મુંબઈ ના રસ્તા પર જયારે સલ્લુભાઈ સાઈકલ લઈને નીકળ્યા – રસ્તાઓ પર ટ્રાફિક જામ સર્જાયો – તસ્વીરો ગવાહી આપશે

બોલીવૂડ ના ભાઈ કહેવાવા વાળા એટલે કે સલમાન ખાન એ બોલીવૂડ ના એક એવા વ્યક્તિ છે કે જેના બાળકો થી લઈને મોટા લોકો પણ ચાહકો છે.સલમાન બોલીવૂડ ના કેટલાક એવા એકટરો માના એક છે કે જેમનું માત્ર નામ જ કાફી છે.સૌથી લોકપ્રિય અને પ્રખ્યાત એકટરો માંથી એક સલમાન ખાન ની દીવાનગી દરરેક ફિલ્મ પ્રેમી માં હોય જ છે.

સોશિયલ મીડિયા પર ફેન ફોલોઈંગ ની વાત કરીએ તો સલમાન ના ફોલોવારો મોટા ભાગના કલાકારો કરતા વધુ છે.ફેન ની દીવાનગી સલમાન માટે એટલી છે કે તેમનું એક નાનું ટ્વીટ લોકો ને દીવાના કરી દે છે.હાલ માં જ સલમાન એ એક એવું કામ કર્યું કે જેઓ તેમના ચાહકોએ તેને ખુબ જ પસંદ કર્યું, સાથે જ તેમના ફોટા પણ સોશિયલ મીડિયા પર ખુબ જ લાઈક શેર કરી રહ્યા છે. તો ચાલો જાણીએ સલમાન ના તે કામ વિશે.

રસ્તા પર સાઈકલ ચાલવતા જોવા મળ્યા :

સલમાન ને હાલ માં જ મુંબઈ ના રસ્તાઓ પર સાઈકલ ની સવારી કરતા જોવા માં આવ્યા હતા.તેમની આ સ્ટાઈલ તેમના ચાહકો ને ખુબ જ પસંદ આવી રહી છે. તેમની આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. તેની આ સાઈકલ વાળી ફોટો સોશિયલ મીડિયા પર અગ્નિ ની જેમ વાયરલ થઇ રહી છે.

આવા પહેર્યા હતા કપડા :

જયારે સલમાન ને મુંબઈ ના રસ્તા પર સાઈકલ ચલાવતા જોવા મળ્યા ત્યારે સલમાન એ બ્લેક ટી અને બ્લેક શોર્ટ પહેર્યું હતું.આના પર પણ લોકો ની ઘણી બધી કમેન્ટ કરી રહ્યા છે. સાથે જ સલમાન એ ગ્રે રંગનું જેકેટ પણ પહેર્યું હતું.જેમાં તેમનો લુક પરફેક્ટ લાગી રહ્યો હતો.

સલમાનના આજ અંદાજ પર તેમના ચાહકો ફિદા થાય છે.આ સિવાય સલમાન એ બ્લુ રંગની કેપ પણ  પહેરી હતી. સાથે જ તેઓએ બ્લેક શુઝ પણ પહેર્યા હતા.સલમાન ના રસ્તા પર આવતા જ તેમના ચાહકો તેને જોવા માટે આવવા લાગ્યા હતા.

સાથે હતા બોડીગાર્ડ અને પોલીસ પણ :

સલમાન એક સામાન્ય નાગરિક ની જેમ રસ્તા પર નીકળી ગયા હતા. આ માટે તેઓએ સામાન્ય નાગરિક ની જેમ મુશ્કેલીઓ નો સામનો કર્યો.સલમાન મુંબઈ ના રસ્તાઓ પર ટ્રાફિક જામ માં પણ જોવા મળ્યા હતા.

જણાવી દઈએ કે જયારે સલમાન રસ્તાઓ પર સાઈકલ ની સવારી કરવા નીકળા હતા.જણાવી દઈએ કે રસ્તાઓ પર તેમની સાથે તેમના બોડીગાર્ડ અને પોલીસ પણ સાથે હતા.આ બંને પાછળ સ્કુટર માં હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!