લાલ સાડી પહેરી નાગિન બની શિલ્પા શેટ્ટી – વિડીયો માં જુવો કાતિલાના અદાઓ

અત્યારે સોશિયલ મીડિયા પર ટીકટોક વિડીયો ખુબ જ વધુ વાયરલ થઇ રહ્યા છે. આ પ્લેટફોર્મ માં મોટાભાગે લોકો ડાન્સ જ કરતા જોવા મળે છે.જોકે પોતાના દરરેક ડાંસ માં લોકો ટવીસ્ટ અને સરપ્રાઈઝ એલિમેન્ટ પણ જોડી દે છે.આની લોકપ્રિયતા ને જોઇને મોટા મોટા સિતારાઓ આ પ્લેટફોર્મ પર આવી ગયા છે.બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી નું પણ ટીકટોક માં અકાઉન્ટ છે જેમાં તે અવાર નવાર પોતાના અલગ અલગ વિડીયો મુકે છે.

ફિલ્મ માં નથી આવતી પણ સોશિયલ મીડિયા પર છે ખુબજ એક્ટીવ :

૯૦ ના દશક માં બોલીવૂડ પર રાજ કરવા વાળી અભિનેત્રી શિલ્પા શેટ્ટી ભલે અત્યારે ફિલ્મો માં જોવા મળતી ના હોય, પરંતુ તેનો મતલબ એવો નથી કે તે ગાયબ જ થઇ ગઈ છે.તે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ છે. તે ઘણી વાર પોતાની તસ્વીરો અને વિડીયો શેર કરતી હોય છે.

અત્યારે શિલ્પા શેટ્ટી નો નાગિન ડાન્સ નો એક વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.વાયરલ થયેલા આ વિડીયો માં શિલ્પા શેટ્ટી લાલ રંગની સાડી પહેરીને નાગિન ડાન્સ કરતી જોવા મળી રહી છે.લાલ રંગની સાડી માં નાચતી વખતે શિલ્પા ખુબ જ આકર્ષિત લાગી રહી છે.

આ વિડીયો ને મળી છે આટલી બધી લાઈક અને કમેન્ટ :

શિલ્પા શેટ્ટી નો આ વિડીયો બે ભાગ માં જોવા મળે છે. પહેલા ભાગ માં શિલ્પા લાલ રંગની સાડી માં નગીન ડાન્સ કરતી જોવા મળી રહી છે જયાએ બીજા ભાગ માં તે એક નાગિન પોઝ માં ઉભી છે તેમાં અચાનક તેના કપડા બદલી જાય છે અને તે બ્લેક જીન્સ અને ટીશર્ટ માં આવી જાય છે.

@theshilpashettyNagin Thumka?? ##nagindance ##bollywood ##fyp ##trending ##duetwithshilpa

♬ Vrushali Vachhiyat Remix – Vrushali Vachhiyat

સોશિયલ મીડિયા પર લોકો આ વિડીયો ને ખુબ જ વધુ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધી આ વિડીયો ને ૪૦ લાખ જેટલી લાઈક મળી ચુકી છે અને ૧૫ હજાર થી વધુ કમેન્ટ માં શિલ્પા ના વખાણ કરી ચુક્યા છે.આ વિડીયો ની સાથે શિલ્પા એ લખ્યું કે “નાગિન ઠુમકા”.

૪૪ વર્ષની ઉમર માં પણ દેખાય છે ખુબ જ સુંદર :

વિડીયો જોઇને તમને પણ શિલ્પા શેટ્ટી નો આ વિડીયો ખુબ જ પસંદ આવ્યો હશે.શિલ્પા ની ઉમર અત્યારે ૪૪ વર્ષની છે, પરંતુ આટલું ઉમર માં પણ તેને જોઈ ને કોઈ એમ ના ખી શકે છે તે ૪૪ વર્ષની છે.તેમની આટલી સારી સુંદરતા નું રહસ્ય તેમની ફિટનેસ પ્રતિ જાગરૂકતા છે.

શિલ્પા યોગા અને વ્યાયામ પર ખુબ જ ધ્યાન આપે છે.આની સાથે જ તે પોતાના ખાવા પીવા પર પણ ખુબ જ ખ્યાલ રાખે છે.તેમના ઘણા હેલ્થ ટીપ ના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચુક્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!