વર્ષો પછી કેટરીનાના જીવનનું આ મોટુ રહસ્ય ખુલ્યુ – જીમ ટ્રેઈનરે કહી આ સચ્ચાઈ

બોલીવૂડ ની સુંદર અભિનેત્રીઓ ની લીસ્ટ માં ટોપ પર કેટરીના કૈફ કોઈને કોઈ કારણે ચર્ચા માં રહે જ છે. કેટરીના કૈફ તેની સુંદરતા ને લીધે વધુ પ્રખ્યાત છે તેને જોઈ લોકો પોતાનું દિલ હારી જાય છે.આ જ શ્રેણી માં તેની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.

જેમાં તેની ફીટનેશ તો દેખાય છે, પરંતુ શું તમે જાણો છો કે કેટરીના કૈફ ની એક નબળાઈ પણ છે, જેને તેના ફીટનેશ ટ્રેનર એ હાલ માં જ ઉજાગર કરી છે. એટલું જ નહિ કેટરીના પણ ઘણી વખત આ વિષય પર વાત કરી ચુકી છે, પરંતુ ક્યારેય તે સંપૂર્ણ રીતે વાત નથી કરતી.

લાખો લોકો ને બનાવી દે છે દિવાના :

બોલીવૂડ ની એક્ટ્રેસ કેટરીના કૈફ પોતાની ફિટનેસ ને લીધે લાખો લોકો ને દીવાના બનાવી દે છે. તેમની ફિટનેસ નો જાદુ દરરેક લોકો પર ચાલે છે, અને તે પોતાને ફીટ રાખવા માટે ખુબ જ સખત મહેનત પણ કરે છે, પરંતુ આ બધાની વચ્ચે એક એવી વસ્તુ પણ છે કે જેને લીધે કેટરીના કૈફ કોઈ ને પણ ભૂલી જાય છે.

એવા માં જો તેને તેણીની નબળાઈ કહીએ તો ખોટું ન કેવાય, હાલ માં જ તેમના જીમ ટ્રેનર એ મીડિયા સાથે વાત કરી હતી જેમાં કેટરીના ની નબળાઈ વિશે વાત કરી હતી.કેટરીના તેની આ નબળાઈ ને ખુબજ પસંદ કરે છે, જેને લીધે તેના ચાહકોને પણ તેની આ નબળાઈ ખુબ જ પસંદ આવી હતી.

આ છે કેટરીના કૈફ ની નબળાઈ નું રહસ્ય :

આમ તો કેટરીના કૈફ ફિટનેસ માટે ઘણા બધા સ્ટંટ કરે છે, પરંતુ ફિટનેસ ફ્રિક તેમની ખુબ મોટી નબળાઈ છે, જેને જોઇને તે ફિટનેસ ભૂલી જાય છે અને તે ખાસ વસ્તુ છે પેનકેક. હા સાચે જ પેનકેક માટે કેટરીના કોઈ પણ હદ સુધી જઈ શકે છે, જોકે આ અમે નથી કેતા આવું તો તેના ફિટનેસ ટ્રેનરે કહ્યું હતું, જેઓએ હાલ માં જ વર્ષો જુનું રહસ્ય ઉજાગર કર્યું હતું.

આટલું જ નહિ તેઓએ કેટરીના કૈફ ની પસંદ અને ના પસંદ ના વિશે વાત કરી હતી, જેને લીધે તેમની આ વાત સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.

બધુજ ભૂલી જાય છે કેટરીના કૈફ :

કેટરીના કૈફ ના ટ્રેનર ની મીડિયા સાથે વાત માં જાણવા મળ્યું કે અવાર નવાર તે પેનકેક માટે બધાને ભૂલી જાય છે અને તેને ખુબ જ ખાય છે. ટ્રેનર મુજબ, પેનકેક કેટરીના કૈફ ને ખુબ જ પસંદ છે અને ખાય પણ છે. કેટરીના કૈફ ઘણી વાર પોતે પણ કહી ચુકી છે કે તેને કેક ખુબ જ પસંદ છે, પરંતુ આટલી હદ સુધી પસંદ છે તે હવે જાણવા મળ્યું છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!