નુસરતે શેર કરી પ્રિયંકા કરતા પણ વધુ બોલ્ડ ડ્રેસમાં તસવીરો – જોનારે કહ્યું ‘મેડમ, કાતર આડા અવળી લાગી ગઈ છે’

થોડા જ વર્ષો માં નુસરત ભરૂચ બોલીવૂડ ની એક જાણિતી અભિનેત્રી બની ગઈ છે.નુસરત “પ્યાર કા પંચનામા”, “સોનું કે ટીટુ કી સ્વીટી” અને “ડ્રીમ ગર્લ” જેવી ફિલ્મો માં કામ કરિ ચુકી છે.નુસરત પોતાની સુંદરતા સિવાય તેના ફેશન સેંસ માટે પણ જાણિતી છે. અવાર નવાર સોશિયલ મીડિયા પર તેની તસ્વીરો વાયરલ થતી જ રહે છે.

એવા માં ફરી એક વાર સોશિયલ મીડિયા માં તેની તસ્વીરો વાયરલ થઇ રહી છે જેમાં તેનો ખુબ જ બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે.આ તસ્વીરો ને નુસરત પોતે જ પોતાના સોશિયલ મીડિયા ના અકાઉન્ટ માં શેર કરી છે. એકબાજુ પ્રસંશકો ને તેની આ તસ્વીરો ખુબજ હોટ લાગી રહી છે, અને બીજી બાજુ કેટલાક લોક આ ફોટો ને લીધે તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.કેટલાક લોકો તો એવું પણ કહી રહ્યા છે કે ગરીબી માં આવો હાલ થઇ જાય છે.

નુસરતે પહેરી ખુબ જ બોલ્ડ ડ્રેસ :

નુસરતે જે તસ્વીર શેર કરી છે તેમાં તેણીએ હાઈ સ્લિટ વાળા લીલા રંગનાં ડ્રેસ માં જોવા મળી રહી છે. આમતો તેના આ આઉટફીટ માં તે ખુબજ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે, પરંતુ કેટલાક લોકો ને તેનો આ બોલ્ડ અંદાજ પસંદ નથી આવ્યો.

મુંબઈ માં રવિવારે ફિલ્મ ફેયર અવોર્ડ ૨૦૨૦ ની કર્ટેન રેઝ સેરેમની થઇ હતી.આ દરમિયાન બોલીવૂડ ની ઘણી હસ્તીઓ રેડ કાર્પેડ પર નજર આવી હતી, પરંતુ નુસરત એ પોતાના લુક થી બધાનું ધ્યાન તેની તરફ ખેચી લીધું હતું.નુસરત એ ડિઝાઈનર યુસુફ અકબર નો આઉટફીટ પહેર્યો હતો.આ એક એક શોલ્ડર ગાઉન હતું.જેનું સ્લાઈડ સીટ ખુબજ વધારે લાંબુ અને ઉપર હતું.

એક યુઝરે કહ્યું ક્યાં કાતર ચલાવી છે ડીઝાઈનરે :

સાઈડ ના વાળ ખુલ્લા અને ન્યુડ મેકપ ની સાથે નુસરત આ લુક માં આગ લગાડી રહી હતી.તેના આ લુક ની ઘણા સિતારાઓ એ તારીફ કરી હતી.એક્ટ્રેસ સોનાલી સહગલ એ નુસરત ના લુક ના વખાણ કર્યા અને લખ્યું, “ઉફ્ફ.. યુ ડીડ ઈટ ગર્લ “.

પણ સોશિયલ મીડિયા માં તેના ઘણા પ્રસંશકો એ ઘણી કમેન્ટ કરી. એમના એક યુઝરે લખ્યું કે “ક્યાં લેવલ ના ફેશન ડિઝાઈનર છે, ક્યાં ક્યાં કાતર લગાવે છે , આજકાલ ના ફેશન ડીઝાઈનરો” અને એક યુઝરે એ પણ લખ્યું છે કે “ઉફ.. આ દેશમાં કેટલી ગરીબી આવી ગઈ છે.”

પ્રિયંકા ચોપડા પણ થઇ હતી ટ્રોલ :

હાલ માં જ પ્રિયંકા ચોપડા પણ તેના બોલ્ડ લુક માટે ટ્રોલ થઇ હતી, ગ્રેમી અવોર્ડ દરમિયાન પ્રિયંકા એ એક સફેદ રંગનું એક ડીપ નેક ગાઉન પહેર્યું હતું.આ ગાઉન નું નેક તેની નાભી થી પણ નીચે હતું.આ લુક ને લઈને લોકોએ સોશિયલ મીડિયા માં ખુબ જ તટ્રોલ કરી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!