ગાડીમાંથી ઉતરતા જ ગાર્ડે ધોનીને નમસ્તે કર્યું – ધોનીએ જે જવાબ આપ્યો એ વાંચી ફેંસ આફરીન થઇ ગયા

જલ્દી જ આઈપીએલ શરુ થવાનો છે. અને આ વર્ષે ફરી એક વાર બધા જ ખેલાડીઓ ધીરે ધીરે પોતાના ફોર્મ માં આવી રહ્યા છે. કેમકે આઇપીએલ એક એવી રમત છે જ્યાં ખેલાડીઓ પોતાની જાત ને સાબિત કરવા ની સાથે સાથે ઘણા રૂપિયા કમાઈ છે. હવે જ્યારે બધાજ ખેલાડીઓ મેચ રમવા માટે પાછા આવી રહ્યા છે, ત્યારે ધોની ધોની પાછા ન આવે એવું તો થય જ ના શકે.

આવી ગયા છે આઈપીએલ રમવા :

મહેન્દ્ર સિંહ ધોની ફરી એક વાર ચેન્નઈ સુપર કિંગ તરફ થી આઈપીએલ રમવા માટે આવી ચુક્યા છે.મહેન્દ્ર સિંહ ધોની હમેશા કોઈ ને કોઈ રીતે ચર્ચા માં રહે જ છે.આજકાલ તેઓનો એક વિડીયો ફરી એક વાર  સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.આ વિડીયો ને જોયા પછી વધારે લોકો માહી ના ચાહકો બની ગયા છે.

આમ તો સામાન્ય રીતે મહેન્દ્ર સિંહ ધોની કેટલીક એવી વસ્તુઓ કરે છે જે ખુબ જ અલગ જ હોય છે અને તેને લોકો નું દિલ જીતી લીધું છે. આ વાત બધા જ જાણે છે કે મહેન્દ્ર સિંહ ધોની એક સારા અને સફળ ખેલાડી છે.

સોશિયલ મીડિયા પર ખુબ છે એક્ટીવ :

સોશિયલ મીડિયા પર ધોની ખુબ જ એક્ટીવ રહે છે. સોશિયલ મીડિયા પર શેર કરેલા આ વિડીયો માં તમે જોઈ શકો છો કે મહેન્દ્ર સિંહ ધોની એક હોટલ ની અંદર પ્રવેશ કરી રહ્યા છે. હોટલ ની અંદર પ્રવેશ કરવા સમય એક ગાર્ડ તેઓએ પોતાના બંને હાથ જોડી ને હાથ જોડીને નમસ્તે કરતા જોવા મળે છે.

સામાન્ય રીતે એવું હોય છે કે લોકો ગાર્ડ ની તરફ જોઈ ને અથવા તો તેને અવગણી ને આગે ચાલ્યા જાય છે, પરંતુ તમેં આ વિડીયો માં જોઈ શકો છો કે મહેન્દ્ર સિંહ ધોની  ની બોડી લેન્ગવેજ ખુબ જ અલગ છે. દરવાજા પર ઉભેલા ગાર્ડ ને મહેન્દ્ર સિંહ ધોની એ નમસ્તે કહી ને તેની સાથે હાથ પણ મિલાવ્યો અને તેના પછી જ તેઓ હોટલ માં ગયા.

લોકો ને પસંદ આવી આ વાત :

ધોની એ જે રીતે હોટેલ માં પ્રવેશતા પહેલા ત્યાના ગાર્ડ ને નમસ્તે કર્યા અને તેમની સાથે હાથ મિલાવ્યો આ દ્રશ્ય જોઇને લોકો ને મહેન્દ્ર સિંહ ધોની ની નમ્રતા લોકો ને ખુબ જ પસંદ આવી. આ નમ્રતા જ તેમને બધાથી અલગ બનાવી દે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!