સાડી ઉપર જેકેટ પહેરીને નુશરત જહાએ શેર કર્યા આ ફોટો – ટ્રોલ થઇ અને ફેંસે આવુ પૂછ્યુ

લોકસભા ની ચુંટણી માં ટીએમસી ની ટીકીટ પર ચુંટણી જીતવા વાળી મોડેલ અને સાંસદ નુસરત જહાં એ હાલ માં જ પોતાના લાંબા સમય ના બોયફ્રેન્ડ નિખિલ જૈન સાથે લગ્ન કર્યા છે.બંને એ ગયા ૧૯ જુન માં તુર્કી માં લગ્ન કર્યા હતા જેમાં પરિવાર ના સદસ્યો અને ગણ્યા-ગાઠ્યા મિત્રો જ સામેલ હતા.લગ્ન પછી રિસેપ્શન અને પછી હનીમૂન ની તસ્વીરો સોશિયલ મીડિયા પર  ખુબ જ વાયરલ થઇ હતી.

નુસરત જહાં સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ હોય છે અને અવાર નવાર પોતાની તસ્વીરો શેર કરતી હોય છે.હાલ માં તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ના અકાઉન્ટ માં કેટલીક તસ્વીરો શેર કરી છે જેને લીધે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું છે.આ તસ્વીર પણ સોશિયલ મીડિયા માં ખુબ જ ઝડપ થી વાયરલ થઇ રહી છે.

અવાર નવાર રહે છે ચર્ચા માં :

નુસરત જ્યારથી લાઈમલાઈટ માં આવી છે ત્યારથી જ તે અવાર નવાર કોઈને કોઈ કારણસર ચર્ચા માં જ રહે છે.ક્યારેક તે દિવાળી ના લુક ને લઈને તો ક્યારે તે કરવાચૌથ મનાવતી હોય એવી તસ્વીરો ને લઈને.હવે ફરી એક વાર તેની કેટલીક તસ્વીરો વાયરલ થઇ રહી છે, જેમાં તેની વિચિત્ર ફેશન જોવા મળી રહી છે.

કેટલાક લોકો ને તેની આ ફેશન પસંદ આવી છે તો કેટલાક લોકો આ ફેશન લઈને તેને ટ્રોલ કરી રહ્યા છે.

આવી છે તસ્વીરો :

 

View this post on Instagram

 

NUSRAT???? ?????????? #nusratjahan #beautifulgirl #gorgeous #traditional #culture #kolkataactress #Model

A post shared by Nusrat Jahan (@nusrat_jahanofficial) on

નુસરત એ થોડા દિવસો પહેલા પોતાના સોશિયલ મીડિયા ના અકાઉન્ટ માં જે તસ્વીરો શેર કરી છે, તેમાં તેણીએ એક સાડી પહેરી છે અને તેની ઉપર ફ્રન્ટ ઓપન ડેનીમ નું જેકેટ પહેર્યું છે.આ તસ્વીરો માં નુસરતે પીળા રંગની સાડી પહેરી છે અને આંખ પર સનગ્લાસ્સીઝ લગાવેલા છે.સાથે જ તેઓએ ગળા માં જ્વેલરી પહેરી છે.

આ તસ્વીરો ની સાથે જ નુસરત એ કેપ્શન લખ્યું છે કે “થાકેલી છું છતાં પણ પોઝ આપી રહી છું.” નુસરત જયારે પણ સોશિયલ મીડિયા મો કોઈ પણ તસ્વીર મુકે છે તરતજ તે વાયરલ થઇ જાય છે, એવી જ રીતે આ તસ્વીર પણ વાયરલ થઇ ગઈ.

આ અજીબ ફેશન માટે થઇ હતી ટ્રોલ :

વાયરલ થયેલ આ તસ્વીરો માં નુસરત અલગ અંદાજ માં જ જોવા મળી રહે છે.પરંતુ કેટલાક લોકો ને તેનો આ અંદાજ પસંદ ન આવ્યો જેથી તેઓએ તેણીને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું હતી.એક યુઝરે લખ્યું કે “મેડમ આ કઈ ફેશન છે..સાડી ની ઉપર ડેનીમ?”

કોલકતા ના બિઝનેસમેન સાથે કર્યા લગ્ન :

 

View this post on Instagram

 

#Happy karwa chauth???? #celebrity #tollywood #nusratjahan #actress #traditional #culture #nature #beautifulgirls #gorgeous

A post shared by Nusrat Jahan (@nusrat_jahanofficial) on

નુસરત એ કોલકતા માં રહેવા વાળા એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે, બંને ની મુલાકાત કામ માટે થઇ હતી.બંને એક પ્રોફેશનલ અસાઈન્મેન્ટ દરમિયાન એક બીજા સાથે મળ્યા હતા.નુસરત અને નિખિલ ના લગ્ન તુર્કી ની રાજ્દ્ધાની ઈસ્તાંબુલ માં કરી હતી.આ વેડિંગ સેરેમની માં થોડાક જ લોકો ને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!