જુવો મેકઅપ વગર કેવી દેખાય છે તમારી ફેવરીટ અભિનેત્રીઓ – અમુકને તો ઓળખી પણ નહિ શકો

છોકરીઓ મેકઅપ જીવવા ની કલ્પના પણ ન કરી શકે અને આ વાત ને લઈને ઘણી વાર તેમની મજાક ઉડાડવામાં આવે છે.પરંતુ આમ છતાં તે મેકઅપ કરે જ છે અને વગર મેકઅપ ક્યારેય નજર આવતી નથી.

જો વાત કરીએ બોલીવૂડ ની સુંદર અભિનેત્રીઓ ની તો તેઓ મેકઅપ વગર ખુબ જ અલગ લાગે છે.તેઓ ને મેકઅપ વગર તો તરત તમે ઓળખી પણ ન શકાય.એવા માં આજે અમે તમને બોલીવૂડ ની કેટલીક એક્ટ્રેસ ને મેકઅપ વગર કેવી દેખાય છે એ દેખાડવા જઈ રહ્યા છીએ.

કાજલ અગ્રવાલ :

સાઉથ સિનેમાં અને બોલીવૂડ ની એક્ટ્રેસ કાજલ અગ્રવાલ એક મોટું નામ છે.કાજલ ખુબ જ સુંદર છે પરંતુ થોડા સમય પહેલા તેણે પોતાની મેકઅપ વગર ની તસ્વીરો શેર કરી હતી.પોતાની તસ્વીર શેર કરતા કાજલે લખ્યું ગાતું કે “લોકો પોતાની જાત ને શોધી શકતા નથી. આપણે એવી દુનિયા માં છીએ કે જ્યાં લોકો બહાર ની સુંદરતા મેળવવા માટે પાગલ છે કેમકે સોશિયલ મીડિયા માં આવી તસ્વીરો ખુબ જ શેર થાય છે.લાખો રૂપિયા કોસ્મેટીક અને સુંદરતા ની પાછળ ખર્ચ કરે છે જેના પછી જ તેમને પરફેક્ટ શરીર મળે છે.”

સારા અલી ખાન : 

બોલીવૂડ ની ઉભરતી એક્ટ્રેસ સારા અલી ખાન એ હજી સુધી માં ત્રણ ફિલ્મો માં કામ કર્યું છે અને આ ત્રણેય ખુબ જ સારી સાબિત થઇ છે. તેમની હાલ માં જ રીલીઝ થયેલી ફિલ્મ લવ આજકલ – ૨ છે, જેમાં તે કાર્તિક સાથે પોતાની જોડી બનાવતી નજર આવી હતી.

થોડા દિવસો પહેલા જ સારા મુંબઈ ના એરપોર્ટ પર જોવા મળી હતી આ દરમિયાન તેણે મેકઅપ કર્યો ન હતો.

સોનમ કપૂર :

ફેશન ડીવા કહેવાતી એક્ટ્રેસ સોનમ કપૂર ફિલ્મો માં વધુ પોતાના ડ્રેસિંગ સેન્સ અને લુક ને લીધે ઓળખાય છે.થોડા દિવસો પહેલા જ સોનમ એ પોતાની મેકઅપ વગર ની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.સોનમ એ આ ફોટો શેર કરવા ની સાથે લખ્યું હતું કે “આ તસ્વીર મેકપ વગર ની છે”

સુષ્મિતા સેન :

પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન આ દિવસો માં પોતાના બોયફ્રેન્ડ ને લીધે ખુબ જ ચર્ચા માં છે. ૪૪ વર્ષ ની ઉમર માં તેના ૨૮ વર્ષ ના બોયફ્રેન્ડ ના પ્રેમ ની લોકો ખુબ જ વાતો કરે છે. સુષ્મિતા ની મેકઅપ વગર ની તસ્વીર પણ ખુબ જ સારી લાગે છે.

કેટરીના કૈફ :

બોલીવૂડ એક્ટ્રેસ જીમ જતી વખતે મેકઅપ કરતી નથી અને હાલ માં જ બોલીવૂડ ની એક્ટ્રેસ કેટરીના એ મેકઅપ કર્યો ન હતો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                                          

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!