રોહિત શેટ્ટીએ ડેરિંગ ની આ યુનિવર્સીટી ઓપન કરી – એડમીશન પ્રોસેસ વાંચીને ચોંકી જશો

બોલીવૂડ ના સૌથી બેહતર નિર્દેશકો માંથી એક રોહિત શેટ્ટી નાના પડદા પર પાછા ફરવા જઈ રહ્યા છે. તેઓ પોતાના શો ખતરો કે ખિલાડી ની નવી સીઝન લઈને આવી રહ્યા છે, જેના માટે તેઓ પૂરી તૈયારી પણ કરી લીધી છે. આ જ કડી માં આ વખતે તેઓ એ એક યુનીવર્સીટી પણ ઓપન કરી છે, જેમાં કેટલાક ખાસ લોકો ને જ એડમીશન મળી શકશે, જેની માહિતી તેઓએ મીડિયા ને આપી છે.

તેઓ પોતાના શો ની નવી સીઝન માટે ની પૂરી તૈયારી કરી હતી અને આ વિશે તેઓએ મીડિયા ની સાથે ઘણી બધી વાતો પણ કરી છે.

પોતાના શો માં વિચિત્ર કામો કરાવવા માટે જાણીતા છે :

રોહિત શેટ્ટી પોતાના શો ખતરો કે ખિલાડી માં વિચિત્ર વિચિત્ર કામો કરવા માટે જાણીતા છે. તેઓ સ્પર્ધકો ને અલગ અલગ પ્રકાર ના ટાસ્ક આપે છે, કે જે ખુબ જ ડરાવવા વાળા હોય છે. મતલબ સીધો જ છે કે આ વખતે પણ તેઓ પોતાના શો ના સ્પર્દાહ્કો પાસે ખુબ જ ડરાવવા ના ટાસ્ક દેવાના છે. જેના માટે તેઓએ મીડિયા ની સાથે ખુબ જ વાતો કરી હતી.

રોહિત ને યાદ આવી અક્ષય – અજય ની :

ખતરો કે ખિલાડી શો આખો એક્શન પર જ આધારીત છે, એવામાં જયારે એક્શન ની વાત આવે ત્યારે તેઓ રોહિત ને અક્ષય અને અજય ની યાદ આવવી એ સીધું જ છે.જી હા પ્રમોશન દરમિયાન તેઓ શો ની વાત કરી રહ્યા હતા, ત્યારે જ તેઓની જુબાન પર અક્ષય અને અજય નું નામ આવી ગયું હતું.તેઓએ કહ્યું કે “જયારે અમે એક્શન પર આધારિત કોઈ ફિલ્મ કરીએ છીએ, તો તેમાં એક ડર બન્યો રહેવો જરૂરી છે. જયારે હું અક્ષય અને અજય સાથે કામ કરું ત્યારે તેમના વિશે વિચારવાની જરૂર હોતી નથી. પરંતુ જયારે વાત આરજે મલીશ્કા, ડાન્સર ધર્મેશ જેવા કલાકારો ની હોય ત્યારે મારે ખુબ જ વિચારવું પડે છે “

રોહીત શેટ્ટી એ ખોલી ડેરિંગ યુનીવર્સીટી :

મીડિયા ની સામે જયારે રોહિત પ્રમોશન કરી રહ્યા હતા ત્યારે તેમની પાછળ એક પોસ્ટર હતું.આ પોસ્ટર માં લખ્યું હતું ડર ની યુનીવર્સીટી. મતલબ સીધો જ છે કે આ વખતે રોહિત શેટ્ટી એ ખતરો કે ખેલાડી માં ડર ની યુનીવર્સીટી ખોલી છે, જેમાં તે લોકો ને જ એડમીશન મળશે કે જેઓ પોતાના જીવન ને જોખમ માં મૂકી શકવા માટે તૈયાર છે.

મતલબ સાફ જ છે કે આ સીઝન માં ડર નો ખુબ મોટો ડોઝ મળશે અને જે લોકો સામેલ થશે કે જેમને ડર ની આગળ જીત છે તે થીયરી ખબર હોય.

આ દિવસ થી થશે શરુ :

રોહિત શેટ્ટી નો રીયાલીટી શો ૨૨ ફેબ્રુવારી થી શરુ થશે. આ વખતે શો ને ખાસ બનાવવા માટે તેઓ ખુબ જ તૈયારી કરી છે. સાથે જ કન્ટેસ્ટંટ ની માટે અલગ અલગ ટાસ્ક પણ બનાવેલા છે, જેથી તેમના રસ્તો સરળ ન હોય.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!