ખુબ જ લોકપ્રિય થયેલ આ સ્માઈલ ને લીધે રાતોરાત આ છોકરો વાયરલ થયો – આવી રીતે સેલીબ્રીટી બની ગયો

“હસી” પણ એક પ્રકાર નો વાઈરસ હોય છે. જો આપણે કોઈ ની સામે પ્રેમ થી હસીએ તો તે પણ આપણી સામે હશે છે. દરરેક લોકો ની સ્માઈલ અલગ અલગ હોય છે. જોકે કેટલાક અલગ લોકો હોય છે કે જેમની સ્માઈલ ના જેટલા વખાણ કરીએ એટલા ઓછા કહેવાય.

તમે પણ કેટલાક લોકો ને હસતા જોયા હશે.હકિકત માં તેમનો ચહેરો જ હસમુખ હોય છે. એવો જ એક વ્યક્તિ હાલ માં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ કંપની માં છે ડિલીવરી બોય :

પ્રખ્યાત ફૂડ ડિલીવરી કરનારી કમ્પની ઝોમેટો ના એક ડિલીવરી બોય પોતાની ગજબ સ્માઈલ ને લીધે અત્યારે રાતો રાત ફેમસ થઇ ગયો છે.ખુદ ઝોમેટો કંપનીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર પોતાના વાયરલ થયા આ ડિલીવરી બોય ની તસ્વીર ડીપી ના રૂપ માં લગાવી છે.પોતાની ખુબ જ સારી સ્માઇલને લીધે પ્રખ્યાત થઇ ગયેલા આ છોકરા નું નામ સોનું છે.

દિવસ માં કરે છે ૧૨ કલાક કામ :

સોનું દિવસ માં ૧૨ કલાક કામ કરે છે જેને લીધે તેમને દરરોજ ના માત્ર ૩૫૦ રૂપિયા મળે છે.જોકે આટલા ઓછા પૈસા મળવા છતાં પણ તે હમેશા હસતો જ રહે છે. તે પોતાના કામ અને જીવન બંને થી ખુબ જ ખુશ છે.દાનીશ અંસારી નામ ના એક ટીકટોક યુઝર એ સોનું નો એક વિડીયો શેર કર્યો છે.આના પછી હસતા સોનું ઈન્ટરનેટ પર સેલેબ્રીટી બની ગયા છે.

અલગ અલગ લોકો ને અલગ અલગ રીતે પસંદ આવી રહ્યા છે સોનું :

કેટલાક લોકો ને આ પ્રખ્યાત થયેલા સોનું ભાઈ ની નિર્દોષતા ગમી તો કેટલાક ને તેમની હસવાની સ્ટાઈલ ગમી. લોકો એ કહ્યું કે તેમના જીવન નું લક્ષ્ય પણ સોનું ની જેમ ખુશ રહેવું જ છે.સોનું ની હસી જોઈ ને મોટા ભાગના લોકો ના ચહેરા પર હસી આવી જ જાય છે.

 

View this post on Instagram

 

#zomatorider #zomato #sonukismile #300 #2020 #zomatofam #zomatosmileguy #meme #memes #delhimemes #zomatoguy

A post shared by Seated Oral (@seated_oral) on

સોનું એ વિડીયો માં એમ જણાવે પણ છે કે તેને તેની કંપની થી કોઈ સમસ્યા નથી.જો કોઈ ઓર્ડર કેન્સલ થાય તો તે તેને જમવા માટે મળી જાય છે. તેણે એ પણ કહ્યું કે કંપની વાળા તેમને જમવાનું અને પૈસા બંને સમય પર જ આપે છે.આટલા વખાણ કર્યા બાદ તમને પણ થતું હશે કે તમે પણ આ સોનું ભાઈ ની મુસ્કાન જુઓ, તો ચાલો જોઈ લો એમની આ મુસ્કાન.

સોનું ભાઈ નો વિડીયો વાયરલ થયા પછી તેના ચહેરા પર થી ઘણા મિમીક્સ પણ નીકળી ગયા છે.

 

View this post on Instagram

 

??? ?Followकरा ?ताण मुक्त रहा? ?Share करा ?मित्रांनाही हसवा? ?Comment ?टॅग करा? ?? @ekchnumberbro ?? ?? @ekchnumberbro ?? ?? @ekchnumberbro ?? ?? @ekchnumberbro ?? ?? @ekchnumberbro ?? ?? @ekchnumberbro ?? ?? @ekchnumberbro ?? . . . . . . . . . . . . . . . . . . . #ekchnumberbro #zomato #marathi #Ahmadnagar #pune #nashik #aurangabad #mumbai #india #jaymaharashtra #Maharashtra #marathimulgi #mimarathi #amhiMarathi #marathijokes #marathifun #marathicomedy #marathistatus #marathiboi #marathimeme #marathitroll #marathilove #memes #tiktokgirls #marathigirls #tiktokmarathi #zeeyuva #instamarathi

A post shared by एकच नंबर ब्रो™ (@ekchnumberbro) on

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                                          

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!