ખતરનાક સ્ટંટ સીન કરનાર ટાઈગર શ્રોફ ને આ વસ્તુથી ડર લાગે છે – વાંચીને વિશ્વાસ નહિ આવે

ટાઈગર શ્રોફ્ફ વર્તમાન માં બોલીવૂડ ના નંબર ૧ ના એક્શન હીરો છે. ટાઈગર ની પાસે શાનદાર બોડી તો છે જ સાથે જ તેઓ સ્ટંટ અને ડાન્સ કરવામાં બાકી અભિનેતાઓ થી આગળ છે. ટાઈગર વધુ પડતા પોતાના સ્ટંટ જાતે જ કરે છે. તેઓ ને તમે બાઘી ૧, બાઘી ૨ અને વોર જેવી ફિલ્મો માં ખતરનાક કારનામાઓ કરતા જોઈ ચુક્યા છીએ.

પરંતુ શું તમે જાણો છો કે આ દિવસો માં ટાઈગર એક ખાસ વસ્તુ થી ડરી રહ્યા છે અને આ ખુબ જ વિચીત્ર વાત છે કે ટાઈગર શ્રોફ જેવા સિતારાઓ પણ કોઈ વસ્તુ થી ડરતા હશે, પરંતુ આ વાત નો ખુલાસો પોતે ટાઈગર શ્રોફ એ જ પોતાના ટ્વીટર પર કરી છે.

આવું જણાવ્યું હતું ટાઈગર એ :

ટાઈગર એ જણાવ્યું હતું કે આ દિવસો માં બાધી ૩ ફિલ્મ થી ડરેલા છે.આનું કારણ એ છે કે ફિલ્મ માં ઘણા બધા એક્શન સીન કર્યા છે જે ટાઈગર એ પહેલા બાઘી ફિલ્મ માં અને વોર ફિલ્મ માં પણ નથી કર્યા.ટ્વીટર પર પોતાની વાત તેમના ચાહકો ની સામે રાખતા ટાઈગર એ લખ્યું હતું કે “મને નથી લાગતું કે આનાથી પહેલા ક્યારેય કોઈ પણ એક્શન ને કરવા માં એટલો ડરેલ છું. દરરોજ સવારે હું આજ ચિંતા માં ઉઠું ચુ કે હવે આજના દિવસે કઈ ચુનૌતી નો સામનો કરવાનો છે અને દરરોજ રાત્રે મને મારા રૂમ માં મારી ટીમ દ્વારા લઇ જવામાં આવે છે.મને નથી લાગતું કે અહમદ સર અને તેમની ટીમ વગર આ સંભવ થઇ શકત. સાઝીદ સર હમેશા મને ખુબ જ સપોર્ટ કરે છે ટ્રેલર પ્રતિ તમારી સારી પ્રતિક્રિયાઓ માટે ખુબ ખુબ આભાર. તમારા પ્રેમ એ શુટિંગ દરમિયાન લાગેલા બધા જ ઘા ને સારા કરી દીધા.”

લોકો કરી રહ્યા છે ખુબ જ સપોર્ટ :

ટાઈગર દ્વારા કરવામાં આવેલ આ પોસ્ટ પછી તેમના ચાહકો તેમને ખુબ જ સપોર્ટ કરી રહ્યા છે. જણાવી દઈએ કે લોકો ને બાઘી ૩ નો પ્રોમો અને તેમાં કરવામાં આવેલા એક્શન સીન ખુબ જ પસંદ આવ્યા છે. ટાઈગર હમેશા પોતાના શાનદાર સ્ટંટ માટે ઓળખાય છે.

લોકો થીયેટર માં તેમની ફિલ્મો જોવા માટે પણ આ બધા એક્શન ની મજા માણવા માટે જાય છે. બાઘી ૩ સિવાય ટાઈગર હોલીવૂડ ફિલ્મ “રેમ્બો” ના બોલીવૂડ રીમેક વાળી ફિલ્મ માં પણ દેખાશે.બાઘી ૩ માં તેઓ શ્રદ્ધા કપૂર ની સાથે જોવા મળશે.આ ફિલ્મ ૬ માર્ચ ૨૦૨૦ ના દિવસે રીલીઝ થશે.

હવે જોવાનું એ જ છે કે લોકો આ ફિલ્મ ને કેટલી પસંદ કરે છે. થોડા દિવસો પહેલા જ આ ફિલ્મ નું “દસ બહાને” ગીત રીલીઝ થયું છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!