સુહાગન બહેનો ચાંદીના ઝાંઝર પહેરે છે એની પાછળનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક કારણ વાંચી ચોંકી જશો

ચાંદી ની ઝાંઝર એ ભારત ની સ્ત્રીઓ નું ગમતું ઘરેણું હોય છે.ખાસકરીને લગ્ન પછી તો મોટા ભાગની સ્ત્રીઓ આ જરૂર પહેરે છે.એવા માં શું તમે ક્યારેય વિચાર્યું છે કે લગ્ન પછી સ્ત્રીઓ ચાંદીની ઝાંઝર શા માટે પહેરે છે?આની પાછળ માત્ર પારંપરિક માન્યતાઓ જ નહિ પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે.તો ચાલો જાણીએ તેના વિશે.

સકારાત્મક એનર્જી :

લગ્ન પછી મોટા ભાગની હિંદુ મહિલાઓ આજીવન પગ માં ઝાંઝર પહેરે છે.આને પહેરવા માટે પારંપરિક મહત્વ તો છે જ પરંતુ સાથે જ એક વૈજ્ઞાનિક કારણ પણ છે.જયારે પણ સ્ત્રીઓ ઝાંઝર પહેરે છે, તો તેમના ઝાંઝર માની ઘૂઘરી માંથી નીકળી આવાજ સકારાત્મક શક્તિઓ ઉપજાવે છે.

આ ઝાંઝર અંદર રહેલી નકરાત્મક શક્તિઓ ને દુર કરે છે.ઝાંઝર પહેરવા પછી મન સકારાત્મક દિશા માં જ વિચાર આવે છે.તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ઘૂઘરીઓ માંથી નીકળી અવાજ ને શક્તિ માનવામાં આવે છે અને આ એક સુરક્ષા કવચ તરીકે પણ કામ લાગે છે.

મજબુત હાડકા :

એવું માનવામાં આવે છે કે જયારે કોઈ સ્ત્રી ઝાંઝર પહેરે છે તો તેના થી તેમના હાડકા મજબુત થાય છે.જયારે ઝાંઝર પગ ની ચામડી સાથે વારંવાર અથડાઈ છે તેને લીધે તે પગ ના હાડકા ને પણ મજબુત બનાવી દે છે.

સ્વાસ્થ્ય માં સુધાર :

ઝાંઝર ને લઈને એક આધ્યાત્મિક માન્યતા ખુબ જ પ્રચલિત છે.આ પ્રમાણે ઝાંઝર પહેરવા થી સ્વાસ્થ્ય માં સુધાર થાય છે.એક મત એવો પણ છે કે ચાંદી ની ઝાંઝર શરીર નું તાપમાન ઓછુ કરવામાં પણ કામ લાગે છે.

ગર્ભ ધારણ ક્ષમતા :

ઝાંઝર પહેરવા થી એક્યુંપ્રેસર નું કામ પણ થાય છે.આ પાયલ તંત્રિકા તંત્ર અને માંન્સ્પેશીયો ને સ્ટેબલ રાખવા માં પણ મદદ રૂપ થાય છે.એવું કહેવામાં આવે છે કે પગમાં પહેરેલી રીંગ ને કારણે એક ખાસ નસ પર દબાવ પડે છે અને જેનાથી ગર્ભાશય માં એકસમાન લોહી નો સંચાર થાય છે.આ રીતે સ્ત્રીઓ ને આ ગર્ભ ધારણ ક્ષમતા માં વધારો કરે છે.

વાસ્તુ શાસ્ત્ર :

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘૂઘરીઓ થી નીકળતો અવાજ ઘર ના વાતાવરણ ને પણ શુદ્ધ રાખે છે.આ અવાજ થી સકારાત્મક ઉર્જા તો વધે છે સાથે દેવીય શક્તિઓ પણ આકર્ષિત થઇ ને ધરતી પર પધારે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!