લગ્નની પહેલી રાત્રે દુલ્હાને લાગ્યો ઝટકો – દુલ્હન કિન્નર નીકળી અને પછી જે થયું…

છોકરો જેવો જુવાન થઇ જાય છે ત્યારે જ તે લગ્ન ના સપના જોવા લાગે છે.જોકે સાચું કહીએ તો મોટાભાગના છોકરાઓને લગ્ન કરતાંય પોતાની સુહાગરાત ની રાહ જોતા હોય છે.લગ્ન ની પહેલી રાત્રી ના સપના દુલ્હા ઘણા સમય પહેલા થી જ જોવાનું શરુ કરું દે છે.તેના મનમાં ઘણી બધી કલ્પનાઓ જોડાયેલ હોય છે.

એવુજ કઈક હાલ માં જ મધ્ય પ્રદેશ ના શિવપુરી જીલ્લા ના સગાંવ માં રહેવા વાળા યુવકનું હતું.પરંતુ આ યુવક ને પોતાની સુહાગરાત એ દુલ્હન પાસે થી એવો ઝટકો લાગ્યો કે તેના હોશ ઉડી ગયા.લગ્ન ની પહેલી રાત્રી એ જ દુલ્હા ને આ જાણ થઇ કે જેને તે દુલ્હન બનાવી ને લઇ આવ્યા છે તે એક સ્ત્રી નથી પરંતુ કિન્નર છે.

દુલ્હા ને લાગ્યો ખુબ મોટો ઝટકો :

દુલ્હન ની આ વાત ખબર પડતા ની સાથે જ તેને ખુબ મોટો ઝટકો લાગ્યો. સાચી વાત ની જાણ થયા બાદ તે જલ્દી થી જલ્દી લગ્ન તોડવા માટે જીદ કરવા લાગ્યો.દુલ્હા એ આ વાત ને કોર્ટ માં લઇ ગયો અને દુલ્હન પાસે છુટ્ટા છેડા ની મંગની કરવા લાગ્યો.જોકે બીજી બાજુ દુલ્હન ના પરિજનો આ વાત માનવા માટે તૈયાર ન હતા કે તેમની પુત્રી એક સ્ત્રી નહિ પણ એક કિન્નર છે.

પાડોશી ગામ ની છે આ છોકરી :

મળેલી જાણકારી મુજબ દુલ્હા ની ઉમર ૨૨ વર્ષ ની છે. તેણે પોતાના બાજુ ના ગામ ની એક છોકરી સાથે લગ્ન નક્કી કર્યા હતા.આ લગ્ન ખુબ જ ધૂમ ધામ થી થયા હતા.લગ્ન ની બધી જ રસમો નિયમ પ્રમાણે જ થઇ હતી.જોકે દુલ્હન ના કિન્નર હોવાનો ખુલાસો સુહાગરાત માં જ થયો.

તમારી જાણકારી માટે જાણવી દઈએ કે આ લગ્ન ૨૨ જુન ૨૦૧૯ ના દિવસે જ થયા હતા, પરંતુ ઘણા દિવસો સુધી બદનામી ની બીક થી બંને પક્ષો એ આ વાત ને પારિવારિક અને સામાજિક સ્તર પર ચુપચાપ સુલજાવા નો પ્રયાસ કર્યો.પરંતુ જયારે આ રીતે કઈ ન થઇ શક્યું ત્યારે દુલ્હા એ ન્યાયાલય નો દરવાજો ખખડાવ્યો.

દુલ્હન ના પરિજનો ઈચ્છે છે આમ :

દુલ્હા નું કહેવું એમ છે કે અનાવેદીકા એક કિન્નર છે, તે મને સંતાન નું સુખ નહી દઈ શકે એટલે તેને હું છુટ્ટા છેડા આપવા માંગું છુ.પરંતુ દુલ્હન ના પરિજનો આ વાત નો સ્વીકાર કરવા તૈયાર નથી કે તેમની પુત્રી કિન્નર છે.તેઓ ઈચ્છે છે કે યુવક આ લગ્ન ન તોડે.હવે આમાં સાચું શું છે એતો કોર્ટ નો નિર્ણય આવ્યા પછી જ ખબર પડશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!