૫ મિનીટ ના પરફોર્મન્સ માટે ૨૫ લાખ લ્યે છે સાઉથની આ આઈટમ ડાન્સર – ફોટો જોઇને દીવાના થઇ જશો

સાઉથ ફિલ્મ જગત માં ઘણી સુંદર સુંદર અભિનેત્રીઓ કામ કરે છે. અહી એક બાજુ સમંથા, શ્રુતિ હસન અને નયનતારા જેવી સુંદર હિરોહીનો એ પોતાનો કબજો જમાવેલ છે ત્યાં એક એવી અભિનેત્રી પણ છે જે છેલ્લા કેટલાક વર્ષ થી ખુબ જ ઝડપ થી આગળ વધી રહી છે અને પોતાની એક અલગ જ ઓળખ બનાવી લીધી છે.

અમે વાત કરી રહ્યા છીએ સાઉથ ફિલ્મ જગત ની જાણીતી અભિનેત્રી હમસા નંદીની ની. અભિનેત્રી હમસા  નંદીની પોતાના ગીતો ના દમ પર બીજી બધી અભિનેત્રીઓ ને ટક્કર દઈ ચુકી છે.

સોશિયલ મીડિયા પર હોય છે ખુબ જ એક્ટીવ :

હમસા નંદીની સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ રહે છે.સોશિયલ મીડિયા પર તેણીની ખુબ જ વધુ ફેન ફોલોવિંગ છે.હમસા માત્ર એક સારી અભિનેત્રી જ નથી પણ તે ડાન્સ માં પણ સારી પકડ જમાવી ચુકી છે.કદાચ એટલા માટે જ તે વધુ પડતી ફિલ્મો માં અઈટમ સોંગ કરતી જોવા મળી રહી છે.

સ્ટાર આઈટમ ગર્લ ના નામ થી છે જાણીતી :

હમસા નંદીની ને સાઉથ ફિલ્મ જગત ની સ્ટાર અઈટમ ગર્લ તરીકે પણ ઓળખવામાં આવે છે.જોકે હમસા ને આ અઈટમ ગર્લ નો ટેગ પસંદ નથી. પરંતુ ફિલ્મ જગત માં અઈટમ ગર્લ નો ટેગ ખરાબ નથી માનવામાં આવતો.

સાઉથ ફિલ્મ માં કામ કરવા વાળી અભિનેત્રી તાપસી પન્નુ થી લઈને હંસિકા મોટવાની અને તમન્ના ભાટિયા પણ અઈટમ સોંગ કરી ચુકી છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે તે હમસા આ બધીજ પર ભારી પડી હતી.

આટલા બધા રૂપિયા લે છે, એક અઈટમ સોંગ ના :

ઈન્ટરનેટ પરથી મળેલી માહિતી મુજબ હમસા એક અઈટમ સોંગ ના ૨૫ લાખ રૂપિયા લે છે. ખુબ જ ઓછા લોકો જાણે છે કે હમસા હિન્દી ફિલ્મો માં પણ કામ કરી ચુકી છે. હમસા  એ વર્ષ ૨૦૦૬ માં રીલીઝ થયેલી ફિલ્મ કોર્પોરેટ માં બિપાશા બસુ સાથે નજર આવી હતી.

આ છે સાચું નામ :

હમસા નું સાચું નામ પૂનમ છે, અને તેણીએ પોતાના સાચા નામ પુનમ થી પણ કેટલીક ફિલ્મો માં કામ કર્યું છે.કેમકે ફિલ્મ જગત માં પૂનમ નામની ઘણી બીજી અભિનેત્રીઓ પણ હતી એટલા માટે નિર્દેશક વામસી એ તેમનું નામ પૂનમ માંથી બદલી ને હમસા નંદીની રાખી દીધું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!