૧૩ ફેબ્રુઆરી એ કુંભ રાશિમાં સૂર્યનું આગમન થશે – આ રાશિ ઓ પર વિપરીત અસર થશે

સૂર્ય ગ્રહ ૧૩ ફેબ્રુવારી ના દિવસે કુંભ રાશિ  માં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.જેની સાથે જ આ દિવસે કુંભ સંક્રાંતી મનાવવા માં આવશે.સૂર્ય ગ્રહ કુંભ રાશિ માં પ્રવેશ કરવાથી બધીજ રાશિઓ પર આની અસર જોવા મળશે.તો આવો જાણીએ કઈ કઈ રાશિઓ પર શું શું થશે અસર.

મેષ રાશિ :

સૂર્ય કુંભ રાશિ માં પ્રવેશ કરવાથી મેશ રાશિ ના જાતકો ના જીવન માં સારો પ્રભાવ જોવા મળશે અને આ રાશિ થી સંબંધ રાખવા વાળા લોકોને ધન લાભ થશે.આ રાશિ ના લોકો ને કરિયર અને વ્યાપાર માં પ્રગતી પણ થશે.

વૃષભ રાશિ :

સૂર્ય ના પરિવર્તન ને લીધે આ રાશિ ના લોકો ને થોડી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.જોકે કાર્ય ક્ષેત્ર માં અ રાશિ ના લોકો ને ઉન્નતી મળી શકે છે અને પગાર વધી શકે છે.

મિથુન રાશિ :

આ રાશિ ના લોકો માટે સૂર્ય નું આ પરિવર્તન ખુબ સારૂ સાબિત થશે અને આ રાશિ ના લોકો ને સમ્માન ની પ્રાપ્તિ થશે.આત્મવિશ્વાસ માં વૃદ્ધિ થશે, યાત્રા કરવાનો યોગ બનશે અને પરિવાર ને સુખ ની પ્રાપ્તિ થશે.

કર્ક રાશિ :

તબિયત પર ખરાબ અસર થઇ શકે છે.એટલા માટે સ્વાસ્થ્ય પર ધ્યાન દેવું અને માત્ર ઘરમાં બનાવેલો ખોરાક લેવો.આ સિવાય કાયદાકીય વિવાદો માં ફસાઈ શકો છો અને પરિવાર ના લોકો સાથે મતભેદ થઇ શકે છે.

સિંહ રાશિ :

પતિ અને પત્ની વચ્ચે લડાઈ થઇ શકે છે અને ઘર નું વાતાવરણ તણાવ ભરેલું થઇ શકે છે.ધન નું નુકસાન થઇ શકે છે અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઇ શકે છે.જોકે માતા પિતા નો સાથ જરૂર મળશે અને નવા કામ માં સફળતા મળશે.

કન્યા રાશિ :

કોર્ટ માં જો કોઈ કેસ ચાલી રહ્યો હોય તો તેનો નિર્ણય તમારા પક્ષ માં આવી શકે છે.આર્થિક સ્થિતિ મજબુત થઇ શકે છે અને પરિવાર ની સાથે પ્રેમ વધી શકે છે.જોકે સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.એટલા માટે સ્વાસ્થ્ય નું ખુબ જ ધય્ન રાખવું અને સાવધાન રહેવું.

તુલા રાશિ :

લગ્ન કરેલા ના જીવન માં મુશ્કેલીઓ આવી શકે છે. વેપાર કે કરિયર થી જોડાયેલા મુખ્ય નિર્ણયો અત્યારે ન લેવા.સાથે જ કોઈ પણ નવી વસ્તુઓ ન ખરીદવી.

વૃશ્ચિક રાશિ :

પરિવાર ના લોકો ની સાથે મતભેદ થઇ શકે છે અને માતા પિતા સાથે કોઈ પ્રકાર નો વિવાદ થઇ શકે છે.કઈ પણ બોલતા પહેલા સો વાર વિચારવું અને કોઈ પણ મોટો નિર્ણય ન લેવો.

ધનુ રાશિ :

સૂર્ય ગ્રહ ના કુંભ માં પ્રવેશ કરવાને લીધે ધનુ રાશિ ના જાતકો ના જીવન પર ખાસ અસર જોવા મળી શકે છે.આ રાશિ ના લોકો ને શુભ પરિણામ મળી શકે છે અને લોકો ની સાથે સંબંધ માં સુધારો થઇ શકે છે.કાર્ય ક્ષેત્ર માં પ્રગતી થઇ શકે છે અને પૈસા માં વૃદ્ધિ થઈ શકે છે.

મકર રાશિ :

ઓચિંતા ધન પ્રાપ્ત થઇ શકે છે અને સારા સમાચાર મળી શકે છે.યાત્રા નો યોગ પણ બની શકે છે અને પારિવારિક સુખ વધી શકે છે.

કુંભ રાશિ :

માજીક સ્તર પર મજબુત થઇ શકો છો અને લોકો ના મન માં તમારા માટે સન્માન વધી શકે છે.જોકે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે અને શરીર ને નબળું પડી શકે છે અથવા કોઈ રોગ થઇ શકે છે.એટલે સ્વાસ્થ્ય નું ખુબ જ ધ્યાન રાખવું.

મીન રાશિ :

શત્રુ ના કારણે માનસિક તણાવ થઇ શકે છે અને કાર્ય માં અસફળતા મળી શકે છે.આના સિવાય કરિયર માં પ્રગતિ થઇ શકે છે અને નવી નૌકરી પ્રાપ્ત થઇ શકે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!