મોંઘી કાર અને પ્લેનનો શોખીન છે અનીલ અંબાણીનો દીકરો અનમોલ – આવી રાજાશાહીમાં જીવે છે

ભારત ના સૌથી પૈસાદાર ખાનદાન અંબાણી ના વિશે તો અવાર નવાર કોઈ ને કોઈ ખબર સામે આવી રહેતી હોય છે.મુકેશ અંબાણી અને નીતા અંબાણી ની સાથે જ તેમના બાળકો ની લાઈફસ્ટાઈલ વિશે તો તમે આજ સુધી સાંભળ્યું જ હશે.

પરંતુ આજે અમે તમને મુકેશ અંબાણી ના નાના ભાઈ અનીલ અંબાણી અને તેમની પત્ની ટીના અંબાણી ના પુત્ર ની લાઈફસ્ટાઈલ વિશે જણાવવાના છીએ.અનીલ અને ટીના ના પુત્ર અનમોલ અંબાણી ખુબ જ લક્ઝરી જીવન જીવે છે.તેમની પર્સનાલીટી જોઇને કોઈ પણ છોકરી પોતાનું દિલ હારી જાય.

અનમોલ અંબાણી ની આવી છે લાઈફસ્ટાઈલ :

 

View this post on Instagram

 

#jaianmolambani #anmolambani

A post shared by Jai Anmol Ambani (@jaianmolambani) on

૧૨ ડિસેમ્બર ૧૯૯૧ માં મુંબઈ માં જન્મેલા અનમોલ અંબાણી મોટા ભાગે મીડિયા થી દુર જ રહે છે.તેઓ અત્યારે પોતાના પિતા ની સાથે કામ કરે છે.પરંતુ તે ઈશા, અનંત અંબાણી, આકાશ અંબાણી , રાધિકા કે શ્લોક મેહતા ની જેમ તેઓ લાઈમ લાઈટ માં રહેવા નું પસંદ નથી કરતા.

અનમોલ પોતાના પિતા અનીલ અંબાણી ની જેમ જ મીડિયા સાથે વાત કરવાનું પસંદ નથી કરતા અને પોતાની દુનિયા માં જ મસ્ત રહે છે.તેઓ ૨૮ વર્ષ ના છે અને પોતાના પરિવાર માં ત્રીજા એવા છે કે જે લગ્ન માટે તૈયાર છે.

થોડા શરમાળ છે અનમોલ :

અનમોલ સોશિયલ મીડીયા નો ઉપયોગ તો કરે છે પરંતુ પોતાને હમેશા પોતાની જાતને અંગત જ રાખે છે, કેમકે તે સ્વભાવ ના થોડા શરમાળ છે અને પોતાના જીવન ને મીડયા થી પ્રાઈવેટ જ રાખવાનું પસંદ કરે છે.ટીના અંબાણી ના લાડલા અનમોલ અંબાણી ની પાસે ઘણી મોંઘી કારો નું કલેક્શન છે અને ઘણા પ્રાઇવેટ જેટ નું પણ કલેક્શન છે.એક વેબસાઇટ પરથી મળેલી માહિતી પ્રમાણે અનમોલ ને લક્ઝરી કાર નો ખુબજ શોખ છે.

આ બધી કારો છે તેમની પાસે :

અનમોલ અંબાણી પાસે Rolls Royce Phantom, Lamborghini Gallardo, Lexus SUV, Range Rover Vogue, Mercedes GLK350, Mercedes Benz S-Class જેવી ઘણી બધી કાર નું કલેક્શન છે.

આ સાથે જ અનમોલ અંબાણી પાસે bombardier global express XRS, Bell 412, Globel Express Aircraft, Falcon 2000 જેવા પ્રાઇવેટ જેટ અને હેલીકોપ્ટર નું પણ કલેક્શન છે.મીડયા ની એક રીપોર્ટ મુજબ આમના એક વર્ષ નો પગાર ૧.૨ કરોડ છે, જોકે આ વાત સાચી છે કે નહિ એ હજી ખબર નથી પડી.

કોઈ ગલફ્રેન્ડ નથી :

અનમોલ અંબાણી ની હજી સુધી કોઈ ગર્લફ્રેન્ડ નથી અને જો હોય તો તેના વિશે કોઈ જાણકારી નથી.તેઓ પોતાના જીવન ને ખુબ જ સારી રીતે જીવે છે અને પોતાના પરિવાર ની સાથે સમય ગાળવા નું પસંદ કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!