શું તમને આ ફોટોમાં મોટી ગરોળી દેખાઈ? – ૧૦૦ માંથી ૯૯ ઝૂમ કરીને પણ નથી શોધી શકતા

આજ ના સમયે સોશિયલ મીડિયા એક એવું મંચ બની ગયું છે કે જે અજાણ્યા લોકો ને પણ એક બીજા સાથે કોડી દે છે.સોશિયલ મીડિયા દ્વારા આપણે આખા વિશ્વ ની ખબરો મીનીટો માં મળી જાય છે.આજકાલ વધારે સોશિયલ મીડિયા માં એવી તસ્વીરો વાયરલ થાય છે, જે બધા જ લોકો નું ધ્યાન પોતાની તરફ આકર્ષે છે. લોકો ન ઈચ્છતા હોય છતાં પણ આ બધી વસ્તુઓ માં ફસાય જ જાય છે.

આજકાલ સોશિયલ મીડિયા માં એક એવી તસ્વીર વાયરલ ખુબ જ ઝડપ થી વાયરલ થઇ રહી છે.સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ તસ્વીર માં લોકો એકબીજા ને એ સવાલ પૂછે છે કે શું તમને આ તસ્વીર માં એક ગરોળી દેખાઈ છે ?

૩૦ જાન્યુંવારીએ આ યુઝરે શેર કરી રહી આ તસ્વીર :

૩૦ જાન્યુવારી ના દિવસે ટ્વીટર પર એરિન મૈકીગી નામની એક યુઝરે આ તસ્વીર લોકો સાથે શેર કરી અને સવાલ કર્યો કે આ તસ્વીર માં છુપાયેલી ગરોળી ને શોધો.સાથે જ કહ્યું કે આ ગરોળી ને શોધવામાં તમને થોડી તકલીફ થશે.પરંતુ જો તમે ધ્યાનથી જોશો તો તમને એ મળી જ જશે.

સોશિયલ મીડિયા માં પોસ્ટ કરેલી આ તસ્વીર પર લોકો ના ખુબ જ રીએક્શન મળી રહ્યા છે.કેટલાક લોકોએ આ તસ્વીર માંથી ગરોળી ને શોધી પણ લીધી છે, અને સ્ક્રિન શોટ કમેન્ટ સેક્શન માં અપલોડ પણ કરી દીધા છે.

પરંતુ હજી સુધી ૧૦૦ માંથી ૯૯ લોકો આ તસ્વીર માંથી ગરોળી ને શોધી શક્યા નથી.

૨૦૦ થી વધુ લાઇક અને ૪૫ થી વધુ રી-ટ્વીટ થઇ ગયા છે :

સોશિયલ મીડિયા માં વાયરલ થઇ ગયેલી આ તસ્વીર ને અત્યાર સુધી ૨૦૦ થી વધુ લાઈક અને ૪૫ થી વધુ રી-ટ્વીટ મળ્યા છે.એક યુઝરે કમેન્ટ કર્યું છે કે “નથી શોધી શકતા મહેરબાની કરીને મદદ કરો.” અને બીજી એક યુઝરે લખ્યું છે કે “મને આ રમત પસંદ છે. હું વારંવાર શોધવાનો પ્રયત્ન કરીશ.”

ત્રીજા યુઝરે લખ્યું છે “આ ખુબ જ અઘરું છે પણ મેં ગરોળી ને શોધી કાઢી છે કે જે મને જરાય ગમતી નથી.”

એરિન મૈક્ગી એ પછી બતાવી ગરોળી ને :

આખરે જેણે આ તસ્વીર સોશિયલ મીડિયા માં મૂકી હતી તેણે જ લોકો ને તસ્વીર ઝૂમ કરીને તેમાં રહેલી ગરોળી ને બતાવી હતી.જો કોઈ વ્યક્તિ ખુબ જ ધ્યાન થી ન જુએ તો તેને આ ગરોળી દેખાય તેમ નથી.

જો તમને પણ આ તસ્વીર માં ગરોળી નથી દેખાતી તો તમે પણ તેને ઝૂમ કરીને જોઈ શકો છો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!