લગ્નને લઈને જયારે શિલ્પાએ સલમાન ખાનને આ પ્રશ્ન કર્યો – ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો દબંગ – જુવો આ ફોટા

બોલીવૂડ ના અભિનેતા સલમાન ખાન અવાર નવાર પોતાના લગ્ન ને લઈને ચર્ચા માં રહે છે.તેમના લગ્ન ની વાટ નહિ કે તેમનો પરિવાર પરંતુ આખી દુનિયા પણ કરે છે.એવા માં જયારે જયારે લગ્ન ની વાત થાય છે, ત્યારે લોકો થોડા ભાવુક થઇ જાય છે, પરંતુ આ વખતે સલમાન ખાન પણ ભાવુક થઇ ગયા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપ થી વાઈરલ થઇ રહ્યો છે.

બોલીવૂડ ના અભિનેતા સલમાન ખાન ના લગ્ન આ સદી નો સૌથી મોટો સવાલ છે, જેને લઈને હાલ માં જ શિલ્પા શેટ્ટી એ પણ એક સવાલ પૂછ્યો હતો, જે પછી તેમનું દર્દ છલકાય ગયું.

ક્યારેય રોતા નથી દેખાણા સલમાન :

બોલીવૂડ ના એક્ટર સલમાન ખાન પોતાના લગ્ન ને લઈને ઘણી વખત મીડિયા ની સામે વાત કરી ચુક્યા છે, પરંતુ તેઓને ક્યારેય ક્યારેય રોતા નથી જોવા મળ્યા.એવા માં જયારે શિલ્પા શેટ્ટી એ તેમની સાથે લગ્ન ની વાત કરી, ત્યારે તેમનું દર્દ ફરી એક વાર છલકાઈ ગયું.

બધું મળીને સલમાન ખાન પહેલી વાર પોતાના લગ્ન ને લઈને ભાવુક થઇ ગયા હતા, જેને લીધે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો હતો.આ વિડીયો માં સલમાન ખાન ડાન્સ કરીને પોતાની ભાવનાઓ ને ઉજાગર કરતા જોવા મળી રહ્યા છે,કે સલમાન ખાન ના લગ્ન નું સોનું ક્યારે પૂરું થશે, એ કદાચ તેને પોતાને પણ નથી ખબર.

શિલ્પા શેટ્ટી એ સલમાન ને રોવડાવ્યા :

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયો માં તમે જોઈ શકો છો કે શિલ્પા સલમાન ખાન સાથે વાત કરતી જોવા મળી રહી છે, જેમાં તેણીએ લગ્ન ની વાત કરી હતી.આ પછી સલમાન ખાન ભાવુક થઇ ગયા હતા. હવે શિલ્પા એ સલમાન ખાન ને શું પૂછ્યું એ જાણવા માટે તો તમારે એ વિડીયો જોવો પડશે, પરંતુ આ પછી સલમાન ખાન ખુબ રોવા લાગ્યા હતા.

સલમાન નાચતા પણ નજર આવી રહ્યા છે :

વાયરલ થયેલા આ વિડીયો માં સલમાન ખાન નાચતા પણ નજર આવી રહ્યા છે, જેને લીધે લોકો નું મનોરંજન પણ થઇ રહ્યું છે. જણાવી દઈએ કે આ વિડીયો બિગ બોસ ના ઘરનો છે, જ્યાં શિલ્પા શેટ્ટી અત્યારે કમાલ ધમાલ મચાવી રહી છે.

શિલ્પા શેટ્ટી ના ઘર માં આવવા થી લોકોના ચહેરા પર રોનક દેખાઈ હતી.એટલું જ નહિ શિલ્પા શેટ્ટી લોકો ની સાથે ખુબ જ મસ્તી કરતી પણ જોવા મળી રહી છે, જેને તેના ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!