જયારે દુલ્હન બનીને રેમ્પ વોક પર ઉતરી સારા અલી ખાન – વિડીયો જોઇને લોકોએ આંગળીઓ ચાવી દીધી

બોલીવૂડ ની અભિનેત્રી સારા અલી ખાન આ દિવસો પોતાની ફિલ્મ ને લઈને ખુબ જ ચર્ચા માં છે. તેમની ફિલ્મને બોક્સ ઓફિસ પર ઠીક ઠાક પ્રતિક્રિયા મળી છે, પરંતુ આ બધાની વચ્ચે તે મુંબઈ ના ફેશન શો માં પહુચી ગઈ હતી.

આ દરમિયાન તે ખુબ જ રેમ્પ વોક કરતી દેખાઈ હતી. તેમનો રેમ્પ વોક સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેના માટે તે એક દુલ્હન ની જેમ તૈયાર થયેલી જોવા મળી રહી છે. એટલું જ નહિ તેમનો આ વિડીયો પણ સોશિયલ મીડિયા માં વાયરલ થઇ રહ્યો છે.

ત્રીજી ફિલ્મ થઇ ગઈ છે રીલીઝ :

સૈફ અલી ખાન ની પુત્રી સારા અલી ખાન ની ત્રીજી ફિલ્મ પડદા પર રીલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મ તેમના ચાહકો ને ખુબ જ પસંદ આવી રહી છે, પરંતુ આકડા ની વાત કરીએ તો પહેલા જ અઠવાડિયા માં તે વધુ કમાણી કરી શકી નથી.

પરંતુ તેમના ચાહકો ને તેમની એક્ટિંગ ખુબ જ પસંદ આવી રહી છે.એવા માં તે પોતાની ફિલ્મ માટે જશ્ન માનવી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે અને એવા માં તે મુંબઈ ના ફેશન વિક માં પહુચી.

મુંબઈ ના ફેશન વિક ના છે આ ફોટા :

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસ્વીરો અને વિડીયો માં તમે જોઈ શકો છો કે સારા અલી ખાન એક દુલ્હન ના કપડા માં લોકો પર કહેર વરસાવતી હોય તેવું લાગી રહ્યું છે. આ વિડીયો અને ફોટા મુંબઈ ના ફેશન વિક ના છે, જેમાં તે રેમ્પ વોક કરતી જોવા મળી રહી છે.

જણાવી દઈએ કે તેઓએ નાગિન ની ધુન પર રેમ્પ વોક કર્યું હતું, જેને લઈને પણ સોશિયલા મીડિયા પર ટ્રોલ થઇ રહી છે. તેમના આ રેમ્પ વોક ને લોકો એ ખુબ જ પસંદ કર્યો છે અને લોકો આને વારંવાર જોવા માટે મજબુર થઇ રહ્યા છે.

અંગત જીવન ને લઈને ચર્ચા માં હોય છે :

સારા અલી ખાન ફિલ્મો સિવાય પોતાના અંગત જીવન ને લઈને ચર્ચા માં રહે છે. તેમના અંગત જીવન તસ્વીરો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતી રહેતી હોય છે.પાછલા થોડા સમય થી તેમના અને કાર્તિક આર્યન નો અફેયર ની ખબરો પણ સોશિયલ મીડિયા માં વાયરલ થઇ હતી, જેના પછી ખબર આવી હતી કે આ બંને નું બ્રેકઅપ થઇ ગયું છે.

પહેલી ફિલ્મ ૧૪ ફેબ્રુવારી એ થઇ હતી રીલીઝ :


કાર્તિક આર્યન અને સારા અલી ખાન ની પહેલી ફિલ્મ પડદા પર ૧૪ ફેબ્રુવારી ના દિવસે રીલીઝ થઇ હતી. કમાણી ના હિસાબ થી તો ખુબ ધમાલ નથી કરી શકી પરંતુ આમ છતાં તેમના ચાહકો ને ખુબ જ પસંદ આવી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!