પાન-પરાગ થી લઈને હમારા બજાજ સુધીની જાહેરાતો – બાળપણમાં એક ડોકિયું કરાવી દેશે

આજના સમય માં ટીવી પર એટલી જાહેરાતો આવે છે કે લોકો આ જાહેરાતો પર ધ્યાન દેતા જ નથી. પરંતુ જયારે ટેલીવિઝન ની શરૂઆત થઇ હતી, ત્યારે આવવા વાળી કેટલીક જાહેરાતો એ ધૂમ મચાવી દીધી હતી.આજે પણ તે જાહેરાતો લોકો ને યાદ છે.તે જાહેરાતો નું સંગીત સાંભળતા ની સાથે જ તે બધી જાહેરાતો યાદ આવી જાય છે.

આજે અમે તમને એવી પાંચ જાહેરાતો વિશે જણાવવાના છીએ કે જેઓએ ટેલીવિઝન ની શરૂઆત માં લોકો ના દિલ માં છવાઈ ગઈ હતી.

૧) પાન પરાગ મસાલા :

પાન પરાગ મસાલા ની જાહેરાત માં જાનૈયાઓ નું સ્વાગત પાન પરાગ થી કરવામાં આવતું હતું.તમને આજ સુધી પાનપરાગ પાન મસાલા યાદ જ હશે.

૨) કોમ્પ્લેઇન બોય :

જે સમયે ટીવી પર કોમ્પ્લેઇન ની જાહેરાત શાહિદ કપૂર કરતા હતા “આઈ એમ અ કોમ્પ્લેઇન બોય” તો એવું અનુભવ કરાવતું હતું કે અચાનક જ લંબાઈ વધી ગઈ હોય.

૩) હમારા બજાજ :

બજાજ સ્કુટર ની જાહેરાત તો તમને યાદ જ હશે.જોકે હવે તો બજાજ સ્કુટર આપણી વચ્ચે નથી રહ્યું.બજાજ એ સ્કુટર બનાવવાની કંપની જ બંધ કરી દીધી છે, પરંતુ ટેલીવિઝન ની શરૂઆત માં “હમારા કલ હમારા આજ બુલંદ ભારત ની બુલંદ તસ્વીર હમારા બજાજ” જાહેરાત એ ધૂમ મચાવી દીધી હતી.બજાજ ની આ જાહેરાત ને લીધે ઘણા લોકો ના ઘર માં આ સ્કુટર આવ્યું હતું.

૪) સન ડ્રોપ ઓઈલ :

સન ડ્રોપ ઓઈલ ની જાહેરાત આજ સુધી કોઈ પણ ભૂલી નથી શક્યું.આ જાહેરાત માં જલેબી અને બાળક પૂરી ની ઉપર કુદી જતા હતા.

૫) નીરમાં સાબુ :

નિરમા સાબુ ની જાહેરાત વિશે તો તમે બધા લોકો ને યાદ જ હશે.આ જાહેરાત ના વિશે જણાવવા ની કઈ પણ જરૂરિયાત નથી.આ જાહેરાત એટલા મોટા સમય સુધી આવી કે આ આજે પણ આપણા મગજ માંથી નીકળી શક્યું નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!