સલમાન પહેલા આ વ્યક્તિને ડેટ કરી રહી હતી ઐશ્વર્યા – મનીષા કોઈરાલાને કારણે બ્રેક અપ થયેલું

સલમાન ખાન અને એશ્વર્યા રાય ની પ્રેમ કહાની વિશે તો કોણ નથી જાણતું. પરંતુ સલમાન ખાન ની પહેલા એશ્વર્યા રાય નું નામ એક બીજા વ્યક્તિ ની સાથે જોડવામાં આવ્યું હતું. આ વ્યક્તિ નું નામ રાજીવ મુલચંદાની છે. 

રાજીવ મનીષા કોઈરાલા ના બોઇફ્રેન્ડ હતા અને તેને જ લીધે ફિલ્મ જગત ની આ બે અભિનેત્રીઓ ની વચ્ચે ઘણી મોટી કેકફાઈટ થઇ ચુકી છે. વર્ષ ૧૯૯૯ માં એક ઈન્ટરવ્યું દરમિયાન એશ્વર્યા એ આ વિશે વાત કરી હતી અને મનીષા કોઈરાલા ને ઘણી બધી વાતો સંભળાવી હતી.

૯૦ ના દશક માં ટોપ મોડેલ માં હતા : રાજીવ મુલચંદાની એ ૯૦ ના દશકા ના ટોપ મોડેલ ની લીસ્ટ માં સામેલ હતા. ખબરો ના જણાવ્યા મુજબ તે સમયે મોડેલીંગ વર્લ્ડ માં સફળ થવા માટે રજા મળવી ખુબ જ જરૂરી હતી.તે દરમિયાન જ એશ્વર્યા રાય પણ મોડેલીંગની દુનિયા માં એક્ટીવ થઇ હતી અને તેઓએ રાજીવ મુલચંદાની ની સાથે કામ કર્યું હતું.

એશ્વર્યા એ કહ્યું હતું આવું :

રાજીવ અને એશ્વર્યા રાય ના વિશે કહેવામાં આવે છે કે મોડેલીંગ ના કામ દરમિયાન તેઓ એક બીજાની નજીક આવી ગયા હતા.એશ્વર્યા ના મિસ વર્લ્ડ બન્યા અને બોલીવૂડ માં એન્ટ્રી કર્યા બાદ તેઓ એક બીજાથી દુર થઇ ગયા હતા.આમ તો એશ્વર્યા રાય એ હમેશા રાજીવ ને તેમના ફ્રેન્ડ જ કહ્યા હતા.

વર્ષ ૧૯૯૪ માં જયારે મનીષા કોઈરાલા એ એક મેગેઝીન ને ઈન્ટરવ્યું માં જણાવ્યું હતું કે તે રાજીવ ની સાથે સંબંધ માં છે અને તેમને જ લીધે રાજીવ એ એશ્વર્યા રાય ને છોડી દીધી છે.વર્ષ ૧૯૯૧ માં “સૌદાગર” ફિલ્મ થી બોલીવૂડ માં એન્ટ્રી કરવા વાળી મનીષા કોઈરાલા એ પણ થોડા સમય સુધી મોડેલીંગ કરી હતી.

એશ્વર્યા માટે આ એક ઝટકો હતો :

એશ્વર્યા રાય મુજબ તેમના માટે એક ખુબમોટો ઝટકો છે કે તેમને લીધે રાજીવ અને મનીષા નું બ્રેક અપ થયું હતું. સાથે જ એશ્વર્યા એ કહ્યું હતું કે મનીષા કેમ એક સાથે જ બધી વાતો વિશે જણાવતી નથી અને એટલા મહિનાઓ પછી તે એક નવા એન્ગલ લઇ ને આવી છે.

અલગ થયા ના ચાર વર્ષ પછી પણ તે આ મુદ્દો ઉઠાવી રહી છે, તેનું કરના તેમનો સંબંધ નહિ પણ કઈક બીજું છે.એક ઈન્ટરવ્યું માં એશ્વર્યા એ કહ્યું હતું કે મનીષા એ રેખા અને શ્રીદેવી જેવી સિનીયર એક્ટ્રેસ ની કદર ન કરી તો તેમની કદર ક્યાંથી કરે.આમ છતાં હું એમ જ ઈચ્છું છું કે તે હમેશા ખુશ રહે અને જીવન માં સેટલા થઇ જાય.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!