શાહરુખની લાડલી સેલ્ફીમાં સ્ટાઈલ કરતી દેખાઈ – લોકોએ એને ઇગ્નોર કરી પાછળ ઉભેલી એની મિત્ર વિશે આવું કહ્યું

આજના સોશિયલ મીડિયા ના જમાના માં બોલીવૂડ ના સ્ટાર્સ ના બાળકો ફિલ્મો માં આવે તે પહેલા જ પ્રખ્યાત થઇ જય છે.શાહરૂખ ખાન ની પુત્રી સુહાના ખાન આનું એક જીવતું જાગતું ઉદાહરણ છે.સુહાના એ હજી સુધી ફિલ્મો માં કામ કરવાની શરૂઆત પણ નથી કરી હતી પરંતુ સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોવિંગ લાખો માં છે.

સુહાના ના નામ ના ઘણા ફેન પેજ સોશિયલ મીડિયા પર બનેલા છે.એવા માં ત્યાં ઘણી વાર સુહાના ની અંગત જીવન ની તસ્વીરો વાયરલ થતી રહે છે.હવે આ કડી માં સોશિયલ મીડિયા પર શાહરૂખ ની લાડલી સુહાના ની કેટલીક તસ્વીરો ને પસંદ કરવામાં આવી રહી છે.

અરીસાની સામે પોતાની એક મિત્ર સાથે દેખાય છે :

આ વાયરલ થયેલી ફોટો માં સુહાના પોતાની એક મિત્ર સાથે અરીસા ની સામે સેલ્ફી લેતા નજર આવી રહી છે.આ તસ્વીર માં સુહાના અને તેની મિત્ર બંને એ બ્લેક રંગની ડ્રેસ પહેરેલ નજર આવી રહી છે.તસ્વીરમાં સુહાના ભલે ખુબ જ સારી લાગી રહી છે પરંતુ લોકો ને સુહાના થી વધુ તેની મિત્ર માં રસ છે.

સુહાના થી વધુ સુંદર છે તેની મિત્ર :

તસ્વીર માં સુહાના ની પાછળ ઉભેલી મિત્ર ઉભી છે જે દેખાવા માં સુહાના કરતા વધુ સુંદર લાગી રહી છે. એવા માં લોકો સુહાના ને કમેન્ટ કરી ને પૂછી રહ્યા છે કે તારી પાછળ જે બાર્બી ડોલ છે તે કોણ છે ? અને કેટલાક લોકો એ મસ્તી માં કહ્યું કે સુહાના ને મુકો પાછળ વાળી ને જુઓ.

શાહરૂખ ને મળતો આવે છે ચહેરો :

તમને સુહાના ને જોઇને એવું લાગતું જ હશે કે સુહાના નો ચહેરો તેના પિતા શાહરૂખ ના ચહેરા સાથે ખુબ મળતો આવે છે. કેટલાક લોકો તો તેને કિશોરી શાહરૂખ કહી ને પણ બોલવા લાગ્યા છે.સુહાના ને તેના લુક અને ચહેરા ને લીધે તેને ખુબ જ ટ્રોલ કરવા માં આવે છે. જોકે તેને આ વાત થી કોઈ ફર્ક નથી પડતો.

એરિકા ના ન્યુયોર્ક માં છે અત્યારે :

સુહાના પોતાનો અભ્યાસ પૂરો કરવા માટે અત્યારે અમેરિકા ના ન્યુયોર્ક શહેર માં છે.એવા માં તે પોતાના માતા પિતા ને મળવા માટે વચ્ચે વચ્ચે ભારત આવતી જતી રહે છે. શાહરૂખ ખાન એ એક ઈન્ટરવ્યું માં જણાવ્યું હતું કે સુહાના પહેલા પોતાનો અભ્યાસ પૂરો કરશે અને પછી જ ફિલ્મો માં આવશે.

એક મેગેઝીન ના કવર પર આવી ચુકી છે :

જોકે સુહાના અભ્યાસ ની સાથે સાથે ફિલ્મો માં આવવાની તૈયારી પણ કરી રહિ છે. ઓગસ્ટ ૨૦૧૮માં તેણે એક મેગેઝીન ના કવર થી પોતાનો ડેબ્યુ કર્યું હતું. તે દરમિયાન તે એક ગ્લેમર મેગેઝીન વોગ ના કવર પર બોલ્ડ અવતાર માં જોવા મળી હતી. આ સાથે એક કોલેજ પ્રોજેક્ટ ની શોર્ટ ફિલ્મ માં પણ નજર આવી ચુકી છે.

શાહરૂખ તેની પુત્રી સાથે સૌથી વધુ નજીક છે. તે ઘણી વાર કહે છે કે તેને મને મારી પુત્રી થી સૌથી વધુ ડર લાગે છે.તે મને હમેશા ખોટું કામ કરતી વખતે ટોકે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!