પિતૃદોષ થી શનિની દશા જેવી આ ૭ વિકટ પરિસ્થિતિમાં લીંબડાનું પાન આ રીતે કામમાં આવે છે

વૃક્ષો નું આપણા જીવન માં ખુબ જ મહત્વ હોય છે.તેના વગર જીવન ની કલ્પના પણ નહિ કરી શકતા.આમાંથી ઘણા વૃક્ષો ની એવી પ્રજાતિઓ પણ હોય છે, જેનું નામ માત્ર ધાર્મિક મહત્વ હોય છે, જોકે તેમની અંદર ઘણા ઔષધીય ગુણ પણ હોય છે.

લીમડા નું વૃક્ષ આમાંથી એક છે.તમને  દરરેક બધી જ જગ્યા એ લીમડા નું વૃક્ષ તો મળી જશે. આના ઉપયોગ થી આપણે શરીર ની ઘણી બધી બીમારીઓ દુર કરી શકાય છે.એટલું જ નહિ આ લીમડા નું વૃક્ષ વાસ્તુ ના હિસાબ થી ખુબ જ સારું ગણાય છે.આજે અમે તમને લીમડા ના વૃક્ષ થી થતા લાભ વિશે જણાવવા ના છીએ.

શની – કેતુ શાંતિ :

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લીમડા ના વૃક્ષ ના માધ્યમ દ્વારા શાની અને કેતુ ગ્રહ થી જોડાયેલી સમસ્યાઓ દુર કરી શકે છે.જો તમારી કુંડળી માં શાની અને કેતુ ભારી હોય તો લીમડા નો ઉપાય તમને કામ આવી શકે છે.

શની ની શાંતિ માટે તમે લીમડા ની લાકડી નો હવાન ઘરમાં કરવો જોઈએ,અને જો કેતુ ની શાંતિ માટે લીમડા ના પાંદડા ને પાણી માં નાખીને સ્નાન કરવું એ લાભકારી થઇ જાય છે.

બજરંગબલી નો આશીર્વાદ :

પોતાના ઘર કે કામ કરવાની જગ્યાએ લીમડા નું વૃક્ષ લગાડી ને તેની પૂજા કરવાથી હનુમાન જી પ્રસન્ન થાય છે.આનાથી નકારાત્મક ઉર્જા દુર થાય છે અને સકારાત્મક ઉર્જા નો જન્મ થાય છે.

પિતૃ દોષ દુર થઇ જાય છે :

ઘર ના દક્ષીણ ભાગ માં વાયવ્ય ખૂણા માં લીમડા ના વૃક્ષ થી ઘર માં સૌનું સ્વાસ્થ્ય સારું રહે છે.લીમડા નું વૃક્ષ જે ઘર માં હોય છે ત્યાં દેવી દેવતાઓ ની કૃપા દ્રષ્ટિ બની રહે છે.આ રીતે પીતરું દોષ પણ દુર થાય છે.

ખરાબ શક્તિઓ દુર ભાગી જાય છે :

લીમડા ના વૃક્ષ ને માતા દુર્ગા પણ માનવામાં આવે છે.આ વૃક્ષ ખરાબ શક્તિઓ ને દુર કરવા ની સાથે જ ભૂત પ્રેત ને દુર ભગવી દે છે.આ માટે તમારે લીમડા ના પાંદડા નો ધુમાડો કરવો જોઈએ.

કુંભ અને મકર રાશિ માટે ખુબ જ શુભ છે :

લીમડા નું વૃક્ષ એ કુંભ અને મકર રાશિ વાળા માટે ખુબ જ શુભ માનવામાં આવે છે, આના સિવાય ઉતારાભાદ્ર્પદ નક્ષત્ર માં જન્મેલા લોકો માટે ખુબજ લાભકારી છે.આ ત્રણેય કેટેગરી ના લોકો ઘર માં લીમડા નું વૃક્ષ લગાડી ને પૂજા કરવી જોઈએ.

ચામડી ના રોગો દુર થાય છે :

વાસ્તુ વિજ્ઞાન ની માનીએ તો લીમડા થી બનેલા પલંગ પર સુવાથી ચામડી ના બીમારીઓ દુર થાય છે.આ તમારી ચામડી માટે ખુબ સારું છે.

લીમડા ની માળા અને શાની દશા :

જ્યોતિષ શાસ્ત્ર ની માનીએ તો ગાળા માં લીમડા ના લાકડા ની માળા પહેરવા થી શાની ના અશુભ પ્રભાવ થી બચી શકાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                                          

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!