આ ૧૨ બ્યુટીફૂલ એક્ટ્રેસિસે નેગેટીવ રોલ પણ એટલો જ ખતરનાક નીભાવેલો – તબ્બુનો આ રોલ કેટલાને યાદ છે?

એક સારો એક્ટર એ હોય છે કે જે બધા જ પ્રકાર ના રોલ ખુબ જ સારી રીતે કરી શકે.સામાન્ય રીતે બોલીવૂડ અભિનેત્રીઓ નેગેટીવ પાત્ર ભજવતી નથી. જોકે કેટલીક અભિનેત્રીઓ એવી પણ છે કે તેઓ આવી રીત ના પાત્ર ભજવી લે છે.

આ અભિનેત્રીઓમાની કેટલીક તો એવી છે કે જેણે નેગેટીવ પાત્ર ખુબ જ સારી રીતે ભજવેલા છે.એવા માં આજે અમે તમને એવી કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવવા ના છીએ કે જેઓ નેગેટીવ પાત્રો ભજવી ને ફેમસ થઇ ગઈ હતી.

પ્રિયંકા ચોપડા (એતરાઝ) :

એતરાઝ માં પ્રિયંકા એ એક એવી છોકરી નું પાત્ર ભજવ્યું હતું કે જે પોતાના સપના ને પુરા કરવા માટે કોઈ પણ હદ ને પાર કરી શકે તેમ હતી.ફિલ્મ માં તે એક વધારે ઉમર ના વ્યક્તિ સાથે એટલા માટે લગ્ન કરી લે છે કે જેનાથી તેને પૈસા અને નામ મળી શકે.આ નેગેટીવ રોલ માં પ્રિયંકા ખુબ જ સારી લાગી રહી હતી.

બિપાશા બસુ (રાઝ ૩) :

રાઝ ૩ માં બિપાશા એ પોતાના કરિયર ની બેસ્ટ પરફોર્મન્સ આપ્યું હતું. ફિલ્મ માં તે એક એવી અભિનેત્રી બની હતી કે જેની લોકપ્રિયતા ઘટવા લાગી હતી. જે પછી તે પોતાની લોક પ્રિયતા ને વધારવા માટે કાળા જાદુ નો સહારો લે છે.

કાજોલ (ગુપ્ત) :

હમેશા એક ચાર્મિંગ છોકરી નું પાત્ર હજાવવા વાળી કાજોલ એ ગુપ્ત ફિલ્મ માં નેગેટીવ પાત્ર ભજવી ને બધા ને આશ્ચર્યચકિત કરી દીધા હતા.ફિલ્મ માં તે બોબી દેઓલ નો પ્રેમ મેળવવા માટે બધી જ હદો પાર કરી દે છે.

વિદ્યા બાલન (ઈશ્કિયા) :

ઈશ્કિયા માં વિદ્યા એક એવી મહિલા બની હતી કે જે ડ્રીંક કરતી હોય છે અને ગામ માં જઈને લોકો ને લુટ તી હોય છે. ફિલ્મ માં તેના કામ ની સરાહના કરવામાં આવી હતી.

જુહી ચાવલા (ગુલાબ ગેંગ) :

હમેશા ફિલ્મો માં બબલી અને ક્યુટ છોકરી નું પાત્ર ભજવવા વાળી જુહી ચાવલા એ ગુલાબ ગેંગ માં માધુરી દીક્ષિત ની સામે નેગેટીવ પાત્ર માં આવી ને બધા ને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા.ફિલ્મ માં જુહી એ ખુબ જ સારું કામ કર્યું હતું.

રેખા (ખિલાડીઓ ક ખિલાડી) :

રેખા એક પ્રોફેશનલ એક્ટ્રેસ છે, કે જે બધા પ્રકાર ના પાત્રો ને ભજવવા માટે તૈયાર હોય છે. તેઓએ અક્ષય કુમાર ની ફિલ્મ “ખિલાડીઓ કા ખિલાડી” માં નેગેટીવ પાત્ર ની ભૂમિકા ભજવી હતી.

કંગના રનૌત (ક્રિસ ૩) :

કંગના બોલીવૂડ માં ઘણી વાર પોતાના માટે અલગ અલગ પાત્રો ભજવવા નું પસંદ કરતી હોય છે.તે મોટા ભાગે મહિલા પ્રધાન ફિલ્મો માં કામ કરે છે, પરંતુ હ્રીતિક રોશન ની ફિલ્મ ક્રિસ ૩ માં તે સુપર વિલેન બની હતી.

તબ્બુ (મકબુલ) :

તબ્બુ બોલીવૂડ ની સૌથી ઉમદા અભિનેત્રીઓ માં થી એક છે.મકબુલ ફિલ્મ માં તેણે નેગેટીવ ભૂમિકા ભજવી હતી.

અમૃતા સિંહ (કલયુગ) :

કલયુગ ફિલ્મ માં અમૃતા એક અશ્લીલ વેબસાઇટ માલકિન હોય છે. તેમના આ રોલ ને જોઇને લોકો આશ્ચર્યચકિત કરી દીધા હતા.આમ તો તે સલમાન ખાન ની સૂર્યવંશી માં ભૂત નું પાત્ર ભજવ્યું હતું.

કોંકણા સેન (એક થી ડાયન) :

ઇમરાન હાસમી ની “એક થી ડાયન” ફિલ્મ માં કોંકણા એ ડાયન ના રોલ માં આવી ને સૌની ડરાવી દીધા હતા. 

પ્રીતિ ઝીંટા (અરમાન) :

બોલીવૂડ ની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝીંટા એ “અરમાન” ફિલ્મ માં બગડેલી પૈસાદાર છોકરી નું પાત્ર ભજવ્યું હતું.

ઈશા ગુપ્તા (રુસ્તમ) :

અક્ષય કુમાર ની ફિલ્મ “રુસ્તમ” માં ઈશા ગુપ્તા એ એક નેગેટીવ રોલ ભજવ્યો હતો અને આ પાત્ર ને લોકો એક ખુબ જ પસંદ કર્યું હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!