડ ની જેમ હવે સાઉથ ભારત ની ફિલ્મો ના સિતારાઓ પણ ખુબ જ પ્રખ્યાત થવા લાગ્યા છે.અમે એક એવી એક્ટ્રેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે માત્ર ૨૪ વર્ષની છે પરંતુ તે એક ભાભી કે આંટી નું પાત્ર જ ભજવે છે.સાઉથ ની ફિલ્મો માં આ ખુબ જ પ્રખ્યાત છે અને તેમનું નામ અનુ સિતારા છે.

અનુ સિતારા મલયાલમ ફિલ્મો ની પ્રખ્યાત એક્ટ્રેસ છે અને તેનો જન્મ ૨૧ ઓગસ્ટ ૧૯૯૫ માં થયો હતો.૨૪ વર્ષ ની ઉમર માં અનુ સિતારા એ ઘણી બધી હિટ ફિલ્મો માં કામ કર્યું છે.વર્ષ ૨૦૧૩ માં અનુ સિતારા એ ચાઈલ્ડ એક્ટ્રેસ ના રૂપ માં ફિલ્મો માં કામ શરુ કર્યું હતું.

પ્રખ્યાત ડાન્સર પણ છે :

અનુ સિતારા અવાર નવાર ફિલ્મો માં આંટી કે ભાભી નું પાત્ર જ ભજવે છે અને તેમને આવું પાત્ર ભજવવા માં જ મજા આવે છે.અનુ એ સાઉથ ની ઘણી ફિલ્મો માં કામ કર્યું છે જેમાં અનારકલી, હેપ્પી વેડિંગ, ફૂકરી અને શુભરાત્રી જેવી ઘણી ફિલ્મો સામેંલ છે.

આ બધી જ ફિલ્મો માં દર્શકો એ અનુ નું પાત્ર ખુબજ પસંદ આવ્યું.તે એક ખુબ જ સારી એક્ટ્રેસની સાથે એક સારી ડાન્સર પણ છે.અનુ સિતારા ઘણી બધી ફિલ્મો માં નજર આવી ચુકી છે પરંતુ તેણે હજી સુધી માં કોઈ માં લીડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું નથી.ફિલ્મો માં તે માત્ર ભાભી કે આંટી નું પાત્ર જ ભજવે છે.તેના જણાવ્યા પ્રમાણે તેવા જ પાત્ર ભજવવા માં તેને ગમે છે.

સોશિયલ મીડિયા પર ખુબ હોય છે એક્ટીવ :

અનુ સિતારા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ રહે છે.ઇન્સ્ટાગ્રામ પર તે પોતાની અલગ અલગ તસ્વીઓર શેર કરતી હોય છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના ૨૦ લાખ ફોલોવર્સ છે.સાઉથ ઇન્ડિયન ફિલ્મો ને પસંદ કરવા વાળા અનુ સિતારા ના પણ પ્રસંશકો છે અને તેની દરરેક તસ્વીરો પર ઘણી બધી લાઈક અને કમેન્ટ હોય છે.

અનુ ને સાઉથ સિનેમા ની હોટ અને બોલ્ડ એક્ટ્રેસ પણ કહેવામાં આવે છે જેઓએ ઘણી એડલ્ટ ફિલ્મો પણ કરી છે અને લોકો તેને એ જ રૂપ માં વધારે પસંદ કરે છે.

૨૦૧૫ માં આ બિઝનેસમેન સાથે કર્યા લગ્ન :

અનુ કેરલ ના વાયંદ ની રહેવાવાળી છે અને વર્ષ ૨૦૧૫ માં તેણીએ બિઝનેસમેન વિષ્ણુ પ્રસાદ ની સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી પણ તેણે ફિલ્મો માં કામ કરવાનું ચાલુ રાખ્યું છે અને તેના પતિ એ પણ આ માટે તેને પુરતો સાથ આપ્યો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!