મિથુન ના ઘરે સુરક્ષા માટે ૭૬ કુતરાઓ હાજર હોઈ છે – આવી સુવિધા છે કુતરાઓના રહેવા માટે – ફોટા જોવો

કુતરો માણસ નો સૌથી વધુ વફાદાર મિત્ર હોય છે.આ કહેવત ૧૦૦ ટકા સાચી જ છે.આ જ કારણ છે કે ઘણા લોકો પોતાના ઘર માં કુતરા ને પાળે છે.કુતરા તેમના ઘરની રક્ષા કરવાની સાથે તેના માલિક નો લાગણીશીલ સાથીદાર પણ હોય છે.કુતરા ની સાતે રહેવા થી મૂળ તાજો થઇ જાય છે અને તનાવ પણ દુર થાય છે.

સામાન્ય રીતે લોકો પોતાના ઘર માં એક કે બે કુતરાઓ પાળે છે.જોકે આજ અમે તમને બોલીવૂડ ના એક એવા કલાકાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેઓએ પોતાના ઘર માં ૭૬ કુતરાઓ પાળી રાખ્યા છે.આ સ્ટાર બીજું કોઈ નહિ પરંતુ બોલીવૂડ ના ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તી છે.

ખુબ જ પૈસાદાર છે મિથુન :

બોલીવૂડ ના ડિસ્કો ડાન્સર મિથુન એક ખુબ જ પૈસાદાર વ્યક્તિ છે.આ જ કારણે તે આટલા બધા કુતરાઓ ને પાળી શકે છે.સુત્રો ના જણાવ્યા મુજબ મિથુન ની કમાણી નું એક વર્ષ નું ટર્નઓવર ૨૪૦ કરોડ રૂપિયા છે.મિથુન અત્યારે ભલે ફિલ્મો થી દુર છે પરંતુ તે આ પૈસા પોતાની ઘણી બધી હોટલો દ્વારા કમાય છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જેમિનીઝ મોનાર્ચ ગ્રુપ હેઠળ મિથુન ની ઘણી બધી હોટલો ચાલે છે.તેમની વધારે પુરતી કમાણી અહી થી જ આવે છે. અહી આપને મીઠું અને તેમના કુતરાઓ પ્રતિ પરમ ની વાત કરવાના છીએ.મિથુન ના મુંબઈ માં બે ઘરો છે. એક ઘર બાંદ્રા માં અને બીજું મડ અઈલેન્ડ માં છે.મિથુન ના મુંબઈ વાળા ઘર માં કુલ ૩૮ કુતરાઓ રહે છે.જેનું કારણ છે કે મિથુન એક પશુપ્રેમી વ્યક્તિ છે.

તેઓને પશુઓ સાથે ખુબ વધારે પ્રેમ છે.મિથુન એ કુતરાઓ ની દેખરેખ કરવા માટે એનજીઓ ડોગ કેર સેન્ટર કેનેલ ક્લબ ઓફ ઇન્ડિયા પણ જોઈન કરી રાખ્યું છે.કુતરાઓ સિવાય મિથુન ના ઘર માં ઘણી અલગ અલગ પ્રજાતિ ના પક્ષીઓ પણ છે.

એસી વાળા રૂમ માં રાખે છે પશુઓ ને :

જાણવા જેવી વાત તો એ છે કે મિથુન પોતાના ઘર ના બધા જ પશુઓ ને એસી વાળા રૂમ માં રાખે છે.આ રૂમ માં તે પશુઓ ના રમવા માટે ગેમ પણ ઉપલબ્ધ છે.

દિવસે બધા  જ કુતરાઓ ને દોરી થી બાંધી ને એઅખવામાં આવે છે જોકે રાત્રે તેમને ખુલા મૂકી દેવામાં આવે છે.આટલા બધા કુતરાઓ હોવાને લીધે મિથુન નું ઘર મુંબઈ નું સૌથી સુરક્ષિત ઘર મનાય છે.

ઉટી ના ઘર માં છે ૭૬ કુતરાઓ :

મિથુન ના મુંબઈ ના ઘર સિવાય તેમના ઉટી ના ઘર માં ૭૬ કુતરાઓ છે, એવા માં જયારે પણ મિથુન ઉટી ના ઘરમાં જાય છે ત્યારે તે ત્યાં આ બધા કુતરાઓ સાથે સારો સમય વિતાવે છે.આ ખુબ જ સારી વાત છે કે મિથુન જેવા સ્ટાર્સ પોતાના પૈસા નો સારો ઉપયોગ કરે છે.તે પશુ પ્રેમી સમાજ ને ખુબ સારો સંદેશ આપે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!