ક્યારેક જ પબ્લિકમાં જોવા મળે છે આ સિતારાઓની પત્નીઓ – ત્રીજા નંબરની પત્ની બેહદ ખુબસુરત છે

ફિલ્મ જગત માં એવા ઘણા સિતારાઓ છે જેમની પત્નીઓ અવાર નવાર તેમની સાથે કોઈ પાર્ટી કે ફં ્શન માં જોવા મળતી જ હોય છે. પરંતુ બોલીવૂડ માં કેટલાક એવા અભીનેતાઓ પણ છે કે જેમની પત્નીઓ રોજ રોજ જોવા નથી મળતી. તેઓ ક્યારેક કોઈ ખાસ પ્રસંગે જ જોવા મળે છે.

આજે અમે તમને આ આર્ટીકલ ના માધ્યમ થી બોલીવૂડ ના આ અભિનેતાઓ વિશે જણાવવા ના છીએ, જેમની પત્નીઓ બોલીવૂડ ના પ્રકાસ થી દુર જ રહેતી હોય છે. તો ચાલો જાણીએ કોણ કોણ છે આ અભિનેતા?

૧) જોન અબ્રાહિમ :

જોન બોલીવૂડ ના એક હેન્ડસમ હંક છે. તેઓએ પોતાના ફિલ્મ ના કરિયર ની શરૂઆત માં ઘણી બધી ફિલ્મો માં કામ કર્યું. જોન અબ્રાહિમ ખુબ જ લાંબા સમય સુધી બિપાસા બાસુ ની સાથે સંબંધ માં હતા.

જોન અબ્રાહિમ ની પત્ની નું નામ પ્રિય રુંચાલ છે. પ્રિય ને ફિલ્મ જગત માં રહેવું જરાય પસંદ નથી, એટલા માટે તેઓ તેનાથી દુર જ રહે છે. તેઓ એક બેન્કર છે.

૨) બોબી દેઓલ :

બોબી દેઓલ એ બોલીવૂડ ના જાણીતા અભિનેતા ધર્મેન્દ્ર ના પુત્ર અને સની દેઓલ ના ભાઈ છે.તેઓ પોતે પણ બોલીવૂડ ના જાણીતા અભિનેતા છે.

બોબી ની પત્ની નું ના તાન્યા દેઓલ છે. તાન્યા ને પણ બોલીવૂડ ની ચમક માં રહેવું પસંદ નથી. તાન્યા એક ઇન્ટીરીયર ડિઝાઈનર છે અને જોવામાં ખુબ જ સુંદર છે.

૩) સુનીલ શેટ્ટી :

સુનીલ શેટ્ટી નું નામ ૯૦ ના દશક ના સુપરહીટ અભિનેતાઓ માંથી એક છે. તેઓએ પોતાના ફિલ્મ ના કરિયર માં એક થી એક ખુબ જ હીટ ફિલ્મો માં કામ કર્યું છે.

સુનીલ શેટ્ટી ની પત્ની નું નામ માના શેટ્ટી છે. માના પણ પબ્લિક માં ક્યારેક જ જોવા મળે છે. તેમને પણ ફિલ્મો ની ચમક પસંદ નથી અને તે પોતાનું જીવન બોલીવૂડ થી દુર રહી ને જ જીવવા નું ઈચ્છે છે. સુનીલ શેટ્ટી ની પત્ની માના દેખાવ માં ખુબ જ સુંદર છે. 

૪) નાવાઝુદીન સિદ્દીકી :

નવાઝ બોલીવૂડ ના ખુબ જ પ્રખ્યાત અભિનેતા છે. તેઓએ પોતાની એક્ટિંગ દ્વારા બધાના દિલ માં પોતાની એક અલગ જ છાપ છોડી છે. નાવાઝુદીન ની પત્ની નું નામ અંજલિ છે.

તેમની પ્રેમ કહાની ખુબ જ રસપ્રદ અને રોમાન્ટિક છે. શરૂઆત માં જયારે નાવાઝુદીન અને અંજલિ પ્રેમ માં હતા ત્યારે તેઓ ઘણા સમય સુધી લીવ ઇન રીલેશનશીપ માં એક સાથે રહેતા હતા.

જોકે તે સમયે તેમની વચ્ચે નાં સંબંધ આટલા બધા સારા ન હતા જેને લીધે બંને અલગ થઇ ગયા હતા. અંજલિ થી અલગ થયા પછી નવાઝ એ પોતાની માતા ને ગમતી છોકરી સાથે લગ્ન કરી લીધા. પરંતુ નવાઝ ના આ લગ્ન લાંબો સમય ન ચાલ્યા અને નવાઝે પોતાની એ પત્ની ને છુટ્ટા છેડા દઈ ને અલગ થઇ ગયા.

આ પછી તેઓ ફરી એક વાર અંજલિ ને મળ્યા અને એ પછી તેઓએ પોતાના પહેલા પ્રેમ ની સાથે જ લગ્ન કરી લેવાનું નક્કી કરી લીધું.નવાઝ ની પત્ની ને પણ લાઈમલાઈટ માં રહેવું પસંદ નથી એટલે તેઓ પણ બોલીવૂડ થી દુર જ રહે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!