પહેલા મીડિયા થી જેને દુર રાખતા એ અક્ષયની ક્યુટ દીકરીનો ફૂલ જેવો ચહેરો આવ્યો સામે – જોવો તસવીરો

અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખાનના બોલીવૂડ ના સૌથી કુલ જોડી છે.આ જોડી ની અવાર નવાર સોશિયલ મીડિયા માં પસંદ કરવા માં આવે છે.અક્ષય અને ટ્વિન્કલ એ વર્ષ ૨૦૦૧ માં લગ્ન કરી લીધા હતા.આ લગ્ન પછી તેમના બે સંતાન છે, જેમાં દીકરો આરવ અને દીકરી નિતારા નો જન્મ થયો.

અક્ષય અને ટ્વિન્કલ અવાર નવાર પોતાના બાળકો ની સાથે જોવા મળતા હોય છે.ક્યારેક તેઓ વેકેશન માનવતા જોવા મળે છે તો ક્યારેક કોઈ ઇવેન્ટ માં પણ જોવા મળે છે.ખાસકરીને ૭ વર્ષ ની અક્ષય ની પુત્રી નિતારા દરરેક સમયે પોતાની માતા ટ્વિન્કલ ની સાથે જ રહે છે.

હાલ માં જ જોવા મળ્યા હતા પુત્રી સાથે :

હાલ માં જ અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્ના તેની પુત્રી નિતારા સાથે ખરીદી કરતા જોવા મળ્યા હતા.આ ત્રણેય એક સાથે મુંબઈ ના ઝુહું માં સ્થિત એક પ્રખ્યાત શોપિંગ સેન્ટર પર દેખાયા હતા.અહી એક પ્રખ્યાત બુક સ્ટોર પણ છે જ્યાંથી તેમનો પરિવાર બહાર નીકળ્યો હતો.

જાણવા જેવી વાત એ છે કે અક્ષય, ટ્વિન્કલ ની સાથે તેમની પુત્રી નિતારા પણ ખુબ જ કુલ દેખાઈ રહી હતી.આ દરમિયાન અક્ષય કુમાર એ કાળું ડેનીમ ની ઉપર મિલીટ્રી પ્રિન્ટ વળી હુડી પહેરી હતી.આ લુક માં તે સુપર કુલ લાગી રહ્યા હતા.

ટ્વિન્કલ અને નિતારા એ પહેર્યા હતા આવા કપડા :

શોપિંગ કરતા જયારે કુમાર પરિવાર ને જોવામાં આવ્યા હતા ત્યારે અક્ષય ની પત્ની ટ્વિન્કલ એ સફેદ રંગનું પેન્ટ અને ચારકોલ ગ્રે કલર નું ટોપ પહેર્યું હતું જેમાં તે ખુબ સુંદર લાગી રહી હતી.સાથે જ તેમની લાડલી દિકરી નિતારા એ ક્રીમ રંગનું ફ્રોક અને સ્ટાઈલીશ સેન્ડલ પહેર્યા હતા. આ સાથે જ નિતારા ની પાસે હેન્ડબેગ પણ હતું અને ખુલા વાળ પર હેયર બેન્ડ લાગેલું હતું.

આ પુરા લુક માં નિતારા ખુબ જ ફેશનેબલ લઇ રહી હતી.અક્ષય કુમાર ના પરિવાર ની આજ ખાસ વાત છે કે બધાજ સદસ્યો ખુબ જ કુલ અને સ્ટાઈલીશ બની ને ફરી રહ્યા હતા.

બી ગઈ હતી નિતારા :

નિતારા ની વાત કરીએ તો જેવી તે બુક સ્ટોર થી બહાર નીકળી હતી ત્યારે અચાનક મીડિયા વાળા તેના ફોટા પાડવા લાગ્યા.એવા માં નિતારા આટલા બધા ફોટોગ્રાફરો ને અચાનક જોઇને બી ગઈ હતી.આ પછી નિતારા એ પોતાને સંભાળી અને પછી પોતાના પરિવાર સાથે આગળ ચાલવા લાગી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!