નવી નવેલી દુલ્હનો માટે બેડરૂમ માટેની ઉપયોગી ટીપ્સ – એકદમ શુદ્ધ પોસ્ટ છે જરૂર ગમશે

વાસ્તુ શાસ્ત્ર નો ઈતિહાસ ખુબ જ જુનો છે.ભારત માં તેને સૌથી વધુ અનુસરવામાં આવે છે.વાસ્તુ નો મતલબ માત્ર ઘર ની વસ્તુઓ ની સાચી દિશા માં રાખવું જ નથી હોતું. આના સિવાય પણ ઘણી બધી વસ્તુઓ થી જોડાયેલ છે.જેને તમે તમારા ઘર ની દિશા માં સુવો છો તે પણ ખુબ જ મહત્વનું છે.ખોટી દિશા માં સુવાથી ઘર માં મતભેદ વધી જાય છે.

પતિ પત્ની ની વચ્ચે સંબંધો બગડી શકે છે. ઘરના લોકો સાથે પણ લડાઈ થઇ શકે છે.ખાસકરીને ઘર માં આવવા વાળી દુલ્હન ની સુવાની દિશા ખુબ જ મહત્વ રાખે છે.જો તમે તમારા સુવાની દિશા નું ધ્યાન રાખો તો તમને તમારા પરિવાર સાથે સમસ્યાઓ ની સામનો કરવો નહિ પડે. તો ચાલો જાણીએ ઘર માં કઈ દિશા માં સુવું જોઈએ.

૧) વાયવ્ય ખૂણે ન સુવું :

લગ્ન કરેલ મહિલાઓ ને ઘરના વાયવ્ય ખૂણે (ઉતર અને પશ્ચિમ દિશા ના મધ્ય ખૂણે) માં સુવાથી બચવું જોઈએ.એનું કારણ આ હતું કે આ જગ્યાએ સુવાથી ઘરથી અલગ થવાથી પોતાના નવું ઘર બનાવવા માટે સપનું જોવા લાગે છે.જોકે કુવારી છોકરીઓ ને વાયવ્ય ખૂણા માં સુવું જોઈએ જેથી તેમના લગ્ન ની શક્યતાઓ વધી જાય છે.

૨) સૌથી વધુ ઉર્જા વાળો ખૂણો છે દક્ષીણ નો :

ઘર માં સૌથી વધુ ઉર્જા વાળો ખૂની દક્ષીણ હોય છે.જેને લીધે ઘર ની મોટી અને વૃદ્ધ મહિલાઓ એ દક્ષીણ દિશા માં સુવું જોઈએ.આનાથી ઘર માં બધા ને વચ્ચે પ્રેમ અને તાલમેલ બની રહે છે.તેમની વાત ઘર ના બધા જ લોકો સાંભળે છે અને સ્વાસ્થ્ય ની દ્રષ્ટીએ આ દિશા ખુબ સારી ગણાય છે.

૩) લગ્ન કરેલ જોડીએ એક જ ગાદલા માં સુવું :

લગ્ન કરેલ જોડીએ હમેશા પોતાના બેડરૂમ માં એક જ ગાદલા માં સુવું  જોઈએ.જો લગ્ન કરેલ જોડી દરરોજ અલગ અલગ ગાદલા માં સુવે તો તેમના સંબંધ માં સમસ્યાઓ આવી શકે છે.એટલે જ્યાં સુધી થઇ શકે ત્યાં સુધી ડબલ બેડ માં જ સુવું જોઈએ.

૪) હમેશા પતિ ની ડાબી બાજુ સુવું :

જો તમે તમારા દામ્પત્ય જીવન માં સુખી રહેવા માંગતા હોવ તો પત્ની એ પતિ ની ડાબી બાજુ સુવું.અનુ કારણ એ છે કે પત્ની ને તેના પતિ નું ડાબું અંગ માનવામાં આવે છે.અને પતિ તેની પત્ની નો જમણો ભાગ માનવામાં આવે છે.આવી રીતે સુવાથી તમારા લગ્નજીવન માં સંતુલન રહે છે.

૫) ક્યારેય ના સુવું આગ્નેય ખૂણે :

દક્ષીણ અને પૂર્વ ની દિશા વચ્ચે ને ખૂણા ને આગ્નેય ખૂણો કહેવામાં આવે છે.ઘર ની નાની કે નવવિવાહિત મહિલાઓ એ કોઈ પણ રીતે આ ખૂણે સુવાથી બચવું જોઈએ.આનું કારણ એ છે કે આ ખૂણે સુવા વાળી મહિલા નો દક્ષીણ દિશા માં સુવા વાળી મહિલા સાથે સમસ્યા થઇ શકે છે.

ઘર માં સાસુ વહુ ની લડાઈ થી બચવા માટે નવ વિવાહિત સ્ત્રીઓ એ આગ્નેય ખૂણા માં ન સુવું જોઈએ.આનથી માત્ર સાસુ જ નહિ પરંતુ પતિ પણ ખુશ રહે છે.

૬) ઉતર અને પશ્ચિમ દિશા માં ક્યારેય ન થવા દેવું અંધારું :

ઘર ની ઉતર અને પશ્ચિમ દિશા માં અંધારું ન થવું જોઈએ. જો આવું થાય તો આની ખરાબ અસર તમારી આર્થિક સ્થિતિ પર પડે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!