ગર્લફ્રેન્ડ સાથે વાઈરલ થઇ અર્જુન રામપાલની આ તસ્વીરો – અમુક તસ્વીરો અત્યંત રોમેન્ટિક અદામાં

બોલીવૂડ ની ગલીઓ માં સંબંધો જેટલા જલ્દી બની જાય છે એટલાજ જલ્દી તૂટી પણ જાય છે, જેને લીધે અહી અવાર નવાર કોઈ ને કોઈ નવી જોડીઓ જોવા જ મળે છે.આ જ કળી માં અમે વાત કરવાના છીએ અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગૈબીએલા ની.

હા, બંને એક બીજા ને લાંબા સમય થી ડેટ કરી રહ્યા છે, જેને લીધે તેઓને એક બીજા સાથે ઘણી વાર જોવા માં આવ્યા છે.એવા માં ફરી એક વાર અર્જુન રામપાલ પોતાની ગર્લફ્રેન્ડ ગૈબીએલા ની સાથે જ મોડી રાત્રે ડીનર પર જોવા મળ્યા, જ્યાં તેઓની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર આગ ની જેમ વાઈરલ તહી રહી છે.

ક્યારેય નથી છુપાવતા પોતાના સંબંધો ને :

અર્જુન રામપાલ પોતાના રિલેશનશીપ ને લઈને હમેશા પોસિટીવ જ દેખાય છે.પોતાની ગર્લફ્રેન્ડ ની સાથેના પોતાના સંબંધો ને ક્યારેય નથી છુપાવતા,પરંતુ ઘણી વાર તે પોતાના પ્રેમ ને વ્યક્ત કરતા જોવા મળે છે.

જણાવી દઈએ કે અર્જુન રામપાલ ના પોતાની પત્ની સાથે સંબંધો સારા નથી, જેને લીધે લાંબા સમય પછી બંને એ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લઇ લીધો છે અને તેમના ૨૧ વર્ષ ના લગ્ન જલ્દી જ તૂટી ગયા.એવા માં અર્જુન રામપાલ ના જીવન માં આફ્રિકા ની મોડલ ની એન્ટ્રી થઇ છે, જેની સાથે તે ખુબજ મસ્તી કરતા નજર આવી રહ્યા છે અને પોતાનો પ્રેમ વરસાવતા પણ દેખાઈ રહ્યા છે.

મોડી રાત્રે ડીનર પર ગયા બંને :

અર્જુન રામપાલ પોતાની ગર્લફ્રેન્ડ ગૈબીએલા ની સાથે મોદી રાત્રે ડીનર પર ગયા હતા, જ્યાં થી તેમની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા માં વાયરલ થઇ હતી, આ તસ્વીરો માં બંને ની વચ્ચે નો રોમાન્ટિક અંદાજ પણ જોવા મળે છે.

બંનેએ એક બીજાની સાથે ઘણા પોઝ આપ્યા હતા.જો વાત તેની ગર્લફ્રેન્ડ ના લુક ની કરીએ તો તેની ગર્લફ્રેન્ડ એ પર્પલ રંગનો ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે એક પરી જેવી લાગી રહી હતી.મતલબ સીધો જ છે કે અર્જુન રામપાલ ની ગર્લફ્રેન્ડ પોતાના શરીર ને મેન્ટેઇન રાખવા માટે ખુબ જ કસરત કરે છે, જેન લીધે અર્જુન રામપાલ તેના પર વધારે ફિદા થઇ ગયા છે.અને હવે એક બીજા સાથે જીવન જીવવા નું નક્કી કરી લીધું છે.

એક બીજાને ગળે મળતા દેખાણા :

બોલીવૂડ ના અભિનેતા અર્જુન રામપાલ પોતાની ગર્લફ્રેન્ડ ની સાથે રોમેન્ટિક અંદાજ માં રસ્તા વચ્ચે જ ગળે મળતા જોવા મળ્યા અને ખુબ મસ્તી કરતા જોવા મળ્યા.આના ફોટા અને વિડીયો સોશિયલ મિડીયા માં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

બંને આ તસ્વીરો માં ખુબ જ સુંદર લાગી રહ્યા છે અને ખુબજ ખુશ પણ લાગી રહ્યા છે.અર્જુન રામપાલ પોતાની ગર્લફ્રેન્ડ ને લઈને ક્યારેય ખોટું નથી બોલતા અને હમેશા કબુલી લે છે.આ બંને ને એક બીજાની સાથે પાર્ટી માં પણ જોવા મળ્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!