લગ્ન માટે આ IAS ઓફિસરને સમય નહોતો મળતો પછી IPS પાર્ટનરને આ રીતે દુલ્હન બનાવી

લગ માણસ ના જીવન નો ખુબ જ મહત્વ નો નિર્ણય હોય છે જેના માટે લોકો  કામ થી લાંબી રાજા લે છે. એવું મોટા ભાગના લોકો કરતા હોય છે પછી તે કોઈ આર્મી ના જવાન હોય કે પછી ફિલ્મો માં કામ કરવા વાળા સિતારા.

પરંતુ કેટલાક લોકો પોતાના કામ માં એટલા વ્યસ્ત હોય છે કે પોતાના લગ્ન માટે પણ સમય નથી કાઢી શકતા અને એવું જ થયું છે આ આઈએએસ ઓફિસર ની સહતે. આ આઈએએસ ઓફિસર પોતાના લગ્ન માટે સમય નતા કાઢી શકતા આ પછી તેમના લગ્ન ઓફીસ માં જ થયા, તો ચાલો જાણીએ તેમના લગ્ન નો કિસ્સો.

આ આઈએએસ ઓફિસરે કર્યા ઓફીસ માં લગ્ન :

જયારે આ દુલ્હા અને દુલ્હન કોઈ ખાસ વર્કફ્રન્ટ હોય છે અને આ દરમિયાન તેઓ ને એટલો સમય પણ નથી મળતો કે તેઓ પોતાના લગ્ન માટે સમય કાઢી શકે તો કોઈ ને કોઈ રીતે સમય કાઢવો જ પડે છે.

કઈક એવું જ થયું બંગાળ ના આઈએએસ ઓફીસર અને પટના ના આઈપીએસ ઓફીસર ની સાથે. પછી તેઓ એ પોતાના લગ્ન કોઈ મંડપ માં કરવા ને બદલે એક બીજા ને પોતાની ઓફીસ માં જ અપનાવ્યા.

ઓફીસ માં આઈએએસ ઓફિસર અને આઈપીએસ દુલ્હન ની સાથે લગ્ન કરી ને એક અલગ જ ઉદાહરણ બનાવ્યું છે.

વર્ષ ૨૦૧૫ ના આઈએએસ ઓફીસર છે :

મળેલી જાણકારી મુજબ વર્ષ ૨૦૧૫ ના આઈએએસ ઓફિસર તુષાર સિંગલા પશ્ચિમ બંગાળ ના ઉલુબોરીયા માં એસડીઓ તરીકે છે.બીજી બાજુ તેમની પાર્ટનર નવજોત સિમી વર્ષ ૨૦૧૭ ની બેંચ આઈએએસ બનીને પટના માં કાર્યરત છે.

૨૦૨૧ માં આપશે લગ્ન ની પાર્ટી :

આમના લગ્ન છેલ્લા ઘણા સમય થી અટકી રહ્યા હતા કેમકે બંને ની દિનચર્યા માં ખુબ જ વ્યસ્તતા હતી.એવા માં બંને એ આઈએએસ સિંગલા ના ઓફીસ માં જ બંને એ લગ્ન કરી લીધા.

મળેલા સમાચાર પ્રમાણે બંને એ પોતાના મિત્રો ને વચન આપ્યું છે કે તેઓ લગ્ન ની પાર્ટી ખુબ જ મોટા પાયે આપશે. પરંતુ હવે આ પાર્ટી વર્ષ ૨૦૨૧ માં પશ્ચિમ બંગાળ માં થવાની વિધાનસભા ની ચુંટણી પછી જ થઇ શકશે.

ફેસબુક પર શેર કરી લગ્ન ની તસ્વીર :

તુષાર સિંગળા એ લગ્ન ના ફોટા ને ફેસબુક પર શેર કર્યા છે જેમાં તેઓએ લખ્યું છે “શરીક -એ-હયાત”

પંજાબ ના રહેવા વાળા છે બંને :

તમને જણાવી દઈએ કે આ બંને પંજાબ ના રહેવા વાળા જ છે અને છેલ્લા ઘણા વર્ષો થી સંબંધ માં છે, પરંતુ લગ્ન કરવા માટે તેમની પાસે સમય ન હતો.લગ્ન માટે નવજોત પટના થી પશ્ચિમ બંગાળ આવી અને ત્યાં ખુબ જ સાધારણ રીતે કર્યા હતા લગ્ન.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!