વર્ષો પછી શ્રેયા ઘોસલના લગ્નના ફોટો સામે આવ્યા – એક સમયે લાખોના દિલ પર રાજ કરતી

બોલીવૂડ ની પ્રખ્યાત ગાયક શ્રેય ઘોસલ પોતાના ગીતો ને લીધે અવાર નવાર ચર્ચા માં રહે છે.શ્રેયા ઘોસાલ ના અવાજ માં ગીતો ખુબ જ પસંદ કરવામાં આવે છે, પરંતુ આ વખતે તે પોતાના અંગત જીવન ને લઈને ચર્ચા માં આવી છે.

જી હા, શ્રેયા પોતાનાં અંગત જીવન ને લઈને ખુબ જ સતર્ક રહે છે અને તે મીડિયા થી છુપાવે છે, પરંતુ આ વખતે તેણે જાતે જ પોતાના અંગત જીવન ને લાઇમલાઈટ માં મુખ્યું છે.એટલું જ નહિ તેઓએ પોતાના લગ્ન ની કેટલીક તસવીરો પણ મૂકી છે.

પ્રખ્યાત ગાયક માની એક છે :

બોલીવૂડ ની ખુબ જ સારી ગાયિકાઓ માંથી એક છે શ્રેયા ઘોસાલ એ ઘણી બધી ફિલ્મો માં ગીત પણ આપ્યા છે,જેમાં થી તેના ઘણા ગીતો સુપરહીટ થયા છે. શ્રેયા ઘોસાલ નો અવાજ લોકો ના દિલ માં ઉતરી જાય છે અને આજે પણ તે બોલીવૂડ માં ખુબ જ જાણીતી ગાયિકા છે.

વર્ષો પછી સામે આવી લગ્ન ની તસવીરો :

વર્ષ ૨૦૧૫ માં શ્રેયા એ પોતાના લાંબા સમય ના બોયફ્રેન્ડ ની સાથે લગ્ન કરી લીધા હતા.લગ્ન દરમિયાનની તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા માં વાયરલ થઇ હતી.એવા માં હવે લગ્ન ને ત્રણ વર્ષ પુરા થઇ ગયા છે,ત્યારે તેની કેટલીક ન જોવા મળેલી તસવીરો તેણે પોસ્ટ કરેલી છે.આ તસવીરો ને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

દુલ્હન ના રૂપ માં ખુબ જ સુંદર લાગી રહી હતી :

સોશિયલ મીડિયા મા વાયરલ થઇ તસ્વીઓર માં શ્રેયા એક દુલ્હન ના રૂપ માં જોવા મળી રહી છે. શ્રેયા ઘોસાલ એ પોતાના લગ્ન બંગાળી રીતી રીવાજો થી કર્યા હતા, જેને લીધે તેનો લુક એક બંગાળી દુલ્હન જેવો હતો.આ તસ્વીર માં શ્રેયા એ સોના ના વસ્ત્રો પહેર્યા છે, જેમાં તે ખુબજ સુંદર લાગી રહી છે.

જોકે આમેય તે દેખાવ માં ખુબજ સુંદર જ છે. આમતો તે લાઈમલાઈટ થી ખુબ જ દુર જ રહે છે.પરંતુ તેની આ તસવીરો તેણીને ફરીથી લાઈમલાઈટ માં લઇ આવી છે.

૧૦ વર્ષ ની ડેટ પછી કર્યા લગ્ન :

મીડિયા થી મળેલી માહિતી મુજબ શ્રેયા ઘોસાલ અને શિલાજીત ની સાથે ૧૦ વર્ષ સુધી ડેટ કરી હતી, જેના પછી જ બંને એ લગ્ન કરવાનું નક્કી કરી દીધું હતું.વર્ષ ૨૦૧૫ માં બંને એ અચાનક જ લગ્ન કરવાનો નિર્ણય લઇ લીધો હતો.જેના પછી બંને એ લગ્ન કરી લીધા હતા અને એ પછી જ તેણે તેના લગ્ન ની જાણકારી તેના પ્રસંશકો ને દીધી હતી.

લગ્ન પછી બંને ખુબ જ સારી રીતે જીવી રહ્યા છે અને બંને એક બીજાની સાથે ઘણો સમય પસાર કરી રહ્યા છે.બંને મૂળ રૂપ થી બંગાળી જ છે, જેને લીધે બંને ની જોડી લોકો ને ખુબજ પસંદ આવી રહી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!