નાની બહેન સાથે જયારે રેખા લગ્નમાં પહોંચી – બંને બહેનોના લટકા ઝટકાના ફોટો જોઈ હેરાન થઇ જશો

રેખા બોલીવૂડ ની એવી અભિનેત્રી છે જેમના પર વધતી ઉમર ની કોઈ અસર થતી દેખાઈ નથી રહી.૬૫ વર્ષ ની ઉમર માં પણ તેઓ નવા જમાનાની અભિનેત્રીઓ ને ટક્કર દઈ શકે છે. બ્યુટી ની સાથે જ રેખા પોતાના આકર્ષક ફેશન સેન્સ માટે પણ ઓળખાય છે.

તેઓ જયારે પણ કોઈ પાર્ટી કે એવોર્ડ ફંક્શન માં જાય છે ત્યારે તેમનો લુક અને સ્ટાઈલ એક ચર્ચા નો વિષય બની જાય છે. તે જ્યાં પણ જાય છે ત્યાં મહેફિલ જમાવી દે છે.એવો જ એક નજરો હાલ માં જ મુંબઈ ના એક લગ્ન માં જોવા મળ્યો.

રિક્કુ રાકેશ ની પુત્રી ના રિસેપ્શન માં ગયા હતા :

રેખા રિક્કુ રાકેશ નાથ ની પુત્રી દક્ષિણા નાથ ના લગ્ન ના રિસેપ્શન માં આવ્યા હતા. આ દરમિયાન તેમની નાની બહેન રાધા ઉસ્માન સઈદ પણ સાથે હતી. એવા માં આખા લગ્ન ની પાર્ટી માં આ બહેનો છવાયેલ હતી. જાણવા જેવી વાત એવી છે કે રેખા અને તેમની બહેન ની સ્ટાઈલ અને કપડા લગભગ એક જેવા જ હતા.

મહેમાનો જોઈ રહ્યા હતા તે બંને બહેનો ને જ :

લગ્ન માં આવેલા મોટાભાગના મહેમાનો આ દિવસે રેખા અને તેમની બહેન ને જ જોઈ રહ્યા હતા. આમ તો આ લગ્ન માં ઉર્વશી રૌતેલા સહીત બોલીવૂડ ના ઘણા સિતારાઓ આવ્યા હતા પરંતુ સાચા આકર્ષણ નું કેન્દ્ર તો આ બંને બહેનો જ હતા.

આ લગ્ન ના રિસેપ્શન નો એક વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં રેખા પોતાની નાની બહેન ના ગાલ ને પ્રેમ થી ચૂમી રહી છે. આ વિડીયો જોઇને તેમના પ્રસંશકો ખુબ જ રાજી થયા હતા. આ લગ્ન માં રેખા એ ગુલાબી રંગની સુંદર કાંજીવરમ સાડી પહેરી હતી. સાથે જ તેમના કાન માં ગોલ્ડન અને સફેદ રંગના એરીન્ગ્સ પણ હતા.

રેખા એ પોતાના લુક ને પૂરો કરવા માટે માંગ માં એક ટીકો અને નેકલેસ પહેર્યો હતો. હમેશા ની જેમ તેમના હોઠ પર લાલ લિપસ્ટિક અને કપાળ પર નાનો ચાંદલો કર્યો હતો.

નાની બહેન રાધા હતી આ દેખાવ માં :

રેખા ની જેમ તેમની નાની બહેન રાધા પણ ખુબ જ સ્ટાઈલીસ દેખાઈ રહી હતી. રાધા એ લીલા રંગનું સુટ પહેર્યું હતું અને વાળ માં ગજરો લગાવેલ હતો.સાથે જ કાનો માં મોટા એરીન્ગ્સ અને માંગ માં ટીકા ની સાથે રેડ લિપસ્ટિક પણ કરી હતી જે તેમના લુક માં ચાર ચાંદ લગાવી રહી હતી.

 

View this post on Instagram

 

rekha with her sister artist #radhasyed

A post shared by Viral Bhayani (@viralbhayani) on

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!