આલીયાને ખુલ્લેઆમ કિસ કરી રણબીર કપૂરે – સાથે મલાઈકા અને અર્જુનના પણ આવા ફોટા થયા વાઈરલ

આપણે બધા જ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમય થી આલિયા ભટ્ટ એ રણબીર કપૂર ની સાથે રિલેશનશીપ માં છે. એમાં બે દિવસ પહેલા એતલે કે ૧૫ માર્ચ ના દિવસે આલિયા ભટ્ટ એ પોતાનો ૨૭ મો જન્મદિવસ મનાવ્યો હતો.

આલિયા ના જન્મ દિવસ ના સમયે લોકો એ રણબીર એ આલિયા ને જાહેર માં કિસ કરી રહ્યો હોય તેવી તસ્વીર શેર કરી છે.આ તસ્વીર સોશિયલ મીડિયા માં ખુબ જ વાયરલ થઇ રહી છે.

મોડી રાત્રે ઉજવ્યો જન્મદિવસ :

૧૫ માર્ચે આલિયા ભટ્ટ એ ઘણા બધા લોકો ની સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેના જન્મદિવસ નિમિતે બોલીવૂડ ના ઘણા બધા કલાકારો એ તેમને જન્મદિવસ માટે ની શુભકામનાઓ આપી હતી.

કેટલાક ફોટાઓ અને વિડીયો કર્યા શેર :

આલિયા ભટ્ટ ના જન્મદિવસ ના શેર કરેલા કેટલાક ફોટાઓ માં તે પોતાની બહેન શાહીન ભટ્ટ ની સાથે દેખાઈ રહી છે. આ તસ્વીર માં તે પોતાના જન્મદિવસ ની કેક પર રાખેલી મીણબતિઓ ને ફૂક મારીને ઠારતી અને કેક કાપતી જોવા મળી રહી છે

નતાશા એ શેર કરી આ તસ્વીર :

આલિયા ભટ્ટ ના જન્મદિવસ ના પ્રસગે તેની ખાસ મિત્ર નતાશા પુનાવાલા એ એક તસીવ્ર શેર કરી હતી. આ તસ્વીર માં રણબીર કપૂર એ આલિયા ભટ્ટ ને કિસ કરતો જોવા મળી રહ્યો છે.રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ની પાછળ આ તસ્વીર માં મલાઈકા અરોરા અને અર્જુન કપૂર પણ જોવા મળી રહ્યા છે. અહી અર્જુન એ મલાઈકા ને ગળે લગાડેલી જોવા મળી રહી છે.

આ બંને કપલો ની વચ્ચે નતાશા પોતે જોવા મળી રહી છે.

તસ્વીર થઇ વાયરલ :

નતાશા એ શેર કરેલી આ તસ્વીર ને સોશિયલ મીડિયા પર લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.લોકો ને આ બંને જોડીઓ ખુબ જ ગમી હતી.

આ રીતે છે વર્કફ્રન્ટ :

અત્યારે મલાઈકા ના કામ વિશે ની વાત કરીએ તો હાલ ના દિવસો માં તે ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સ શો માં જજ કરી રહી છે. જયારે અર્જુન કપૂર પોતાની આવનારી ફિલ્મ “સંદીપ ઔર પિંકી ફરાર” માં પરિનીતી ચોપડા ની સાથે જોવા મળશે.

જયારે આલિયા ભટ્ટ ફિલ્મ બ્રહ્માસ્ત્ર માં જોવા મળશે. આ ફિલ્મ માં રણબીર કપૂર પણ તેમની સાથે જોવા મળશે.આ સિવાય તે કરણ ઝોહર ની ફિલ્મ તખ્ત માં જોવા મળશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!